Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 01
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ સુંદર ફાળો આપે તેમજ જિનશાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરી સ્વાર કલ્યાણની સુંદર આરાધના કરે. પ્રસ્તુત ગ્રંથ વિષે વિશેષ વિચાર પૂજ્ય મુનિરાજશ્રી મહાબોધિ વિજ્યજી મહારાજ આલેખિત પ્રસ્તાવનામાંથી મળી રહે છે. પૂજયપાદ સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીષથી, પૂજયપાદ વર્ધમાન તપાનિધિ આચાર્ય દેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની પુણ્ય કૃપાથી તથા તેઓશ્રીના જ શિષ્યરત્ન સમતાસાગર સ્વ. પૂજ્ય પં. શ્રી પદ્મવિજયજી ગણિવરશ્રીના શિષ્ય વૈરાગ્યદેશનાદક્ષ ૫. ૫. શ્રી હેમચંદ્ર વિજયજી ગણિવરશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટને મૃતભક્તિને અપૂર્વ લાભ મળી રહેલ છે. સાથે સાથે સાતે ક્ષેત્રોની યથાશક્તિ ભક્તિને પણ લાભ મળે છે. તેમાં વિશેષ વૃદ્ધિ થતી રહે એજ એક માત્ર શાસનદેવને અમારી ભાવભરી પ્રાર્થના છે..... પૂજ્યપાદ તપોનિધિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાની શુભપ્રેરણાથી. પ્રસ્તુત કેશ ગ્રંથને જ્ઞાનખાતામાંથી સંપૂર્ણ લાભ લેનાર વાંકાનેર છે. મૂ. પૂ. તપગચ્છ જૈન સંઘને આ સ્થળે ઉપકાર માનવે અસ્થાને નહિ ગણાય. આ કોશને ઝડપી અને સુંદર છાપી આપનાર છગી પ્રિન્ટર્સના માલિક શ્રી જીતુભાઈ બી. શાહ ના પણ અમે આભારી છીએ. પ્રાને પ્રસ્તુ ગ્રંથ અનેક પુણ્યાત્માઓને શ્રુતપાસનામાં સહાયક બને એજ શુભભિલાષા. લા, શ્રી જિન શાસન આરાધના દ્રસ્ટ આદ્યપ્રમુખ સ્વ. બંસીલાલ અંબાલાલ શાહ, રસ્ટીઓ - ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતભાઈ રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરિકભાઈ અંબાલાલ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 386