Book Title: Abhidhan Vyutpatti Prakriya Kosh Part 01
Author(s): Purnachandravijay, Munichandravijay, Divyaratnavijay, Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કાંક આપ્યા બાદ ગુજરાતી અર્થ આપવામાં આવેલ છે.
ગુજરાતી અર્થ આપ્યા પછી પર્યાયવાચી શબ્દ લીધા છે. દરેક પર્યાયવાચી શબ્દો નવી લાઈનથી તથા D આવી નિશાનીથી શરૂ થાય છે. આ પર્યાયવાચી શબ્દોમાં અકારાદિકને જે સહુ પ્રથમ શબ્દ હોય તે શબ્દના પર્યાયમાં તેના બધા જ પર્યાયવાચી શબ્દો તેમજ તેને લગતા શેષ શિલેછ/અમર કેશ અને ટીકાગત શબ્દ પણ આપવામાં આવેલ છે. શેષ તથા શિલછના શ [ ] આવા કોંસ વચ્ચે લીધા છે તેમજ તેના
કાંકે પણ આપ્યા છે. તથા અમરકોશના શબ્દો “ ” આવા ચિહ્ન વચ્ચે છે, ટીકાગત શબ્દ () આવા કૌસ વચ્ચે છે.
અકારાદિ ક્રમે આવતા પ્રથમ શબ્દને છોડી તેને લગતા બીજા શબ્દો જ્યારે આવે ત્યારે તેના પર્યાયમાં ત્રણકે ચારથી વધુ શબ્દ હેય તે પુનઃ બધા શબ્દ ન લખતા અકારાદિકમે જે પ્રથમ શબ્દ હોય કે જ્યાં બધા પર્યાયવાચી શબ્દ આપેલા છે તેને કૂચ...... રૂ કરીને જણાવેલ છે. બધે દ્રવ્ય એમ ન લખતા ટૂ૦ એમ લખ્યું છે.
જ્યાં અભિધાનના મૂળ શબ્દ કરતા પહેલા ટીકાતાદિ શબ્દ આવ્યા છે ત્યાં તેના પર્યાયમાં બધા પર્યાયવાચી શબ્દ ન લખતા કા કરીને અભિધાનના મૂળ શબ્દમાં અકારાદિકમે જે સહુ પ્રથમ શબ્દ આવે તેને નિર્દેશ કર્યો છે. ૩
પર્યા પછી વ્યુત્પત્તિઓ આપેલ છે. દરેક શબ્દોની વ્યુત્પત્તિ નવી લાઇનથી શરૂ થાય છે. વ્યુત્પત્તિ શરૂ કરતા પૂર્વે * આવી નિશાનીઓ આપવામાં આવી છે. ટીકામાં જે કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ નથી આપી તે શબ્દોની વ્યુત્પત્તિ અત્રે નથી આપી તેમજ શેષશિલાછાઅમરકોશના શબ્દની અને પરિભાષા તથા ટીકાગત શબ્દની વ્યુત્પત્તિ પણ અત્રે નથી આપી. મુખ્યતયા ટીકામાં જે વ્યુત્પતિઓ છે તેજ અહિં ઉતારી છે પણ કયાંક ક્યાંક વ્યત્પત્તિને અર્થ સહેલાઈથી સમજાય માટે થોડે ઘણે ફેરફાર કર્યો છે. ૧ પૃષ્ઠ ૧ | કલમ પહેલી | પંકિત ૯
-અ. ૨૬૩૨-અભાવ. T ન નો નષ્ટ ! ૨ પૃષ્ઠ ૨ | કલમ પહેલી / પંક્તિ ૨૪ કંકુહર્તા–વું -૧૮ -સૂય.
ટૂ૦ ગ્રંશુદ્ધ: | ૩ પૃષ્ઠ ૧૫ | કલમ બીજી / પતિ ૨૦ “ નિત્રા ' સ્ત્રી-૧ રૂરૂદ્ –ચામાચીડીયું.
. અવિનત્રિરાષ્ટ્ર : | ૪ પૃષ્ઠ ૭ | કલમ બીજી | પંકિત ૨૯ * अग्निराधीयतेऽस्मिन् इति अग्न्याघानम् । અભિધાન ચિંતામણિપજ્ઞ ટીકામાં આ વ્યુત્પત્તિ નીચે મુજબ છે. अग्निराधीयतेऽस्मिन् अग्न्याधानम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org