Book Title: Amari Ghoshnano Dastavej
Author(s): Sensuri, Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust
Catalog link: https://jainqq.org/explore/001482/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જગદ્ગુરુ-હીર-રવગરિોહણ-ચતુઃ શતાબ્દી ગ્રંથમાળા-૩ અહંમ અમારિ-ઘોષણાનો દસ્તાવેજ (ભ. શ્રી વિજયસેનસૂરિને મળેલા શાહી ફરમાન અંગેનો સચિત્ર વિજ્ઞપ્તિપત્ર) ઝક આલેખન - સંયોજન * પં. શીલચન્દ્રવિજય ગણિ MINA * પ્રકાશક * શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ ગોધરા ઈ. ૧૯૬ સં. ૨૦૫ર Page #2 -------------------------------------------------------------------------- ________________ જગદ્ગુરુ-હીર-સ્વર્ગારોહણ-ચતુઃ શતાબ્દી ગ્રંથમાળા-૩ અર્હમ્ અમારિ-ઘોષણાનો દસ્તાવેજ (ભ. શ્રી વિજયસેનસૂરિને મળેલા શાહી ફરમાન અંગેનો સચિત્ર વિજ્ઞપ્તિપત્ર) * આલેખન – સંયોજન પં. શીલચન્દ્રવિજય ગણિ जयतु भद्रङ्करोदयः બેંકરોદય શિક્ષણ > ગોધરા. * પ્રકાશક * શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ ગોધરા ઈ. ૧૯૯૬ સં. ૨૦૫૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ "અમારિ-ઘોષણાનો દસ્તાવેજ" (શ્રી વિજયસેનસૂરિને મળેલ અમારિનું શાહી ફરમાન - સચિત્ર) - સં પં. આચાર્ય શ્રી વિજય સૂર્યોદયસૂરિજીના શિષ્ય શીલચન્દ્રવિજય ગણિ પ્રકાશક: શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટ C/o. કિરીટકુમાર શાંતિલાલ શાહ શાંતિનગર, ગોધરા-૩૮૯૦૦૧. © ભદ્રકરોદય શિક્ષણ ટ્રસ્ટ પ્રાપ્તિસ્થાન : સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨/હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. પુસ્તક – ૨ પ્રથમ આવૃત્તિ: ૧૯૯૬, સં. ૨૦પર પ્રતઃ ૨૨૦૦ મૂલ્ય: રૂ. ૧૨૫/ મુદ્રક: ગ્રાફિક પ્રોસેસ ટુડિયો - અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા સકલ તપગચ્છ જૈન સંઘને આંગણે એક અદ્ભુત અવસર આવ્યો છેઃ ઐતિહાસિક અને અણમૂલો અવસર. આ અવસર એટલે જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરજી દાદાના સ્વર્ગારોહણની ચતુઃ શતાબ્દીની ઉજવણીનો અવસર. મુગલ-સમ્રાટ અકબર જેવા ક્રૂર અને હિંસક શહેનશાહને પોતાના પ્રચંડ તપોબળ અને આત્મબળ થકી પ્રતિબોધ પમાડીને સમગ્ર ભારતવર્ષમાં છ છ માસ સુધી અમારિ પ્રવર્તાવનાર, ગોવધબંધી કરાવનાર, યાત્રાવેરો તથા જીજીયાવેરો જેવા જુલમી કરવેરા રદ કરાવનાર, અકબરને ખુદને શિકારનો તથા વર્ષમાં છ માસ માટે માંસાહારનો ત્યાગ કરાવનાર, અને આ બધું કરી-કરાવીને હિન્દભરમાં જૈન શાસનનો ઉદ્યોત કરનાર જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરવિજયસૂરીશ્વરજી દાદા, વિ.