________________
૪/૫ થી ૮
૫૪
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
કરશે. કરીને સુવા આયાતિ વાંદી-નમીને જે દિશાથી આવી હતી, તે દિશામાં પાછી જશે. પછી સોમા શ્રાવિકા થઈ, જીવાજીવ સ્વરૂપને જાણી ચાવત આત્માને ભાવતી રહેશે.
ત્યારપછી સુવા આય કદાચિત બિભેલ સંનિવેશeણી નીકળશે. બહારના દેશોમાં વિહાર કરશે. ત્યારપછી તે સુલતા આ અન્ય કોઈ દિને પૂવનિર્વથી ચાવતું આવીને રહા. ત્યારે સોમા બ્રાહ્મણી કથા સાંભળી હર્ષિત થઈ, હાઈ પૂર્વવત્ નીકળી યાવતું વાંદી-નમીને ધર્મ સાંભળી રાવતુ સરકૂટને પૂછીને પછી પdજ્યા લઈશ. • • સુખ ઉપજે તેમ કરો - -
પછી સોમા બ્રાહ્મણીએ સુવતો આયનિ વાંદી, નમીને તેમની પાસેથી નીકળશે. પછી પોતાના ઘેર રાષ્ટ્રકૂટ પાસે આવી, બે હાથ જોડી પૂર્વવતુ પૂછીને ચાવત દીક્ષા લઉં.
દેવાનુપિયા! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
પછી રાષ્ટ્રકૂટ વિપુલ આશનાદિ પૂર્વવત્ સુભદ્રા ચાવત્ આયી થયા, ઈયસિમિતા યાવતું ગુપ્ત લાચારિણી. પછી તે સોમા આય, સુવતા આયર્સ પાસે સામાયિકાદિ ૧૧-અંગો ભણશે. ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અક્રમાદિ યાવતું ભાવતી, ઘણાં વર્ષો ગ્રામય પયયિ પાળીને માસિકી સંલેખનાથી ૬૦ ભકતોને અનશન વડે છેદીને આલોચના-પ્રતિકમણ કરીને સમાધિ પામી, કાળ કરીને શક્રેન્દ્રના સામાનિક દેવપણે ઉપજશે. ત્યાં : x • સોમદેવની સ્થિતિ બે સાગરોપમ કહી છે. તે દેવલોકથી આયુક્ષયથી સાવત્ ચ્યવીને • x • મહાવિદહેમાં યાવત્ મોક્ષે જશે.
જંબૂ એ પ્રમાણે શ્રમણ ભગવંતે આનો અર્થ કહેલ છે. • વિવેચન-૮ :
ઉોપ-પ્રારંભવાક્ય - X • ચોથા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? - X - આ દિવ્ય ઋદ્ધિ કયા હેતુથી ઉપાર્જિત કરી છે ? ઈત્યાદિ - x • વાણારસીમાં ભદ્ર નામે
ઋદ્ધિવાન, દર્પવાનું, વિખ્યાત, વિસ્તીર્ણ વિપુલ ભવનાદિ યુક્ત સાર્થવાહ હતો. તેને સુભદ્રા નામે સુકુમાર પની હતી. તે વંધ્યા હતી. પ્રસવ પછી બાળક મરી જાય તો પણ વંધ્યા કહેવાય, તેથી કહે છે - અપત્યોને જન્મ આપી ન શકનારી, તેના શરીરના ઢીંચણ અને કોણી જ સ્તનોને સ્પર્શતા હતા, સંતાનો નહીં. તેણીને આવો આત્માશ્રિત, સ્મરણરૂપ, મનોગત સંકલ ઉપયો. તે માતાઓ-સ્ત્રીઓ ધન્યા છે, પવિત્ર છે, સુકૃત કરેલી છે, લક્ષણો સફળ કરેલી છે. તે સ્ત્રીના મનુષ્ય જન્મ અને જીવિત સફળ છે. જેને નિજકુક્ષિથી ઉત્પન્ન ડિંભ-બાળક, સ્તનના દૂધમાં લુબ્ધ છે ઈત્યાદિ - x - [બધું સૂત્રાર્થવત્ જાણવું - x •x -
પછી જે થયું, તે કહે છે - ગૃહોમાં સમુદાન-ભિક્ષાટનું કરતું સાધ્વી યુગલ ત્યાં આવ્યું. સુભદ્રાએ મનમાં વિચાર્યું કે – સમૃદ્ધ અતિશય શદાદિ ભોગવતા વિચારીએ છીએ તો પણ બાળકને જન્મ ન આપ્યો. પુત્ર સંપત્તિવાળી સ્ત્રીઓ જ ધન્ય
છે. તેમ ખેદ પરાયણ થઈ સાધ્વીને તેનો - x • ઉપાય પૂછ્યો. કેવલી પ્રજ્ઞપ્તધર્મ - જીવદયા, સત્ય વચન, પરધન પરિવર્જન, સુશીલ, ક્ષાંતિ, પંચેન્દ્રિયનિગ્રહાદિ. * * • આપનું વચન સત્ય છે, સંદેહરહિત છે. - x- એમ કહી શ્રાવક ધર્મ સ્વીકારી દેવગુરુ-ધર્મની પ્રતિપતિ કરે છે. * * *
માધવUTT - સામાન્ય કથન, પન્નવUTT - વિશેષ કચન, સન્નવUT - સંબોધના, વિત્રવV[ - વિજ્ઞતિકા. - x - સુભદ્રા ભાયનિ વ્રત ગ્રહણ માટે નિષેધ કરવા કહ્યું. પછી અનિચ્છાથી - x - અનુમતિ આપી.
