________________
૪૯
૪/૫ થી ૮ હર્ષિતસંતુષ્ટ થઈ, તે આયનિ ગણ વખત વંદન-નમન કરીને બોલી - હે આયઓિ : હું નિન્જ પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરું છું, કે આર્યા નિWિીઓ ! તે એમ જ છે, તેમજ છે, યાવત્ શ્રાવકધર્મ અંગીકાર કરવા ઈચ્છું છું.
દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારે તે સુભદ્રાએ તે આયઓ પાસે ચાવત શ્રાવક ધર્મ સ્વીકારી, તે આયને વંદન-નમન કરી, વિદાય આપી. પછી સુભદ્રા શ્રાવિકા થઈ ચાવતું વિચારવા લાગી. પછી સુભદ્રા શ્રાવિકાને કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ નાગરિકા કરતાં વિચાર આવ્યો કે હું ભદ્ર સાર્થવાહ સાથે વિપુલ ભોગ ભોગવતી વિચરું છું, પણ એક બાળકને જન્મ ન આપ્યો. મારે શ્રેય એ છે કે કાલે ભદ્ર સાવિાહને પૂછીને સુવતા આ પાસે પ્રવયા ગ્રહણ કરવી.
એમ વિચારી બીજા દિવસે ભદ્ર સાર્થવાહ પાસે આવીને બે હાથ જોડીને બોલી - હે દેવાનુપિયા એ પ્રમાણે નિશ્ચ આપની સાથે ઘણાં વર્ષો વિપુલ ભોગથી યાવતું વિચારું છું ઈત્યાદિ • x • ત્યારે ભદ્ર સાર્થવાહ, સુભદ્રાને કહ્યું - તું હમણાં મુંડ યાવતુ પતજિત ન થા. મારી સાથે વિપુલ ભોગ ભોગવ. પછી ભકત ભોગી થઈ સુતતા આ પાસે દીક્ષા લે. ત્યારે સુભદ્રાએ ભદ્રના આ અર્થનો આદર ન કર્યો જાણ્યો નહીં. બીજી-ત્રીજી વખત ભદ્રા સાથવાણીએ કહ્યું કે - હું આપની આજ્ઞા પામીને દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે ભદ્ર સાર્થવાહ જ્યારે ઘણી આઘવણા, પwવણા, સંજ્ઞાપના, વિજ્ઞાપનાથી તેણીને સમજાવવા યાવ4 સમર્થ ન થયો ત્યારે અનિચ્છાએ સુભદ્રાને નિકમણની અનુષ્ય આપી.
પછી ભદ્ધ સાવિાહે વિપુલ અનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિ, પછી ભોજનવેળાએ માવત્ મિત્ર, જ્ઞાતિ સકાર, સન્માન કરે છે. પછી સુભદ્રા સાહવાહી નાન કરી યાવતું પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈ પુરષસહસ્ત્રવાહિની શિબિકામાં બેઠી. પછી સુભદ્રા મિત્ર, જ્ઞાતિ યાવતુ સંબંધીથી પરીવરીને સર્વ ઋહિદથી યાવતુ રવથી વાણાસી નગરીની વચ્ચોવચ્ચથી જ્યાં સુવતા આનો ઉપાશ્રય હતો ત્યાં આવીને પુરષસહસવાહિની શિબિકા થાપી, સુભદ્રા સાવિાહી તેમાંથી નીચે ઉતરી.
પછી ભદ્ર સાર્થનાહ સુભદ્રાને આગળ કરીને સુવતી આય પાસે આવ્યો. સુવતા આયને વંદન-નમસ્કાર કરીને બોલ્યો - આ સુભદ્રા મારી પત્ની છે. ઈષ્ટ, કાંત છે. યાવત તેને વાત-પીત્ત-કફ-સંનિપાતથી વિવિધ રોગાતંક ન સ્પર્શી તે રીતે તેણીને રાખી છે, તે હવે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ, જન્મ મરણથી કરીને, આપની પાસે મુંડિત થઈ ચાવતુ દીક્ષા લેવા ઈચ્છે છે. હું આપને શિધ્યાભિક્ષા આપું છું. આપ શિધ્યાભિક્ષા સ્વીકાર કરો.
દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. 2િ8/4.
