Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Part 04 Author(s): Jethalal Haribhai Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ ઉદારદિલ કેળવણીપ્રિય શેઠ કાંતિલાલભાઈ ઈશ્વરદાસ અહીં જેમના પ્રતિષિમ આપવામાં આવ્યા છે તે દ'પતી ઉદારદિલના હેાવા સાથે સદાચરણી અને અનેકગુણુસ'પન્ન છે. તેઓ રાધનપુર નામથી એળખાતી જૈનપુરીના વતની ને વ્યાપારાર્થે મુંબઈનિવાસી થયેલા છે. એમના કેળવણી પ્રત્યેના પ્રેમ જાણીતા છે. છેલ્લાં બે વરસની અંદર એમણે કેળવણી ખાતાને અંગે એકી સાથે એવી સારી સખાવત કરી છે કે જેને માટે જૈન સમુદાયમાં તેમની ઉદારતા વખણાય છે. પતિસદા ગુણધારક સા. અેન શકુંતલા કાંતિલાલPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 681