________________
સ્તુતિરૂપ ત્રિશિકાઓ. તથા પ્રમાણ-મીમાંસા જેવી બીજી ઉપયોગી તેમની અનેક રચનાઓ પણ વિદજજનમાં માન્ય થયેલી છે.
શબ્દ-કેશની રચના શબ્દ-કેશેના જ્ઞાન વિના વિદ્યાભ્યાસીઓ કે વિદ્વાન, લેખકે કે વાચકે, કવિઓ કે વ્યાખ્યાતાઓ પ્રગતિ કેવી રીતે કરી શકે? પ્રાચીન વિવિધ વિષયક વાડમય સમજવામાં અને નવીન સાહિત્યની રચના કરવામાં પણ શબ્દ-વૈભવની ખાસ અપેક્ષા–આવશ્યક્તા જણાઈ આવે છે. મહારાજાઓને-રાજય–સંચલકોને અખૂટ અર્થ-કેશની-ધન–ભંડારની અત્યંત જરૂર જણાય છે; તેમ વ્યુત્પન્ન વિદ્વાનોને, વ્યાખ્યાકારોને, સાહિત્યકારેને, કવિઓને, લેખક-વાચકોને અને વાડમયના કેઈ પણ પ્રદેશમાં વિચરનારાને શર્થ–ભંડારરૂપ વિપુલ શબ્દ-કોશની અગત્યતા જણાયા વિના રહેતી નથી. એથી સંસ્કૃત સાહિત્યના સમુપાસક ભારતવર્ષના પ્રાચીન અનેક વિદ્વાનોએ એકાર્થ, અનેકાર્થ અનેક સંસ્કૃત શબ્દ-કોશોની રચના કરેલી છે. પૂર્વે થઈ ગયેલા તે કેશિકારના પિતાના સમયમાં–આઠસો વર્ષો પહેલાં પ્રાપ્ત થયેલા કોશનું સૂક્ષ્મ અવગાહન કરીને આચાર્યશ્રી હેમચંદ્ર પિતાની સુગમ વિશિષ્ટ શૈલીથી વિશાલ જ્ઞાન આપનારા ચાર કેશની રચના કરી હતી. (૧) એકાWઅભિધાનચિંતામણિ નામ-માલા, (૨) અનેકાર્થસંગ્રહ, (૩) નિઘંટુ-શેષ (વનસ્પતિ-વિષયક) અને (૪) દેશીનામમાલા (દેશી-શબ્દ-સંગ્રહ) એ નામના ચાર કેશોની સરસ સંકલના કરી છે; સ્વપજ્ઞ વિવરણ સાથે છેલ્લે કેશદેયપ્રાકૃત રૂઢ શબ્દનું વિશિષ્ટ જ્ઞાન આપે તે છે અને પૂર્વે જણાવેલા ત્રણે કેશો સંસ્કૃત ભાષાસાહિત્યમાં પ્રાચીન કેશકારે, મહાકવિઓ અને વિદ્વાનોઠારા વપરાયેલા
. પ્રભાચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૩૪માં રચેલા સં. પ્રભાવક-ચરિતમાં (શ્રીહેમચંદ્રસૂરિ-પ્રબંધન) આ કેશાનું સંસ્મરણ કર્યું છે. –
"एकार्थानेकार्था देश्या निर्घण्ट इति च चत्वारः। विहिताश्च नामकोशा भुवि (शुचि) कविता-नटयुपाध्यायाः"