Book Title: Abhidhan Chintamani Kosh
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir
View full book text
________________ શ્રી નેમિ વિજ્ઞાન ગ્રંથમાળાના - -: અભ્યાસીઓને ઉપયોગી પ્રકાશને :સંપાદક અને રચયિતા : પ. પૂ. આ. મ. શ્રી વિજયકત્રસૂરીશ્વરજી મ. 1 સિરિઉસહુ ચરિય* : (બુકાકાર) 5-00 શ્રી આદિનાથ ભગવતનું ચરિત્ર 2 સિરિચદરાય ચરિય’ : (પ્રતાકાર) | 5-96 મૂળ કથાનક લુપ્ત થયું છે, સદ્ભાગ્યે પૂ. મેહનવિજયજી વિરચિત * * ચંદરાજાને રાસ 9 વિદ્યમાન છે જેની પ્રશસ્તિમાં 3 કલા ચરિત્રનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તે ચરિત્ર મળતું ન હાવ (ધી. ગ્રંથકારે લુપ્ત ચરિત્રને પ્રાકૃઢમાં બનાવી પુનરુદ્ધાર કરેલ છે, /4 પાઈઅવિજ્ઞાણકા:ભાગ૧ તથા ૨(પ્રાકૃતભાષા)પ્રસ્તુત ગ્ર"રમ પ્રાકૃત વાત્મયમાં કુલ ગુથણી કરી 108 ની સંખ્યામાં મતી ચું કથાઓ ગુથી અભ્યાસીઓને સહાય માટે બનાવી છે. જે સ્વાગ્યા રત પૂજ્યશ્રીનો વિદ્યાવ્યાસંગને એક પૂરાવો છે. (દરેક ભાગના) 3-00 પ/૬ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ : ભાગ 1 તથા 2 (ગુજરાતી ભાષાંતર) પ્રાકૃત 108 કથાઓનું ભાષાંતર બાળ, યુવાન, પ્રૌઢો માટે ઉપયોગી હોવાથી આદરપાત્ર બન્યું છે. ભાગ 1 લા 1-50 ભાગ-૨જો 3-00 7 પ્રાકૃત વિજ્ઞાન પાઠમાલા : (ત્રીજી આવૃતિ) પ-૦૦ પ્રાકૃતના નૂતન અભ્યાસી માટે ઉપયોગી છે. 8 લક્ષ્મી સરસ્વતી સવાદ : (પ્રતાકાર પ્રાકૃત) 1-00 9 અભિધાન ચિંતામણિ કોશ : (બીજી આવૃતિ) ચંદ્રોદયા ગુર્જરભાષા ટીકા સહિત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યું તો રીત: INKS 15-00 - પ્રાપ્તિ સ્થાન :1 શ્રી નેમિ વિજ્ઞાન કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર, ગોપીપુરા, સુરત, 2 શ્રી જૈન પ્રકાશન મદિર, દોસીવાડાની પોળ, અમદાવાદ, 3 શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર, રતનપળ,હાથીખાના અમદાવાદ, જેકેટ : દીલા પ્રી-ટસ, અમદાવાદ 16. ફેશન : 20973

Page Navigation
1 ... 864 865 866