સવતા આથી જુદા ઉપાશ્રયે વિચારે છે. મોર - બળપૂર્વક હાથ પકડી પ્રવર્તમાનને નિવારવા. નિવારતા - નિષેધક વગરની, તેથી જ સ્વચ્છંદમતિકા. •x - ૩વસ્થાઓ - પ્રેક્ષણક કરવાને માટે ત્યાં જવું. - X - X - X - પ્રતિસૂનિત - પ્રતિભાષિત. -x - - વલ્લભ, સંત - કમનીયત્વથી, પિયા - સદા પ્રેમવિષયવથી, મનોજ્ઞસુંદરપણાથી. - x - x - વેનપેડા - વામંજૂષા. - બાલક અને બાલિકારૂપ - X - X - શેષ સુગમ છે.
અધ્યયન-૫-“પૂર્ણભદ્ર” છે
– X - X - X -X - • સૂગ-૯ :
ભગવન * * ઉપ. હે જંબૂ! તે કાળે રાગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજ હતો. સ્વામી પધાર્યા, પર્વદા નીકળી, તે કાળે પૂર્ણભદ્ર દેવ સૌધર્મકલામાં પૂર્ણભદ્ર વિમાનમાં સુધમ સભામાં પૂર્ણભદ્ર સીંહાસને ૪ooo સામાનિકો સાથે યાવતુ સૂયભિ દેવવંતુ, ચાવતું મીણબદ્ધ નૃત્યવિધિ દેખાડીને * * * પાછો ગયો. કૂટાગારશાલા દષ્ટાંત, પૂર્વભવ વિણે પૃચ્છા.
ગૌતમ! તે કાળે આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં મણિતિતા નામે સમૃદ્ધ નગરી હતી. ચંદ્ધોત્તરાયણ રીંત્ય હતું. ત્યાં પૂર્ણભદ્ર નામે આ ગાથાપતિ હતો. તે કાળે સ્થવિર ભગવંત, જાતિ સંપન્ન ચાવતુ જીવિતાશા-મરણાભયમુકત બહુચુત, બહુ પરિવારવાળા હતા તે પૂર્વનુપૂર્વથી ચાવતુ પધાર્યા, પર્ષદા નીકળી.
ત્યારે પૂર્ણભદ્ર ગાથાપતિ આ વૃત્તાંત જાણી, હર્ષિત થઈ ચાવતું ‘ગંગદત્ત’ માફક નીકળ્યો ચાવત દીક્ષા લઈ ચાવત ગુપ્ત બહાચારી થયો. પછી પૂણભદ્ર અણગારે ભગવંત પાસે સામાયિકાદિ ૧૧-ગ ભસ્યા. ઘણાં છ-અટ્ટમ યાવતું કરીને ઘણાં વર્ષો ગ્રામય પયય પાળીને માસિકી સંખનાથી ૬૦ ભકતોને અનશન વડે છેદીન, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ કરી, સૌધર્મ કલામાં પૂણભદ્ર વિમાનમાં કરી, સૌધર્મ કલ્પમાં પૂણભદ્ર વિમાનમાં ઉપાતસભામાં ચાવતુ દેવ થયો. x -
ગૌતમ! એ રીતે પૂર્ણભદ્રદેવે તે દિવ્ય દેવદ્ધિ યાવત્ પ્રાપ્ત કરી. પૂર્ણભદ્રદેવની - x • સ્થિતિ બે સાગરોપમ છે. તે દેવલોકથી અવીને - ૪ - મહાવિદેહે મોક્ષે જશે. – નિક્ષેપ –