Book Title: Acharyana 36 Guno Chatrish Chatrishi Padya Author(s): Premchand G Baua Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 5
________________ bachchhhha aaa aash sabhashshahshala [33] દૃષ્ટિ રાખી, જોતાં જોતાં જ તુરક્ષા કરતા ચાલે. (૨) ભાષા સમિતિ એટલે સાવદ્ય (પાપયુક્ત) વચન કે અપ્રિય, દુઃખકર વચન મેલે નહિ. (૩) એષણા સમિતિ એટલે અપ્રાસુક આહાર કે પ્રાણી વહારે નહી.. પ્રાસુક આહારપાણી જ વહોરે, ગાચરીના દાષા નિવારે, (૪) આદાનનિક્ષેપ સમિતિ એટલે પુસ્તક, પાત્ર આદિ ઉપકરણા લેવા, મૂકવામાં જતના રાખે, (૫) વ્હિાનિકા સમિતિ એટલે મળમૂત્ર ત્યાગ વખતે જ તુરક્ષાને ભૂખ ખ્યાલ રાખે. સમિતિ એટલે સમ્યક્ પ્રકારે ચેષ્ટા કરવી તે. : ત્રણ ગુપ્તિ : ગુપ્તિ એટલે ગેાપન કરવુ` કે રક્ષણ કરવુ'. (1) મનેાગુપ્તિ મનમાં : આ ધ્યાન તથા રૌદ્રધ્યાન ન ધ્યાવે. કેઇનું મન દુપ્રણિધાનમાં ન મૂકે. નરકગતિમાં ફૂંકનાર યાને મનમાં પેસવા ન દે. શુભ ધ્યાનમાં ચિત્ત રાખે. (ર) વચન ગુપ્તિ પાપરહિત વચન પણુ કારણ વિના બેલે નહિ. જરૂર હિત, મિત, પથ્ય વચનનેા ઉપચાળ કરે. કંઈ કહેવાથી કોઈના આત્મા દુભાય તેવું અપ્રિય વચન ન મેલે, વાણીમાં સંયમ રાખે, વિનયવિવેકયુક્ત વચન બેલે, વાણાને `ચનથી ન બગાડે. (૩) કાયગુપ્તિ : શરીર અણુપડિલેહણુથી ચલાવે નહિ. શરીરથી કાઈને દુ:ખ ન થાય તેનું જતન કરે. બગાસુ` ખાવું, એડકાર ખાવેા, મેસવુ', ઊઠવું, ચાલવુ' વગેરે શરીરની ક્રિયાઓ જયણાપૂર્વક કરે. કાયાથી કેાઈ જીવની આશાતના ન થાય તેવી કાળજી રાખે. આ પ્રમાણે આચાય શ્રીના છત્રીશ ગુણ્ણાનું ટૂંકમાં વર્ણન કરાયું. * * સુગુરુ રૂપ આચાર્ય'શ્રીનાં ૩૬ ગુણાના આ તા એક પ્રકાર થયા. જૈન ગ્રંથામાં આચાયનાં ૩૬ ગુણાના જુદી જુદી રીતે ૩૬ પ્રકારે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ગુણ્ણાના વિસ્તાર અને પ્રકારે લખવા જતાં આ લેખ અતિ વિસ્તૃત અને. જેથી સ’....દરમ્યાન પૂ. ઉપાધ્યાયશ્રી જ્ઞાનસાગરજી ગણી મ. સા. જેએ પછીથી અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ઉદયસાગરસૂરીશ્વરજી મ. સા. ના નામે પ્રસિદ્ધ બન્યા હતા, તેમણે રચેલ ‘શ્રી ગુણવમાં રાસ’માં આચાર્યના ગુણ્ણાની છત્રીશ છત્રીશીએને ગૂર્જર પદ્ય રૂપે ગૂંથેલ છે, તે કૃતિ અત્રે રજૂ કરાય છે. આનુ સંકલત આગમપ્રજ્ઞ પૂ. મુનિરાજ શ્રી કીર્તિ સાગરજી મ.ન.સા, કરેલું છે, Jain Education International શ્રી આર્ય કલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8