Book Title: Agam 21 Pushpika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૧/૧ થી ૩ ૪૨ લઈ ચાવતું ગુપ્ત બ્રહ્મચારી થયો. - પછી તે અંગdી અણગાર પન્ન અરહંતના વથારૂપ સ્થવિર પાસે સામાયિકાદિ ૧૧-ગ ભયો. ઘણાં ઉપવાસાદિથી યાવતું ભાવિત કરતો, ઘણાં વર્ષ ગ્રામ પર્યાય પાળીને આઈ માસિકી સંખનાથી 30 ભક્તોને અનશનથી છેદીને વિસધિત ગ્રામચથી કાળ કરી ચંદ્રાવતુંસક વિમાનમાં, ઉપયત સભામાં દેવશયનીયમાં, દેવદૂષ્ણાંતરિત જ્યોતિકેન્દ્ર ચંદ્રરૂપે ઉપજ્યો. ત્યારે તે આધુનોત્પન્ન જ્યોતિર્કન્દ્ર ચંદ્ર પંચવિધ પતિ વડે પતિ ભાવ પામ્યો. ભગવન ચંદ્રની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! લાખ વષધિક એક પલ્યોપમ. ગૌતમ! ચંદ્ર ચાવતુ જ્યોતિષુ રાજે તે દિવ્ય દેવ ઋદ્ધિ મેળવી. ભગવત્ ! ચંદ્ર તે દેવલોકથી આયુક્ષયથી ચ્યવીને ફક્યાં જશે ? મહાવિદેહે મોક્ષે જશે. x • • વિવેચન-૧ થી ૩ - ત્રીજો વર્ગ પણ દશ અધ્યયનાત્મક છે. • x નિગમન વાક્ય કહેવું. કેવલકથા - સ્વકાર્યકરણ સમર્થ-સ્વગુણથી સંપૂર્ણ. કુટાગાર શાલા દૃષ્ટાંત - કોઈ ઉત્સવમાં, કોઈ નગરના બહારના પ્રદેશમાં લોકોને વસવા યોગ્ય શાળા હતી. મેઘવૃષ્ટિ થતાં ત્યાં રમમાણ લોકો તે શાળામાં પ્રવેશ્યા, એ રીતે આ દેવ વિરચિત લોક નાટ્યાદિ કરીને દેવના શરીરમાં પ્રવેશી ગયો. તે આ શાળાનું ટાંત. આશ્વ - આર્ય, દિપ્ત, વિત, વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, ચીન, વાહન ઈત્યાદિ લેવું. આનંદ - ઉપાસક દશામાં કહેલ એક શ્રાવક, તેના વિશેષણો - x - અહીં પણ સમજી લેવા. પુરુપાલાની - પુરુષો વડે આદાનીય. - x • x - કારત્ત - ભગવતીજીમાં કહેવાયેલ. તે પણ વિષયસુખને કિંપાકના ફળ જેવા જાણી, જીવિતને પાણીના પપોટા સમાન ઈત્યાદિ બધું ગંગદતવત્ કહેવું ચાવત્ અંગતિ પણ બધાંને ત્યાગી પ્રવજિત થયો. પાંચ સમિતિ-ગણગુપ્તિયુક્ત, મમતા હિત ઈત્યાદિ - ૪ - ઉપવાસ આદિ એટલે એક ઉપવાસ, બે ઉપવાસ ચાવતું માસક્ષમણ વડે આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો શ્રામસ્ય પર્યાય પાળ્યો. ગ્રામચ-વ્રતની વિરાધના, મૂળગુણ વિષયક નહીં પણ ઉત્તરગુણ વિષયક છે. તે પિંડની અશુદ્ધતાદિ, ઈર્યાસમિતિ આદિ શોધવામાં અનાદર, ક્યારેક લીધેલ અભિગ્રહનો ભંગ ઈત્યાદિથી વ્રત વિરાધના, ગુરુ પાસે આલોચના ન કરી. - X - X - છે અધ્યયન-૨-“સૂર્ય' 8 - X - X - X ^x - • સૂત્ર-૪ : ભગવન | શ્રમણ ભગવંતે જે પુષ્યિકાના અધ્યયન-૧-નો યાવતું આ અર્થ કહ્યો, તો બીજાનો : x • શો અર્થ કહેલ છે ? હે જંબૂ! તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિકરાળ હતો. સમોસરણ, ચંદ્રની જેમ સૂર્ય પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ પણ આવ્યો યાવત નૃત્યવિધિ દેખાડી, પાછો ગયો. પૂર્વભવ પૃચ્છા - શ્રાવસ્તી નગરી, સુપતિષ્ઠ ગાથાપતિ, અંગતિ માફક વિચરે છે. પનાથ પધાર્યા, અંગતી માફક દીક્ષા લીધી, શ્રમણ્ય વિરાધ્ય. મહાવિદેહે મોક્ષે જશે. • વિવેચન-૪ :નિગમન, તે પૂર્વે કહેલ છે તેમ અધ્યયન-3-“શુક્ર” & - X - X - X x - • સૂત્ર-૫ થી ૭ : [૫] ભગવન • ઉોપ કહેવો. રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજ, સ્વામી સમોસ, "દા નીકળી. તે કાળો મહાગ્રહ શુક્ર, શુકાવાંસક વિમાનમાં મુક સિંહાસનમાં, ૪૦eo સામાનિકો સાથે ચંદ્રની જેમ ચાવતુ આવ્યો. નૃત્યવિધિ દેખાડી, પાછો ગયો. કૂટાગારશાલા ટાંત. પૂર્વભવની પૃછા - ગૌતમ ! તે કાળે વણારસી નગરી હતી. ત્યાં સોમિલ બ્રાહ્મણ રહેતો હતો. તે આય યાવતુ અપરિભૂત અને ગાવે રાવત સુપરિનિશ્ચિત હતો. ભo પાર્થ પધાર્યા. પપદા પર્યાપાસે છે. સોમિલ બ્રાહ્મણે આ વૃત્તાંત જાણતાં આવા પ્રકારે સંકલ્પ થયો. આ અરહંત પુરુષાદાનીય પા પૂવીનુપૂવથી વાવ આમાલવનમાં વિચારે છે, તો હું પાર્જ અરહંત પાસે જઉં. આ આવા સ્વરૂપના અર્થો અને હેતુઓને પૂછું જેમ ભગવતીજી સૂત્રમાં કહેલ છે. સોમિલ વિધાથીરહિત એકલો નીકળ્યો. ચાવતું આમ કહે છે – ભગવનું ! આપને યાત્રા છે ? યાપનીય છે? એ રીતે સરસવ, અડદ, કુલસ્થાદિની પૃછા. ચાવતું બોધ પામ્યો. શ્રાવક ધર્મ સ્વીકારી ગયો. ત્યારપછી પાર્જ અરd અન્ય કોઈ દિને વાક્ષારસી નગરીના અમmલવન ચૈત્યથી નીકળ્યા, બહાર જનપદ વિહારે વિચારવા લાગ્યા. ત્યારપછી તે સોમીલ બ્રાહ્મણ અન્ય કોઈ દિને સાધુના દર્શન અને પર્યાપાસના રહિત થઈ મિથ્યાવાયયિોગી વધતો અને સમ્યક્રવ પર્યાયોથી ઘટતો મિયાત્વને પામ્યો. ત્યારે સોમિલ બ્રાહ્મણને કોઈ દિને મધ્યરાત્રિમાં કુટુંબ ાગરિકાથી જાગતા આવો સંકલ્પ યાવતું ઉત્પન્ન થયો. હું નિષે વાણારસી નગરીમાં સોમિલ નામે બ્રાહ્મણ અતિ મોટા કુળમાં ઉત્પન્ન થયલો છું, તેથી મેં વ્રતો આચાઈ છે, વેદ ભણ્યો, સ્ત્રીઓ સાતે લગ્ન કર્યા. પુત્રો થયાઘણી સમૃદ્ધિ પામ્યો, પશુવધ કયાં, યજ્ઞો કર્યા, દક્ષિણા આપી, અતિથિ પૂજ્યા, અગ્નિહોત્ર કર્યા, યજ્ઞdભ નાંખ્યા. તેથી કાલે યાવતું સૂર્ય દેદીપ્યમાન થતાં વાણારસી બહાર ઘણાં આંબાના વનો રોપવા. એ રીતે બીજેરા, બિલા, કોઠા, આંબલીના વન તથા પુપના બગીચા રોપવા શ્રેય છે. એમ વિચારી - ૪ - ચાવતું તેમ કર્યું. પછી ઘણાં આમવન યાવત પુષ્ય બગીચાને અનુક્રમે સંરક્ષતા, સંગોપતા, સંવર્ધિત કરતા બગીચાઓ કૃષ્ણનૃણાભાસ ચાવ4 રમ્ય, મહામેઘનિકુરંબરૂપ,

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25