Book Title: Acharanga Sutram Uttar Bhag Author(s): Tattvadarshanvijay, Publisher: Parampad Prakashan View full book textPage 4
________________ પ્રકાશકીયર અર્થથી શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ રચેલ અને સૂત્રથી ગણધર ભગવાન શ્રી સુધમાં સ્વામીએ ગુંથેલ પ્રથમ અંગ શ્રી આચારાંગસૂત્રનું અધ્યયન અધ્યાપન યોગવાહી ગુરુકુલવાસી પૂજ્ય સાધુ સાધ્વીજીઓ જ કરી શકે. શ્રી સર્વજ્ઞ શાસને દોરેલી મયદાઅનુસાર સુત્રોક્ત અધિકારી વર્ગ જ આ પરમ પવિત્ર ગ્રન્થનો અભ્યાસ કરી-કરાવી શકે છે. આ ગ્રન્થની ઉપયોગીતાને લક્ષમાં લઈને એના પ્રકાશનનો અમે લીધેલો નિર્ણય આજે પૂર્ણ થતો જોઈને આનન્દ અનુભવીએ છીએ. જે પૂર્વ પ્રકાશિત ગ્રન્થ ઉપરથી આ ગ્રન્થ મુદ્રિત કરવામાં આવ્યો છે તે ગ્રન્થની પ્રકાશન સંસ્થા શ્રી આગમોદય સમિતિનો અમે સૌજન્યપૂર્વક આભાર માનીએ છીએ. પ્રસ્તુત ગ્રન્થ જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી પ્રકાશિત થાય છે. તેથી કોઈ ગૃહસ્થ આ ગ્રન્થની માલિકી કરી શકશે નહીં. આ ગ્રન્થના પુણ્યપ્રકાશનમાં પોતાના જ્ઞાનખાતામાંથી (ઉપમાંથી) સુંદર વ્યય કરનાર શ્રી તપગચ્છ અમર જેનશાળા સંઘ, ખંભાત DિI હાર્દિક ધન્યવાદને પાત્ર છે. પ્રાચીન ધૃતસાગરના રત્નોને પ્રકાશમાં લાવવાની જવાબદારીને ધ્યાનમાં રાખીને જ્ઞાનદ્રવ્યનો સૌ સમુચિતા ઉપયોગ કરતા રહે એવી નમ કામના વ્યક્ત કરીએ છીએ. - - પરમપદ પ્રકાશન 'પ્રાપ્તિ સ્થાનો) (૧) શ્રી કિરીટ જસવંતલાલ શાહ |(૩) શ્રી સુરેશભાઈ- શ્રી લલિતભાઈ 1(૫) શ્રી રમણિકભાઈ મગનલાલ મહેતા શ્રી પારસભાઈ રમેશચંદ્ર શાહ ૧૪૨ F, ભૂલેશ્વર રોડ, વૈશાલી સાડી સેન્ટર, | ૬,“ ચિંતામણિ” વર્ધમાન નગર, લાલબાવાનું મંદિર, મુંબઈ-૨. શિવાજી રોડ, નાસિક. પેલેસ રોડ, રાજકોટ. (૨) શ્રી હીરેન જયંતિલાલ મહેતા (૪) શ્રી ચંપકભાઈ- શ્રી દિનેશભાઈ T(૬) શ્રી જગદીશભાઈ શાંતિલાલ શાહ - c/o પુખરાજ રાયચંદ આરાધના ભવન, ૧, રાઠોડ ભુવન, ઝવેર રોડ, તિલક રોડ, માલેગાંવ. સત્યનારાયણ સોસાયટી, () કમલેશભાઈ એન. શાહ મુલુંડ (વેસ્ટ), મુંબઈ. સાબરમતી, અમદાવાદ-૪. રીવેરા ટાર્વસ, સુરત- ૯ મુદ્રકઃ કીર્તિભાઈ મફતલાલ ગાંધી, “એમ.બાબુલાલ પ્રિન્ટરી”, રતનપોળ, ફતેહભાઈની હવેલી, અમદાવાદ-૧. ફોન- ૫૩૫૦૫૦૭, ૧૩૨૦૧oo. कककककककPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 250