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે સુભદ્રાને સુન્નતા આયએ તેમ કહેતા હર્ષિત થઈ સવય જ આભરણાલંકાર ઉતરે છે, સ્વયં પાંચમુઠ્ઠી લોચ કરે છે, સુવતા આ પાસે આવે છે, ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદીનમીને એમ કહે છે - સંસાર સળગી રહ્યો છે, ચાવત “દેવાનંદ” માફક પ્રજ્ઞા લીધી યાવતું આ યાવતું ગુપ્ત બ્રહ્મચારિણી થઈ.
- પછી તે સુભદ્રા આય અન્ય કોઈ દિવસે ઘણાં માણસોના બાળકો ઉપર મૂછવાળી થઈ ચાવ4 આસકત થઇ વ્યંગન, ઉદ્વર્તન, પાસુકાન, લત્તક, કંકણ, અંજન, વણક, ચૂક, ખેલ્લક, ઇજનક, ખીર, પુષની ગવેષણા કરે છે. કરીને ઘણાં લોકોના બાલક-બાલિકા, કુમારખુમારી, ડિંભ-ડિભિકામાં કેટલાંકનું અચંગન કરે છે, કેટલાંકનું ઉદ્ધતન, એ રીતે અચિત જળથી સ્નાન પણ છે, ઓહ રંગે, આંખ આજે, ખોળામાં બેસાડે, તિલક કરે, હીંચોળે, પંક્તિમાં બેસાડે, મુખ ધોવે, વણકથી , ચૂર્ણ લગાડે, મકડાં આપે, ખાસ ખવરાવે, ખીર ખવડાવે, પુષ્પ સુંઘાડે, પગે બેસાડે, જાંઘ બેસાડે, સાથળે બેસાડે, એ રીતે કેડે, પીઠ, છાતીએ, મસ્તકે બેસાડી, બે હાથના સંપુટથી ઉછાળ, ગીત ગાય, ગવડાવે એ રીતે યુગાદિની પિપાસાને પૂર્ણ કરતી.
ત્યારે સુવતી આયએિ સુભદ્રા સાયનેિ કહ્યું - આપણે શ્રમણી, નિથિી , ઈયfસમિતિવાળી, યાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. આપણને જાતક કર્મ કરવું ન કશે. જ્યારે તું ઘણાં બાળકોમાં મૂર્ણિત યાવતું આસકત થd અત્યંગનાદિ કરીને રહે છે. * * તો તું આ સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત કર
ત્યારે સુભદ્રા આયએ તેમના કથનનો આદર ન કર્યો કે સારો ન માન્યો અને તેમજ રહેવા લાગી. ત્યારે તે શ્રમણી નિગ્રન્થીઓ સુભદ્રા આયનિી હીલના, નિંદા, હિંસા, ગહ કરવા લાગી અને વારંવાર આ અથનું નિવારણ કરવા લાગી.
ત્યારે સાવત્ સુભદ્રા આયનિ આવો અધ્યવસાય થયો કે - જ્યારે હું ગૃહસ્થાવાસમાં હતી ત્યારે સ્વતંત્ર હતી, પણ મુંડ થઈ-પતજિત થઈ છું ત્યારથી જ પરવશ છું. પહેલાં તો આ શ્રમણીઓ મારો આદર કરતી હતી. હવે નથી કરતી, તો મારે શ્રેયસ્કર છે કે કાલે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થતાં સુવતા આયા પાસેથી નીકળી બીજા ઉપાશ્રય ગ્રહણ કરી વિચરું વાવ4 - X • જુદા ઉપાશ્રયે રહેવા લાગી..
ત્યારપછી સુભદ્રા આવા બીજ આયઓિ દ્વારા ન નિવારાતા સ્વચ્છેદ મતિવાળી થઈ, ઘણાં બાળકો ઉપર મૂછ પામી યાવતુ આશ્ચંગનાદિ કરતી, યાવત્ યુગાદિની પિપાસા અનુભવતી રહી. પછી સુભદ્રા આય પાસ્થાપાર્થસ્થવિહારી, અવસ¥le, કુશીલ, સંસtle, યથાર્થોદા થઈ ઘણાં વર્ષો
મશ્ય પયરય પાળી, આદર્શ માસિકી સંલેખનાથી 30 ભકત અનશન વડે છેદીને તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરીને કાળમાસે કાળ કરી સૌધર્મ કહ્યું બહુપુમિકા વિમાનમાં ઉપયત સભામાં દેવશયનીયમાં દેવદૂષ્યથી અંતરિત, ગુલની