Book Title: Acharyana 36 Guno Chatrish Chatrishi Padya
Author(s): Premchand G Baua
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 8
________________ - ૩૦૬]ooooooooooooooooooooooooooooooooooooooooooooooooomહર જનોને સાધુ ગુણ સતવસસું, એ ભૂષણ ભૂષીતકાય ભવિ; નવ કોટી વિશુદ્ધને ધરે, પચ્ચખાણ મહા મુનિરાય ભવિ. 28 અડવીશ લદ્ધિ ઉપદિશે, પ્રગટી કેતી એક તાસ ભવિ; અડવિહ પરભાવક પણું, સૂરીસર સુવિલાસ ભવિ. 29 પાપ સૂત્ર એ ગણત્રીસ જે, નિજ ભાવનાથી વજે દૂર ભવિ; સાત ભેદે શુદ્ધિ ગ્રહે, હે આતમતત્વ અંકુર ભવિ. ત્રીશ મહા મેહકમનાં બંધ થાનકને પરિવાર ભવિ; ખટ અંતર અરિ વર્ગને, નવિ રાખે ચિત મઝાર ભવિ. એકત્રીશ ગુણ શ્રી સિદ્ધના, ઉપદેશે જે ગુરુરાજ ભવિ; પાચે જ્ઞાન પરૂપતાં, સાધે તેમ આતમ કાજ ભવિ. બત્રીશ ભેદ જે જીવના, રક્ષા કરે તેહની જેહ ભવિ ચઉવિહ ઉપસિગને સહે, તેત્રીશમી છત્રીશી એહ ભવિ બત્રીશ દોએ વિરહિત છે, દિવાદ પણ સુગુણ ગરિષ્ટ ભવિ વિકથા ચાર કરે નહિ, પ્રગટી જસ આત્મ દષ્ટિ ભવિ. તેત્રીશ આસાતના તજે, ભટ્ટારક યુગ પ્રધાન ભવિ; વર્યાચાર વિવિધ પ્રતે, નવિ ગોપ જે મતિમાન ભવિ. ગણી સંપતિ અડ ચઉગુણી, તેમાં નિતે ઉપયોગ ભવિ; જ્ઞાનાદિક ચઉ વિનયમાં, કીધો આતમ સંગ ભવિ. 36 એવી છત્રીસ છત્રીસીએ, જે બિરાજે સૂરિરાય ભવિ; આ૫ તરે, પર તારે, જ્ઞાનસાગર વંદો પાય ભવિ. નભ ત્રય નભય (2030) સાલમાં, બાહપુરે રહી ચઉમાસ; ગુણસાયરસૂરિ ગુણ ગાવતાં, કીતિ લિખે ગુણ તાસ ભવિ. 38 કારતિક સુદિ એકમ દિને, શુક્રવાર છે ખાસ ભવિ; કલાપ્રભસાયર સાથે રહી, લિખિ સઝાય એ ખાસ ભવિ. 39 1 ભુજપુર (કચ્છ) કોઈ જ શ્રઆર્ય કયાણાગતમ સ્મૃતિગ્રંથ, શરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8