Book Title: Abhinav Hem Laghu Prakriya Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ પૂ. આગમ દ્ધારક આ. દેવ શ્રી આનદ સાગરસૂરિજી મ. સા. ના કરડ જાણો.; bટર છે કે : * મુદ્રક * જય જલિયાણ પ્રિન્ટ સુતરીયા કે. સેન્ટર દિપક ઝિપાસે જામનગર જ પ્રકાશક જ અભિનવ શ્રુત પ્રકાશન પ્રવિણચંદ્ર જે. મહેતા જેસંગ “નિવાસ” હેડ પોસ્ટ ઓક્સિ પાછળ જામનગર XXXXXXXXXXXXXXXXXXXX પ્રકાશક નું નિવેદન છે Xxxxxxxxxxxxxxxxxxxx લગભગ હજાર વર્ષ પૂર્વે પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે રચેલ સિધહેમ વ્યાકરણને, લગભગ સવા ત્રણસો વર્ષ પુર્વે પ્રક્રિયા રૂપે ફેરવ્યા પછીનું સંદર્ભ-વિવરણ સહિતનું આ પ્રથમ ગુજરાતી પ્રકાશન છે. જે ફિલોસોફી સાથે ગ્રેજયુએટ થયેલા અમારા પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. સા ની અનન્ય પ્રેરણા-અંત:કરણ પૂર્વકની ભાવના/લાગણી તથા તેમના શિષ્ય પૂ મુનિ દીપરત્નસાગરજી ની મહેનતને પરિપાક છે. - પ્રથમ ભાગના પ્રકાશન બાદ ખૂબજ સુંદર અભિપ્રાયો અને સહકાર મળતા ઢંક સમયમાં બીજો ભાગ રજૂ કરતાં અમે ખૂબજ આનંદ અનુભવીએ છીએ. આ વ્યાકરણના અભ્યાસથી ૫૦ સિધિનું શુદ્ધ જ્ઞાન પામી શાસ્ત્રના અર્થની વિચારણા-ચિંતન, મનન દ્વારા પરંપરાએ શાશ્વત સુખને પામો એજ શુભેચ્છા. પુસ્તક પ્રકાશનમાં અત્યંત ઉપયોગી બનેલા અને તન મન ધનથી સહકાર આપનારા શ્રીકાતિભાઇ-દિનેશભાઇ-વિરૂભાઈ, વહીવટી કાર્યવાહીમાં મદદરૂપ બનેલા મહેન્દ્રભાઇ તથા અમરીષભાઇ.. ઉદારહાથે ફાળો આપનાર શ્રી જામનગર જનસંઘ સમસ્તના આભારી છીએ. આ સમગ્ર બીજા ભાગના કાગળના દ્રવ્ય સહાયક શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘ-જામનગર ના આભાર સહ પ્રવિણચંદ્ર જે. મહેતા અભિનવ શ્રત પ્રકાશન વતી [2] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 200