Book Title: Abhidhan Chintamani Kosh
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 13
________________ માણસોએ સવારના ૧૧ થી ૪ સુધી સ્થિર ચિતે જે હતો જે જીદગીમાં યાદ રહે તેવો બનેલ હતો ને સાધર્મિક વાત્સલ્ય યોજાયું હતું. ' , સ્વ. આ. શ્રી કીર્તિસાગરસૂરિજી મહારાજશ્રી ના સ્વર્ગોહણ નિમિત્તે મહોત્સવ આસો સુદ ૨ થી આસો સુદ ૧૫ સુધી ઉજવાયો હતો. - મસ્કતી મારકીટમાં શ્રી સિદ્ધચક્ર પૂજન મુનિશ્રી પ્રદીપચંદ્ર વિજય મ. તથા મુનિ શ્રી. કુશલચંદ્રવિજયજી મસ્તી ભારકીટ પર્યુષણ કરાવવા ગયા હતા તે દરમ્યાન. મુ. શ્રી પ્રદીપચંશવજયજી એ અઠ્ઠાઈ કરી હતી. તે નિમિતે શ્રી સિદ્ધચક્ર પૂજન રાખેલ હતું રૂ. ૪૦૦૦ લગભગની જીવદયાની ટીપ થઈ હતી. અર્બુદગિરિ સોસાયટી અને પલ્મનગર સેસાયટીમાં તેમજ આજુબાજુ ઘણી જ જૈનોની વસ્તી વધતી જતી હોવાથી બંને સંસાયટીમાં એક દેરાસર બંધાવવાનો નિર્ણય થયો હતો તેને અંગે જમીન લેવા માટે એગ્ય કાર્ય વાહી કરી જમીન લેવાઈ હતી. તેમ તે અંગે પૂજ્યશ્રીના ઉપદેશથી સાધારણ ખાતાને એક ફાળો થયો હતે. શ્રીઉપધાન તપ આરાધના આસો સુદ ૧૧ થી ઉપધાનતપની આરાધના શા. ચુનીલાલ તલકચંદ પાલેજવાલા તરફથી શરૂ થઈ હતી. તેમાં ૪૮૧ આરાધકે જોડાયા હતા. ૧૫ વરસની અંદરના ૩૫ આરાધકે, ૨૯૫ માળવાળા હતા. ઉપધાનતપમાં તમામ લાભ પોતે જ લીધો હતો. ઉપધાન તપ આરાધકોએ સામુદાયિક પ્રભાવનાની ટીપ રૂ. ૫૭૦૦૦ ઉપરાંત કરી હતી ચાંદીની રકાબી અને વાડકીની તેમજ બીજી નાની મોટી અનેક પ્રભાવના થઈ હતી.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 866