સં. ૧૬પરના ભાદરવા સુદ-૧૧ ના દિને ઊના શહેરમાં સ્વર્ગ સંચરેલા. વિ.સં. ૨૦૫રમાં તે સ્મરણીય ઘટનાને ૪૦૦ વર્ષ પૂરાં થાય છે. અન્ય ગચ્છોની દાદાવાડી હોય છે, તેમ ઊના-શાહબાગમાં રહેલી જગદ્ગુરુની સમાધિ- એ તપગચ્છની દાદાવાડી છે, જાગતી જ્યોત જેવી પ્રભાવશાળી ગુરુભૂમિ છે. તપગચ્છ સંઘને મન, જો કે, આ સ્થાનનું તથા તેના પ્રભાવનું ઝાઝું મૂલ્ય નથી જણાતું. પરંતુ, જેમના માટે અકબર બાદશાહે સમાધિ-સ્થળ (શાહબાગ)ની વિશાળ ભૂમિ ભેટ આપી; જેમના અગ્નિસંસ્કારની રાતે એ ભૂમિમાં વર્તતાં આમ્રવૃક્ષો પર પાકી કેરીઓ ઊગી નીકળી; અને જ્યાં આજે પણ ભકિત-શ્રદ્ધાસંપન્ન આત્માને સાચનો-પ્રભાવનો અનુભવ થાય છે, એવી આ ભૂમિ સાધારણ બગીચો કે સમાધિસ્થળ નથી, આ તો સમગ્ર તપાગચ્છના દાદાગુરુની દાદાવાડી છે. આ દાદાગુરુના ચરણ પગલાં પાસે બેસીને તપગચ્છ સંઘ જેટલી આરાધના વધુ કરશે, તેટલો તેનો અભ્યદય વહેલો તેમ જ વધુ થશે, તે નિઃશંક છે. જગદ્ગુરુ હીરવિજયસૂરિ દાદાની ચતુઃશતાબ્દીના રૂડા અવસરના ઉપલક્ષ્યમાં જગદ્ગુરુહીર-સ્વર્ગારોહણ-ચતુઃશતાબ્દી ગ્રંથમાળા"નો પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ ગ્રંથ તરીકે "સૂરીશ્વર અને સમ્રા” (લે. વિદ્યાવિજયજી) નામે ચરિત્રગ્રંથનું મુદ્રણ કરવામાં આવેલ છે. બીજા પુષ્પ તરીકે શ્રી શાંતિચન્દ્ર ગણિ વિરચિત “પરસેવોશ” નું પુનઃ સંપાદન તથા પરિશિષ્ટો વગેરેના ઉમેરા સાથે પુનર્મુદ્રણ થયું છે. એ ગ્રંથમાળાના ત્રીજા પ્રકાશન તરીકે પ્રસ્તુત ચિત્ર-સંપુટ પ્રગટ થઈ રહ્યો છે, તે અપાર હર્ષનો વિષય છે. આ સંપુટમાં એક વિજ્ઞપ્તિપત્ર પ્રકાશિત થાય છે. એના આંતર-સ્વરૂપનો વિસ્તૃત પરિચય આ ચિત્રો સાથે જોડેલા લેખમાંથી મળી રહેશે. આ વિજ્ઞપ્તિપત્ર અંશે કે સર્વાશે, વર્ષો અગાઉ, “જૈન સાહિત્ય સંશોઘવઝ – ૧/૪ (R. HA foralauta), "Ancient Vighnaptipatras (By Hiranand Sastri, 1942 A.D.)", "Studies in Indian Painting (By N.C. Mehta, 1926 A.D.)" ઇત્યાદિ વિવિધ ગ્રંથોમાં પ્રગટ થયેલો છે અને તે તે વિદ્વાનો Jain En૧. બંન્નેના પ્રકાશક : શ્રી જૈન પ્રકાશન સમિતિ, શનુભાઈ કે. શાહ, જીરાળા પાડો, ખંભાત. Page #5 -------------------------------------------------------------------------- ________________ તથા વિવેચકોએ તેના વિશે અભ્યાસપૂર્ણ લેખો તેમ જ નોંધો પણ પ્રકાશિત કરેલ છે જ. પરંતુ જૈન સાધુઓ તથા જૈન સમાજ આ વિશે મહદંશે અજાણ જ છે. મૂળે આ વિજ્ઞપ્તિપત્ર, જ્ઞાનોદ્ધારક વિદ્વત્વવર પૂજ્ય મુનિભગવંત શ્રી હંસવિજયજી મહારાજ-હસ્તકના સંગ્રહમાં હતો. તેમની પાસેથી જ ઉપરોકત વિદ્વાનોને ભાળ મળી અને તેમણે પોતાની રીતે તેને પ્રકાશમાં આણ્યો. પરંપરાએ તે વિજ્ઞપ્તિપત્ર આગમપ્રભારક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી પાસે રહ્યો અને તેઓશ્રી દ્વારા તે વિજ્ઞપ્તિપત્ર અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને પ્રાપ્ત થયો. હાલ તે પત્ર લા.દ. મ્યુઝિયમમાં કાયમી ધોરણે પ્રદર્શિત છે. પ્રશ્ન એટલો જ કે આપણા મહાન પૂર્વજોએ અહિંસાના પાલન માટે કરેલા પ્રચંડ પુરુષાર્થની ગાથા ગાતા આવા જીવંત પુરાવાને જોવા-જાણવા-માણવાની તત્પરતા આપણામાં – જૈનોમાં બચી છે ખરી? જવાબ માત્ર નકારાત્મક જ મળે તેમ છે. આ સંપુટ કોઈના હાથમાં આવે, અને એ જોઈને મૂળ વિજ્ઞપ્તિપત્ર જોવાની કોઈકને પણ અભિલાષા જાગે તો પણ ઓછું નહિ ગણાય. પોતાના પૂર્વજોએ રચેલા ઈતિહાસ પ્રત્યે દુર્લક્ષ્ય સેવવાની છે. તેમાં જૈનોને હમેશાં અજોડ ગણાવી શકાય. આ વિજ્ઞપ્તિપત્રના રંગીન ફોટોગ્રાફસ પડાવી આપવા તથા તેના પ્રકાશન માટે સહર્ષ સંમતિ દર્શાવવા બદલ શ્રી લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર તથા મ્યુઝિયમના સંચાલકોનો તેમ જ વિશેષે મ્યુઝિયમના તત્કાલીન નિયામક ડૉ. શ્રીધર અંધારેનો ઋણ સ્વીકાર કરવો જોઈએ. શ્રી ભદ્રંકરોદય શિક્ષણ ટ્રસ્ટના આશ્રયે આ બીજું પ્રકાશન પણ ચિત્રસમૃદ્ધ અને સર્વોપયોગી થાય છે, તે પણ એક મહત્ત્વપૂર્ણ યોગાનુયોગ છે. આ સંપુટનું મજાનું મુદ્રણ કરી આપવા બદલ ગ્રાફિકના શ્રી રતિભાઈનું સ્મરણ કરવું અહીં ગમે જ. તેમને આવા કાર્યમાં ભકિતભર્યો રસ હોય છે. અંતમાં, જગદ્ગુરુની ચતુઃ શતાબ્દીની ઉજવણીના એક ભાગરૂપે, એમના તથા એમની શિષ્ય - પરંપરાના હાથે થયેલા લોકોત્તર અહિંસાપાલનની યશોગાથાસમા આ ચિત્રસમૃદ્ધ ઐતિહાસિક દસ્તાવેજનું પ્રકાશન સકલ શ્રી તપગચ્છ સંઘના કરકમલોમાં અર્પણ કરતાં એક વિશેષ ધન્યતાનો અનુભવ થાય છે. ૧-૧-૯૬ - શીલચન્દ્રવિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞપ્તિપત્ર ઈતિહાસ અને સ્વરૂપ વિજ્ઞપ્તિપત્ર-સાહિત્ય એ જૈન પરંપરાનું મધ્યકાલીન સાહિત્ય-ક્ષેત્રે આગવું પ્રદાન છે. સાહિત્યનો આ પ્રકાર અન્ય કોઈ પરંપરામાં ખેડાયો હોય તેવું જાણવા મળતું નથી. અલબત્ત, લેખપદ્ધતિ કે પત્રપદ્ધતિ જેવી કૃતિઓ વિભિન્ન પરંપરામાં જરૂર મળે છે; પરંતુ વિજ્ઞપ્તિપત્રોનું જ સ્વરૂપ છે, તે