Book Title: Aapnu Mul Dhey
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Sabh

View full book text
Previous | Next

Page 17
________________ ૧૪ : તેઓ અને તે અંગે વાળું શરીર જીવિત અને સુખી રહી શકે, અને જે વઢવા માંડે કે એકબીજાની અદેખાઈ કરી રિસાઈ બેસે તે એ બધાને મરવાનો વખત આવે, તેમ બ્રાહ્મણાદિ વોં કે વર્ગો પરસ્પર ઉદારતાથી, વાત્સલ્યભાવથી હળીમળીને રહે તે એમાં એ બધાને ઉદય-અસ્પૃદય છે અને ઘમંડમાં પડી એકબીજાને ધૂતકારવામાં એ બધાને વિનિપાત છે. વસ્તુતઃ માણસમાં વિદ્યોપાસનારૂપ બ્રાહ્મણત્વ, બલ-શૌર્ય. રૂપ ક્ષત્રિયત્વ, કૃષિવાણિજ્યપારરૂપ વૈશ્યત્વ અને સેવાવૃત્તિરૂપ શુદ્ધત્વ એમ બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, વૈશ્યત્વ અને શકત્વ એ ચારે તને સુભગ સંગમ હૈ જોઈએ. એ સંગમમાં જ મનુષ્યનું મનુષ્યત્વ સુપ્રકાશિત થાય છે અને મહિમાશાળી બને છે. પરમેશ્વર એક તે તેના ફરમાનરૂપ ધમ પણ એક જ હોઈ શકે, ધર્મ નેખાને ખા કેમ હોઈ શકે? મનુસ્મૃતિના છઠા અધ્યાયમાં– धृतिः क्षमा दमोऽस्तेयं शौचमिन्द्रियनिग्रहः । ધર્વિવા સત્યમોપો હરાવ ધર્મસ્ટા . [૨૨] એ શ્લેકથી ધેર્ય, ક્ષમા, દમ (મને વશીકાર), અચૌર્ય, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, બુદ્ધિ (સાફ દાનત), પવિત્ર જ્ઞાન, સત્ય અને અક્રોધ એમ ધર્મનાં દશ લક્ષણે બતાવવામાં આવ્યાં છે. મહાભારતમાં – पञ्चतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमलोभता ॥ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20