Book Title: Abhidhan Chintamani Kosh
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 8
________________ સૂરતમાં સાબરમતી સંઘની ચાતુમાસની વિનતિ — પ. પૂ. સમયજ્ઞ વ્યવહાર વિચક્ષણું, પ્રશાંત મૂર્તિ પૂજ્યપાદાચાર્ય શ્રી મદ્ વિજય વિજ્ઞાનસૂરીધરજી મહારાજનાં પટ્ટધર ભદ્રભૂતિ, પ્રાકૃત વિશારદ પ. પૂ. આ. ભ. શ્રી. વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજશ્રી તથા તેમના વિદ્વાન શિષ્ય વ્યાખ્યાન વાચસ્પતિ, પ્રખર વક્તા ઉપા૦ શ્રી ચદ્રોય ઉજ્ય ગણિવર મ. (હાલ આચાર્યં મહારાજશ્રી)ને કેટલાયે વરસથી સાબરમતી શ્રીસ ધની ચાતુર્માસ કરાવવાની વિન ંતિ હતી. પર ંતુ કાઈ ભવિતવ્યતાના યાગે તે લાભ સંધને આપી શકયા નહોતા છતાં તેમના પ્રયાસેા તેમણે ચાલુ રાખ્યા હતા. પૂજ્યશ્રી સૂરત શહેરમાં અંજન શલાકા મહેાત્સવ વગેરે અનેક શાસન પ્રભાવનાનાં કાર્યાં કરી કરાવી વિ. સં. ૨૦૨૫નું ચાતુમાસ ભરૂચ વેજલપુર કર્યું હતું. ત્યાં પણ ઉપધાનાદિ અનેક શાસન પ્રભાવના કરી સુરત શ્રીનેમિવિજ્ઞાન કસ્તૂરસુરિજ્ઞાન મંદિરમાં ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા તેમજ સુરત. દેસાઈ પાળ જૈન પેઢિના મેનેજીંગ ટ્રસ્ટી ડાહ્યાભાઈ કીનારીવાલાના દીક્ષા પ્રસંગે પધાર્યાં હતા. ભાવનાથી ભરપૂર સુરત શહેરના ભાવિકો અનેક શાસન પ્રભાવનાનાં ક્રાર્યા કરી રહ્યા હતા શહેરમાં વિ. સ. ૨૦૨૬ ના માહ સુદ ૧૦ ના રાજ મુંબઈ ગાડીજી, સાબરમતી, મલાડ વગેરે સા વિન ંતિ કરવા આવ્યા હતા. દરેક સધાની વિન ંતિ થતાં. વિચાર વિનિમય કરી ક્ષેત્ર સ્પના એ અતિઆગ્રહ અને લાભાલાભ જોઈ સાબરમતી સંધની ચાતુર્માંસ વિનતિ સ્વીકારાઈ હતી. સુરતમાં ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા અને સાબરમતી ચાતુર્માસ માટે પ્રયાણ સૂરત શ્રીનેમિવિજ્ઞાન કસ્તૂરસૂરિજ્ઞાનમંદિર ગેપીપુરા મેઇનરોડ ઉપર વિશાળ તૈયાર કરાવેલ છે તે જ્ઞાન મદિરમાં પ. પૂ. ગુરુદેવ શાસન સમ્રાટ્ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. તથા પ. પૂ આ મ. શ્રી વિજયવિજ્ઞાન સૂરીશ્વરજી મ. ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માહ સુદ ૧૪ થી માહ વ૦ ૭ સુધી શ્રી શાંતિસ્નાત્રાદિ સહિત થયા હતા તેમજ તેમના શિષ્ય પ્રશિષ્યાના

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 866