Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Author(s): Ushabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati Publisher: Guru Pran Prakashan Mumbai View full book textPage 7
________________ ત u ત સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ જેઓણીના જીવનમાં અહંİક્ત, શાસન સેવા અને તપ, ત્યાગ, ઘર્મની માવટ તાણાવાણાની માફક વણાયેલ હતી અને જેઓશ્રીનું પવિત્ર પુછ્યાઈ ભરપૂર જીવન, અનેકાનેક ભવ્યાત્માઓને રાહબર બન્યું તું. પૂજ્ય ગુરુ ભગવંતના પ્રબળ સ્વાધ્યાય સંયમની શુદ્ધતા અને સાધનાના પરિપાક રૂપે જિનશાસન અને ગોંડલ ગચ્છને યશોæવલ કરવામાં મહત્તમ ફાળો મળ્યો હતો એવા પુણ્ય પ્રતાપી સૌરાષ્ટ્ર કેસરી પૂ. બા. બ્ર. પ્રાણગુરુને ભાવપૂર્વક સમર્પણ... - પૂ. મુકત - લીલમ ગુણીના સુશિષ્યા સાધ્વી ઉષાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 284