Book Title: Aatmbalidan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Vishva Sahitya Academy

Previous | Next

Page 8
________________ ભાષામાં હવે તેની એક પણ નવલક્યા એક પણ આવૃત્તિમાં ઉપલબ્ધ નથી! એ ઉપરથી વાચન રસની બાબતમાં અત્યારનો જમાનો શું શું છાંડી બેઠો છે અથવા શાની પાછળ પડયો છે, એ સમજી શકાય છે. છતાં ગુજરાતી ભાષામાં એ વિશ્વ-સાહિત્યની નવલકથાઓ હજુ પણ ઉતારવાનું સાહસ કરી શકાય છે, તેનો અર્થ એ છે કે, ગુજરાતી વાચક હજ પંડિત નેહરુની “જ્ઞાનની બારી”ની ચુંગલમાં પૂરેપૂરે ફસાઈ ગયો નથી. હજુ તેના અંતરના તારને છેડનારું કાંઈ પણ મળે, તે તે તેને ઝટ આવકારે છે. ગુજરાતના એ ગુમ તારોને જ આપણે જેટલા વફાદાર રહીશું, તેટલા સબળા અને સધ્ધર બની શકીશું. દ્વારિકાના મોહન શ્રીકૃષ્ણ પોરબંદરના મોહન ગાંધી, ચરોતરના સરદાર, તથા સૌરાષ્ટ્ર-કચ્છ-સુરત-ભરૂચ- અમદાવાદ-નડિયાદ-વડોદરાના સેંકડો નરરત્નોને યાદ કરીને ગુજરાત હજ ધન્ય થઈ શકે છે. તા. ૨-૧૦-૯૮ પુ• છેપહેલે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 434