Book Title: Acharyana 36 Guno Chatrish Chatrishi Padya Author(s): Premchand G Baua Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 4
________________ [૩૦૨]â dada shawla dasa sa h i < > લૂંટ કર વધતું ન હતું ય ada/ નત્ર વાડાનું સમ્યગ્ પાલન કરે, (૪) મૈથુન વિરમણ વ્રત: મનવચનકાયાના ત્રિકરણ ચેાગથી બ્રહ્મચર્ય નું પાલન કરે, (પ) પરિગ્રહવરમણ વ્રત : કોઈ પણ વસ્તુના સંગ્રહ કરવા નહિ, તેમ જ ધર્મપકરણ પુસ્તક ઠવણી પેાથી, કાપડ, વસ્ત્ર, પાત્રા, દડાસન વગેરે સાધુજીવનનાં ઉપકરણાનો પણ સ ́ગ્રહ ન કરે, તેમ પેાતાની પાસે જરૂર પૂરતા ઉપકરણા : હાય, તેના પર પણ મૂર્છા કરે નહિ, વિશેષની અભિલાષા રાખે નહિ. પાંચ આચાર : (૧) જ્ઞાનાચાર : જ્ઞાન ભણે, ભણાવે. વાચના, પૃચ્છના, દેશના પ્રતિબેાધ આપે, સૂત્રસ...પાદન કરે, શાસ્ર લખે, લખાવે; જ્ઞાનવિજ્ઞાનનાં પુસ્તકે છપાવે, ભણનારને સહાય આપે, ધાર્મિ ક સૂત્રેાના પુસ્તકા, નાકરવાળી, પાટલી, અનાનુપૂર્વી વગેરે જ્ઞાનનાં ઉપગરણ કરાવે અને તેની પ્રભાવના કરાવે. જૈન પાઠશાળા અને જૈન વિદ્યાપીઠની સ્થાપના કરાવે. ગ્રીષ્મ શિબિર જેવું આયોજન કરી નવા નાગરિકાને ધર્મજ્ઞાન તરફ પ્રેરણા આપે. આર્થિક સ્થિતિમાં સીદાતા (પીડાતા) જૈન વિદ્યાર્થીઓને પ્રેત્સાહન આપે ઇત્યાદિ. (ર) દનાચાર : શુદ્ધ સમ્યક્ત્વ તે પાળે અને સમ્યક્ત્વથી પડતાને સ્થિર કરે. અનેક આત્માઓને સમ્યક્દનની પ્રાપ્તિ થાય તેવાં સ્થાન સંઘ મારફતે ઊભાં કરાવે જેમ કે જિનમદિર, જીણાદ્ધાર, તીથૅપટ, ઉપાશ્રય કરાવે. દશનશુદ્ધિનાં પુસ્તક લખાવે. (૩) ચારિત્રાચાર : પેાતે શુદ્ધ ચારિત્ર પાળે અને અન્યને પળાવે અને શુદ્ધ ચારિત્ર પાળનારની અનુમેાદના કરે અને પ્રેત્સાહન પણ આપે. સમ્યગ્ ચારિત્ર મેાક્ષદાતા છે, એમ માની ચારિત્રના આચારોમાં જરાયે ક્ષતિ ન રાખે, ચારિત્રપાલન માટે સવ સ્વને ભાગ આપે. સતત ચારિત્રપાલનનું જતન રાખે. (૪) તપાચાર આભ્ય'તર છ ભેદો અને બાહ્ય છ ભે, એમ ખાર પ્રકારના તપને પાત્તે કરે, અન્ય પાસે કરાવે અને ખીસ્તને અનુમેદે. છ અભ્યંતર તપ : પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસગ્ગ છે. બાહ્ય તપ: અનસન, ઊણ્ણાદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સ`લીનતા છે. યથાશક્તિ તપ કરે, તપમાં શક્તિ ફારવે. (૫) વીર્યાચાર : ધ ક્રિયામાં છતી શક્તિ ગાયવે નહિ, તથા સર્વ આચાર પાળવામાં વીય શક્તિ સંપૂર્ણ પણે ફારવે, ક્રોધવૃત્તિને શમાવે, અન્યને દ્વેષથી નિવારે. નવું ભણતાં, આગળનુ ગણતાં, અવિચાર પૂછતાં, કહેતાં આળસ ન કરે. દેવયાત્રા, ગુરુયાત્રા કરે, ધમવંતની વિપત્તિ ભાંગે. શાસનના પ્રત્યેક શુદ્ધ કા માં છતી શક્તિ ફારવે, ઉપરના પાંચ આચાર પાલનના પાંચ ગુણેા. : તપના પાંચ સમિતિ : (1) ઇર્યાં સમિતિ એટલે સાડા ત્રણ હાથની ભૂમિ પર આગળ શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8