Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 193
________________ पुष्पिा वर्ग-४ : अध्य.-१ १० तए णं सा भूया दारिया णिययपरिवारपरिवुडा रायगिहं णयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव गुणसीलए चेइए तेणेव उवागच्छ, उवागच्छित्ता छत्ताईए तित्थयरातिसए पासइ, पासित्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता चेडीचक्कवालपरिकिण्णा जेणेव पासे अरहा पुरिसादाणीए तेणेव उवागच्छइ उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ जाव पज्जुवासइ । ૧૩૯ ભાવાર્થ :- ત્યાર પછી તે ભૂતા બાલિકા પોતાના સ્વજન–પરિવાર સહિત રાજગૃહનગરની મધ્યમાં થઈને નીકળી અને ગુણશીલ ઉધાન હતું ત્યાં આવી, ત્યાં આવીને તીર્થંકરોના છત્રાદિ અતિશય જોઈને શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપરથી નીચે ઊતરી. દાસીઓના સમૂહની સાથે જ્યાં પુરુષાદાનીય અરિહંત ભગવાન પાર્શ્વનાથ બિરાજતા હતા ત્યાં આવી, આવીને તેણે ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી યાવત્ પર્યુપાસના કરવા લાગી. ११ एणं पासे अरहा पुरिसादाणीए भूयाए दारियाए, तीसे य महइ महालियाए परिसाए धम्मं परिकहेइ । धम्मं सोच्चा णिसम्म हट्ठतुट्ठा वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी - सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं जाव अब्भुट्ठेमि गं भंते ! णिग्गंथं पावयणं, से जहेयं तुब्भे वयह, जं णवरं भंते ! अम्मापियरो आपुच्छामि, तए णं अहं जाव पव्वइत्तए । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंधं । ભાવાર્થ :- ત્યાર પછી પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથ ભગવાને ભૂતા બાલિકા અને અતિ વિશાળ પરિષદને ધર્મદેશના આપી. ભૂતાકુમારીએ ધર્મદેશના સાંભળી, હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ–તુષ્ટ થઈ. તેણીએ ભગવાનને વંદન—નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું હે ભગવન્ ! હું નિગ્રંથ–પ્રવચન પર શ્રદ્ધા કરું છું યાવત્ નિગ્રંથ–પ્રવચનમાં ઉપસ્થિત થવા માટે હું તત્પર બની છું. હે ભગવન્ ! નિગ્રન્થ પ્રવચનરૂપે આપે જે કહ્યું તે તેમજ છે; હે ભગવન્ ! હું માતા–પિતાની આજ્ઞા લઈને પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું. અરિહંત ભગવાને કહ્યું– 'હે દેવાનુપ્રિયે ! જેમ સુખ થાય તેમ કરો'. भूतानुं प्रप्रभ्या ग्रहण : णं १२ तए 'सा भूया दारिया तमेव धम्मियं जाणप्पवरं दुरूहइ, दुरूहित्ता जेणेव रायगिहे णयरे तेणेव उवागया, रायगिहं णयरं मज्झमज्झेणं जेणेव सए गिहे, तेणेव उवागया, रहाओ पच्चोरुहित्ता जेणेव अम्मापियरो तेणेव उवागया, करयल परिग्गहियं जाव जहा जमाली तहा आपुच्छइ । अहासुहं देवाणुप्पिए ! मा पडिबंधं । ભાવાર્થ :- ત્યાર પછી તે ભૂતા દારિકા યાવત્ તે ધાર્મિક શ્રેષ્ઠ રથમાં બેઠી, બેસીને જ્યાં રાજગૃહ નગર

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228