Book Title: Aapnu Mul Dhey
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 12
________________ (૨) સ્વરછ જળ. પાણી ગાળીને વાપરવાનું. પરિવ્રાજક જુદાં જુદાં ગામમાં ફરનારા, એટલે કે સ્થળનું ખરાબ પાણી ન લાગે માટે ખૂબ ઊકળી ગયા પછી ઠરેલ પાણી પીવું તેમને માટે હિતાવહ ગણવામાં આવ્યું છે. કેઈ સ્થળનું પાણું ખરાબ હોય, પણ તે બરાબર ઉકાળવામાં આવે તો તેની ખરાબી નષ્ટ થઈ જાય છે અને પછી તે પાણી શરીરને નુકસાનકારક થતું નથી. (૩) યોગ્ય આહાર. ભોજન હિત, મિત અને સાત્વિક હોવું જોઈએ. “ચો મિત મુ ર વ મુ ”- જે પ્રમાણસર ખાય છે તે ઘણું ખાય છે. "Live not to eat, but eat to live." –ખાવા માટે ન જીવ, પણ જીવવા માટે ખ. “ Eat less, drink more, take exercise and your disease will starve. * –થવું (મિત) ખા, વધુ પી, વ્યાયામ કર અને (એથી) તારે રાગ ભૂખે મરી જ. () સૂર્યાત૫. સૂર્યના તાપથી વાતાવરણ શુદ્ધ બને છે. જે મકાનમાં સૂર્યને તડકે આવતે ન હોય તે આરોગ્યને અનુકૂળ ન ગણાય. જ્યાં રહીએ ત્યાં સૂર્ય તને મારામાં ઈ. (૫) રવછતા. જ્યાં ગંદવાડ ત્યાં મરવાડ” શરીર, વા, વાસણ વગેરે અને ઘર-મકાનની ચોખ્ખાઈ રાખી પહેરે કિંમતી રેશમી સાડી અને રસોડામાં મતાં રાખે ખિલાં ડાટ! એવી બેદરકારી ન રાખીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20