Book Title: Agam 21 Pushpika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 16
________________ પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ૨૧ પુપિકા-ઉપાંગસૂર-૧૦ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન ૦ આ સૂત્રને નિરયાવલિકાનો ત્રીજો વર્ગ કહે છે. છે અધ્યયન-૧-ચંદ્ર છે – X - X - X –– • સૂત્ર-૧ થી ૩ - [૧] ભગવન! શ્રમણ ભગવંતે કાવતસિકા ઉપાંગનો આ અર્થ કહ્યો, તો ત્રીજો વર્ગ-પક્ષિકા ઉપાંગનો કયો અર્થ કહેલ છે ? હે જંબૂ! શ્રમણ ભગવંતે તેના દશ અધ્યયનો કહ્યા. [] ચંદ્ર, સૂર્ય શુક, બહુપબિકા, પૂર્ણભદ્ર, માણિભદ્ર, દત્ત, શિવ, બલ અને અનાદત [આ દશ અધ્યયન છે.] [3] ભગવત્ ! - X - પુષિકાના પહેલાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે? હે જંબૂ! તે કાળે રાજગૃહ નગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા હતો. તે કાલે રસ્વામી પધાર્યા, પર્ષદા નીકળી. તે કાળે. જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધમસિભામાં ચંદ્ર સીંહાસને ૪૦૦૦ સામાનિકોઇ ચાવતું વિચારે છે. આ સંપૂર્ણ જંબૂદ્વીપ દ્વીપને વિપુલ અવધિજ્ઞાનથી અવલોકતો, જોતો સૂર્યાભિદેવવત શ્રમણ ભગવંત મહાવીરને જુએ છે. આભિયોગ દેવને બોલાવીને વાવત સુરેન્દ્રના અભિગમન યોગ્ય વિમાનને કરીને, મારી આજ્ઞા પાછી સોંપો. સુસ્વરા ઘંટા ચાવત વિકવણા. યાન વિમાન ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ હતું. ૬ યોજન ઉંચુ ૨૫ ચૌજન ઉચો મહેન્દ્ર ધ્વજ શેષ સર્વે સૂયભવતું ચાવત તે ચંન્દ્ર ભગવંત પાસે આવ્યો. નૃત્યવિધિ દેખાડી પાછો ગયો. ભગવન્! ગૌતમસ્વામીએ પૂછ્યું ફૂશગારશાલાવત્ શરીરમાં અનુપ્રવેશી, પૂર્વભવ તે કાળે શ્રાવસ્તીનગરી, કોઇક ચૈત્ય, ત્યાં અંગતી ગાથાપતિ, આદ્ય ચાવતુ અપરિભૂત હતો. તે શ્રાવતી નગરીમાં આનંદશ્રાવકવત બહુમાન્ય આદિ હતો. તે કાળે પુરુષાદાનીય પાર્જ અરહંત, ભ, મહાવીરવત્ હતા. નવ હાથ ઉંચા, ૧૬,૦૦૦ શ્રમણો, ૩૮,૦૦૦ શ્રમણી ચાવત કોષ્ટક ચૈત્યે સમોસર્યા. તે વૃત્તાંત જાણી અંગતી ગાથાપતિ “કાર્તિક શ્રેષ્ઠી”ની જેમ હર્ષિત થઈ નીકળે છે. ચાવત પર્ણપાસે છે. ધર્મ સાંભળી, સમજી બોલ્યો – દેવાનુપ્રિય! મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી પછી આપની પાસે યાવત્ દીક્ષા લઉં. “ગંગદત્તની જેમ દીક્ષા

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25