Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Arvindsagar
Publisher: Sanjaybhai Pipewala

View full book text
Previous | Next

Page 8
________________ श्री अढार अभिषेक विधि (૧૩) શ્રી રાજુભાઈ પનાલાલ નેમચંદ પરિવાર (તુલીપ સીટાડેલ) વડોદરાવાળા ગૃહ પ્રવેશના શાંતિસ્નાત્ર પ્રસંગે પ.પૂ.આ. દેવસૂરિ, હેમચંદ્રસૂરિ અને પ્રદ્યુમ્નસૂરિની પ્રેરણાથી . (૧૪) શ્રી વૈદ્ય હરિશકુમાર મધુભાઈ વડોદરાવાળા. (૧૫) શ્રી શાહ નટવરલાલ જીવણલાલ (વહેલારવાળા) પરિવાર ભક્તામર મહાપૂજન પ્રસંગે. (૧૬) શ્રી સ્વઃ ચંચળબેન ચીમનલાલ શાહ હ. જસવંતભાઈ સિદ્ધચક્ર પૂજન પ્રસંગે, (૧૭) શ્રી પારસમલજી પુનમચંદ નથાજી લુકડ રામસણ. ૫. પૂ. આચાર્ય અભયદેવસૂરીશ્વરજીની નિશ્રામાં થયેલ અંજનશલાકા નિમિત્તે (ભગવાનના માતા-પિતા પ્રસંગે) (૧૮) શ્રી સુરેશકુમાર ડાહ્યાલાલ ગુલાબચંદ કુવાડ રામસણ. પ. પૂ. આચાર્ય અભયદેવસૂરીશ્વરજીની નિશ્રામાં થયેલ અંજનશલાકા નિમિત્તે (ઇન્દ્ર ઇન્દ્રાણી પ્રસંગે) (૧૯) શ્રી પરેશકુમાર ચંદ્રકાન્તભાઈ જૈનનગર પ.પૂ. મુનિ શ્રી લલિતપ્રભ વિજયજીની શુભનિશ્રામાં ચિ. શાલ્વી તથા ધુતિ એ કરેલ અાઈ નિમિત્તે સિદ્ધચક્ર પૂજન પ્રસંગે. (૨૦) શ્રી જશુભાઈ ચુનીલાલ વાંકાનેરવાળા સિદ્ધચક્ર પૂજન પ્રસંગે. (૨૧) શ્રી બંકીમભાઈ કાન્તિલાલ શાહ (આકાશગંગા) સિદ્ધચક્ર પૂજન પ્રસંગે પ.પૂ. અરવિંદસાગરજીની પ્રેરણાથી (૨૨) શ્રી દેઢિયા કેશવજી લખમશી મનફરા મુંબઈ પ.પૂ.આ. દેવ શ્રી અરિહંતસિધ્ધ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પાલીતાણામાં ઉજવાયેલા અંજનશલાકા પ્રસંગે. (૨૩) શ્રી દિવાળીબેન રામજીભાઈ અરજણ ગડા આધોઇ (કચ્છ) અંજનશલાકા પ્રસંગે માતા-પિતા બન્યા તે પ્રસંગે. (૨૪) શ્રી ચંપાલાલજી નથમલજી તખઢગઢવાળા ઇન્દ્ર-ઇન્દ્રાણી બન્યા અને પ્રથમ ઉપધાનતપની આરાધના પ્રસંગે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26