Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 2
________________ ========= પુસ્તક : આત્મકથાઓ લેખક : પં. મુક્તિચન્દ્રવિજય ગણિ પં. મુનિચન્દ્રવિજય ગણિ • ઇ.સ. ૨૦૦૩, વિ.સં. ૨૦૬૦ • પડતર મૂલ્ય : રૂ. ૧૦૩/ • નકલ : ૧૫૦૦ સંપર્ક : • ટીકુ આર. સાવલા POPULAR PLASTIC HOUSE 39, D. N. Road, Sitaram Building, 'B' Block, Near Crowford Market, MUMBAI - 400 do1. Ph. (022) 23436369, 23436807, 23441141 SHANTILAL CHAMPAK B. DEDHIA : 20, Pankaj “A”, Plot No. 171, L.B.S. Marg, Ghatkopar (W), Pin - 400 086. * Ph. : (022) 25101990 જૈન ઉપાશ્રય : ૧૮૭, જૈન મંદિર રોડ, સાયન હોસ્પિટલ પાસે, સાયન (વેસ્ટ), મુંબઇ - ૪૦૦ ૦૨૨. ધનજી બી. સાવલા : હીરેન પેપર માટે : ફ્લાય ઓવર બ્રિજ સામે, રેલવે સ્ટેશન પાસે, સહાર રોડ, અંધેરી (ઇસ્ટ), મુંબઇ - ૬૯.* મોબાઇલઃ ૯૮૨૦૦ ૩૫૮૩૬ • મુદ્રક : Tejas Printers 403, Vinal Vihar Apartment, 22, Saraswati Society, Near Jain Merchant Society, Paldi, AHMEDABAD - 7. * Ph. : (079) 6601045 =================== અમારું નિવેદન... સાયન સંઘના આંગણે વિ.સં. ૨૦૫૯ના ચાતુર્માસાર્થે કચ્છ વાગડદેશોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય અધ્યાત્મયોગી સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના પધરરત્ન પરમ શાસન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પધારેલા પૂજ્ય પં. શ્રી મુક્તિચઽવિજ્રસ્ટ, પૂજ્ય પં. શ્રી મુનિયન્દ્રવિજયજી, પૂ. મુનિશ્રી મહાગિરિવિજયજી, પૂ. મુનિશ્રી મુક્તાનંદવિજયજી, પૂ. મુનિશ્રી મુક્તિવિચ, પૂ. મુનિશ્રી મુક્તિવરણવિજ્રપ, પૂ. મુનિશ્રી મુક્તિનિલયવિજયજી તથા પૂ. મુનિશ્રી મુક્તિમનનવિજયજી આદિ તથા યુગ-દિવાકર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયનાં પૂ. સા. પ્રિયંવદાશ્રીજીનાં શિષ્યાઓ પૂ. સા. જ્યોતિપ્રભાશ્રીજી તથા પૂ. સા. પીયૂષકલાશ્રીજી આદિનું અષા. સુ. ૧૦ના પવિત્ર દિને પદાર્પણ થતાં અમારા સંઘમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છવાઇ ગયું. - પ્રતિદિન કહે કલાપૂર્ણસૂરિ ગ્રંથ પર રોચક - બોધક પ્રવચનો, સાધ્વીજી મહારાજ દ્વારા બપોરે મહિલાઓ સમક્ષ શ્રીચન્દ્ર રાજાના રાસ પર પ્રવચનો, રવિવારીય શિશુ-શિબિર, શનિવારીય મહિલા-શિબિર, સામુદાયિક અષ્ટાપદ તપ, સાંકળી અટ્ટમ, વિવેચન અષ્ટાપદ-પૂજા, ઋષિમંડલ મહાપૂજન, ગૌતમસ્વામીના છઠ્ઠ, પર્યુષણા મહાપર્વ દરમ્યાન ૧૬ - ૧૧ - ૧૦ - ૯ ઉપવાસો, ૬૧ અઠ્ઠાઇ, અનેક અટ્ટમ, પૂ. મુનિશ્રી મુક્તિચરણવિજયજી દ્વારા વર્ધમાન તપની ૯ ૧૦ ૧૧ ઓળી તથા પૂ. મુનિશ્રી મુક્તિનિલયવિજયજી દ્વારા વર્ધમાન તપની ૧ થી ૧૩ ઓળીની આરાધના તેમજ પૂ.સા. જ્યોતિપ્રભાશ્રીજી દ્વારા અષ્ટાપદ તપની આરાધના, પૂ. દાદાશ્રી જીતવિજયજી, પૂ.આ.શ્રી કનકસૂરિજી મ., પૂ.આ.શ્રી વિજયધર્મસૂરિજી, પૂ.આ.શ્રી વિજયજયાનંદસૂરિજી આદિ ઉપકારી ગુરુ-ભગવંતોના તે તે પ્રસંગે ગુણાનુવાદ, પર્યુષણ મહાપર્વની શાનદાર ઉજવણી, પર્યુષણ પછી ભવ્ય રથયાત્રા, સાધર્મિક ભક્તિ, ચેમ્બરની ચૈત્ય-પરિપાટી, અષ્ટાહ્નિકા મહોત્સવ, વર્ધમાન તપના પાયા, આત્મ કથાઓ • ૩ -

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 273