Book Title: Abhidhan Chintamani Kosh
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir

View full book text
Previous | Next

Page 12
________________ ‘ગુરૂમંદિરનું ખાતમુહૂર્ત અને શિલારે પણ - ગુમંદિરનું ખાતમુહૂર્ત શ્રાવણ સુદ ૩ ના રોજ કરાયું હતું અને શ્રાવણ સુદ ૧૦ ના રોજ શિલારોપણ કરાયું હતું. પર્યુષણ પર્વની વિવિધ આરાધના અને ફળાઓ * આયંબીલ ખાતા અંગે રૂ. ૧૫૦૦૦ લગભગ ફાળો. * દેરાસરજીના જીર્ણોદ્ધાર માટે જુદા જુદા ગામમાં આપવા રૂ. ૧૦૦૦૦ મજુર કરાયા. અખાનીઉપજ, પાંજરાપોળ, ઉપાશ્રયો, જીવદયા, રેલરાહત, અનુકંપા વગેરે માટે અનેક ફાળા થયા હતા. * અનેક વિધ તપસ્યાઓ થઈ હતી મા ખમણ સોળઉપવાસ દસઉપવાસ સિદ્ધિતપ અાઈ અટ્ટમ - ૨ કે ૨૧ ૨ ૧૬૮ ૩૫૦ સહોરી પૌષધ વગેરે અનેકવિધ નાની મોટી તપસ્યા થઈ હતી. ૨૦૦ * ચોસઠપદેરી કરનાર ૨૦૦ જણને કામળ તેમજ રોકડ રૂપિયાની પ્રભાવના થઈ હતી. . ' * પાલેજવાલા શાહ ચુનીલાલ તલકચંદભાઈને શ્રી ઉપધાન તપ કરાવવાને આદેશ અપાયો હતો, છપન્ન દિકકુમારિકા મહત્સવ સાબરમતી અર્બુદગિરિ સોસાયટીમાં ચાતુર્માસ રહેલ સાધ્વીશ્રી સુવર્ણ પ્રભાશ્રી જી મ. ના માસખમણ નિમિત્તે ભાદરવા સુદ ૧૩ થી ભાદરવા વદ ૧ સુધી મહોત્સવ થયો હતો તે પ્રસંગે ૫૬ દિકુમારિકા મહત્સવ ઉજવાયો હતે તે પ્રસંગે અમદાવાદ પાંજરાપોળનું મંડળ આવેલ ને આબેહુબ સૌને આશ્ચર્ય ઉપજાવે તે દિકકુમારિકા મહોત્સવ ઉજવાયો હતો ને ૫૦૦૦

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 866