Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati Publisher: Guru Pran Prakashan Mumbai View full book textPage 7
________________ स Q મ ม่ સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી મહોત્સવે આગમ લેખનના સાંભળ્યા સૂર, અંતરે ઉછળ્યા આનંદના પૂર. અષ્ટકર્મને અપ્રમત્તભાવે કરવા શૂર, ગુરુકૃપાએ ઝળકી રહે બિજનું નૂર. પરમ પ્રાણાલયમાં પ્રવેશવા ઉત્સુક એવા અંતરેશ્વરી ઓ ગુરુ પ્રાણ ! જન્મશતાબ્દી સ્મૃતિરૂપ કરકમલોમાં માણ પ્રશ્નવ્યાકરણ સૂત્રના અનુવાદનું સન્માંતભાવે અર્ધ્ય ઘરું છું. - પૂ. મુક્ત - લીલમ - સન્મતિ શિશુ સાધ્વી સુનિતાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 344