Book Title: Acharyana 36 Guno Chatrish Chatrishi Padya Author(s): Premchand G Baua Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 1
________________ પૂજ્ય આચાર્યશ્રીના ત્રીશ ગુણ્ણા અને છત્રીશ ત્રોશી [પ શાક્ષી પ્રેમચ૬ જગથી મોઆ પંચ પરમેષ્ઠી મ’ત્રમાં આચાર્ય પદ ત્રીજા સ્થાને આવે છે. અરિહ'ત પદ્મ અને સિદ્ધ પદ બાદ આચાય ને નમસ્કાર કરવામાં આવે છે. સામાયિક લેતાં પણ નવકાર બાદ પ્રથમ સૂત્ર આચાય પદનુ આવે છે. એનુ નામ છે પચિ'ક્રિય સૂત્ર અથવા ગુરુસ્થાપનાજી. તેનુ કારણ શુ' ?.... ...એ જ કે અરિહંત, સિદ્ધ, કેવળીની ગેરહાજરીમાં જૈન શાસનનું સુકાન આચાય ભગવંતાએ સભાળવાનુ હાય છે. અરિહંતા, એ આચાર્ય ભગવાને પેાતાના વારસદારો તરીકે નીમી ગયા છે. ભિવ કે અજ્ઞાની આત્માએને શ્રેયસ્કર માગ અવિરતપણે દર્શાવતા રહે, તે માટે ધ્રુવતારક સમા આચાર્ય. ભગવંત જગમ તીથ સ્વરૂપે વિચરી રહ્યા છે. આચાય ભગવંતા પર જિનશાસનની મેાટી જવાબદારી રહેલી છે. જ્ઞાનીઓએ ફરમાવેલા આરાધ્યપદની પગદંડીમાં કાઈ આરાધકને કાંટા ન વાગે, કેાઈ પ્રકારની ઉત્સૂત્ર પ્રરૂપણા ન થાય એવી કડક જવાબદારી આચાય પદમાં રહેલી છે. આથી જ પ'ચ પરમેષ્ઠીમાં પ્રત્યેક સ્થાનમાં ગુણુસખ્યા પરત્વે આચા પદમાં ગુણાની સંખ્યા વધુ છે. જેમ કે : (૧) અરિહંત૩૬, (૪) ઉપાધ્યાય - ૨૫, (૫) સાધુ - ૨૭. આ ૧૨, (૨) સિદ્ધ - ૮, (૩) આચાય લેખમાં વિષયને અનુરુપ એવું આચાય ના ૩૬ ગુણાનુ વિવરણ કરવાનુ છે. 1 વ`માન સમયે આચાય' સ્થાન સવ શ્રેષ્ઠ સ્થાન ગણાય છે. સામાયિક, પ્રતિક્રમણ કે પાપાનું પ્રાયશ્ચિત્ત કરવા, નિમન્દિર, અંજનશલાકા અને પ્રતિષ્ઠા જેવાં શુભ કાર્યો કરાવવાં, દીક્ષા–ચે ગાદિ ક્રિયાઓ માટે, મતલખ કે જિનશાસનના પ્રત્યેક કાર્યોમાં આચાર્ય પદની આવશ્યકતા રહે છે. વળી શાસનનાં કાર્ય શુભ અને, શાસનની વૃદ્ધિ, સુખશાંતિ થાય તેની સતત કાળજી પણ આચાય ભગવતને રાખવી પડે છે. આચાય એટલે પાંચ આચારને પાળે અને ખીજાને પળાવે એવા ધમ ના નાયક તે વળી આ = મર્યાદાથી ચા જેમની સેવા કરવી જોઈએ, તે આચાય કહેવાય. શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ DIS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8