Book Title: Agam 23 Upang 12 Vrashnidasha Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 70
________________ ' વૃષ્ણિદશા વર્ગ-૫ઃ અધ્ય.-૨ થી ૧૨ ૧૬૧ | ભાવાર્થ :- હે જંબૂ! આ રીતે નિર્વાણપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વૃષ્ણિદશાના બાર અધ્યયનનો આ ભાવ પ્રરૂપ્યો છે. ગ્રંથની અંતિમ પ્રશસ્તિ : २९ णिरयावलियाइ उवगाणं एगो सुयखंधो, पंच वग्गा, पंचसु दिवसेसु उद्दिस्संति । तत्थ चउसु वग्गेसु दस दस उद्देसगा, पंचमवग्गे बारस उद्देसगा। ભાવાર્થ – નિરયાવલિકા પ્રમુખ પંચ વર્ગાત્મક આ ઉપાંગ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. પાંચ વર્ગ છે. તેની પાંચ દિવસમાં વાચના કરાય છે. પ્રથમના ચાર વર્ગોમાં દશ-દશ ઉદ્દેશક(અધ્યયન) છે અને પાંચમા વર્ગમાં બાર ઉદ્દેશક(અધ્યયન) છે. વર્ગ-પ અધ્ય. ૧ થી ૧ર સંપૂર્ણ ને નિરયાવલિકાદિ રૂપે પ્રસિદ્ધ પાંચ આગમ સંપૂર્ણ છે ( શ્રી ઉપાંગ સૂત્ર સંપૂર્ણ HD

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83