સ્વરૂપનું સાહિત્ય તો અન્યત્ર અલભ્ય જ છે. વિજ્ઞપ્તિપત્ર એટલે વિનંતિ માટેનો કે વિનંતિરૂપ પત્ર. કોઈ સાધુ-મુનિરાજ અથવા કોઈ ક્ષેત્રનો જૈન સંઘ, પોતાના ગુરુજી-આચાર્ય અથવા ગચ્છનાયક-ને, ચાતુર્માસ દરમિયાન પર્યુષણ પર્વની પૂર્ણતા થયા બાદ, વર્ષભરમાં થયેલા અપરાધો/દોષો પરત્વે ક્ષમાપ્રાર્થના કરતો પત્ર પાઠવે - તે પત્ર તે જ વિજ્ઞપ્તિપત્ર. ક્ષમાપના ઉપરાંત, તે પત્રમાં, પોતાના ક્ષેત્રમાં પધારવાની કે ચાતુર્માસ માટે પધારવાની વિનંતિ પણ લખવામાં આવતી હતી. સામાન્ય પત્ર કરતાં આ વિજ્ઞપ્તિપત્રો બે રીતે જુદા પડતા : એક તો વિજ્ઞપ્તિપત્રો ઘણા ભાગે સચિત્ર હોતા; અને બીજું, વિજ્ઞપ્તિપત્રો ખૂબ લાંબાં - ૨૦ ફૂટથી માંડીને ૬૦ ફૂટ સુધીના - રહેતા. એક, દોઢ કે બે ફૂટના લાંબા અને તે માપ સાથે સુસંગત બને તેટલા પહોળા કાગળના ટુકડાઓને એકબીજા સાથે જોડી દઈને અપેક્ષિત લંબાઈનું ઓળિયું (વીંટો) તૈયાર થાય, અને પછી તેમાં સારા લેખકના હાથે, ઉત્તમ કર્તા દ્વારા તૈયાર થયેલ પત્રાત્મક કૃતિ લખાવવામાં આવે અને સારા ચિત્રકારની કલમે તેમાં ચિત્રો પણ આલેખાવવામાં આવે. પત્રનો પ્રારંભ જ મોટા ચિત્રથી થાય, પછી વચ્ચે વચ્ચે વિષયાનુરૂપ ચિત્રાંકનો આવ્યે જાય. પત્રની ચોફરતી સુશોભિત બોર્ડર તો હોય જ. વિજ્ઞપ્તિપત્ર જો વિદ્વાન મુનિ દ્વારા તૈયાર થયા હોય તો તેની ભાષા સંસ્કૃત હોય, એ પણ વિદ્વત્તાસભર અને પાંડિત્યપૂર્ણ કાવ્યમય હોય; અને સંઘ દ્વારા લખાયા હોય તો તેની ભાષા મુખ્યત્વે પ્રચલિત ગુજરાતી રહેતી. જો કે તેમાં પણ દુહા અને સંસ્કૃત પદ્યો વગેરેનું મિશ્રણ તો રહેતું જ. કેટલાક પ્રસિદ્ધ વિજ્ઞપ્તિપત્રોમાં ભ. શ્રી મુનિસુંદરસૂરિલિખિત ત્રિશતાફળી, વા. જયસાગરકૃત વિજ્ઞપ્તિત્રિવેણી, વા. વિનયવિજયજી કૃત દૂત- રાગ્નિ , વા. મેઘવિજયજીત ષડૂતHણાનેવ વગેરે નોંધપાત્ર છે. સચિત્ર વિજ્ઞપ્તિપત્રો પણ પાછલા દાયકાઓમાં ઘણા પ્રકાશમાં આવ્યાં છે. સંસ્કૃત પત્રો તેની ભાષા, કાવ્યમયતા તથા યમકાદિ અલંકારો, ઋતુઓનાં કે નગરાદિનાં વર્ણનો તેમ જ ચિત્રબંધોના વૈભવને લીધે જિજ્ઞાસુઓ માટે એક રસપ્રદ અભ્યાસ સામગ્રીરૂપ બની શકે તેવાં છે. તો સચિત્ર પત્રો તેમાં આંકેલાં, વિભિન્ન ચિત્રશૈલીઓનાં ચિત્રોના ખજાનારૂપ હોઈ ચિત્રવિવેચકો માટે વિશિષ્ટ અભ્યાસવિષયસમાં છે. વિજ્ઞપ્તિપત્રોનો સમય મુખ્યત્વે ૧૫મા શતકથી ૧૮મો શતક ગણાવી શકાય. અર્થાતુ, આ ગાળામાં અનેકાનેક સમૃદ્ધ વિજ્ઞપ્તિપત્રો રચાયાં તથા લખાયાં છે. આ વિજ્ઞપ્તિપત્રોની સામાન્ય વર્ણનશૈલી કેવી રહેતી, તે વિશે પ્રકાશ પાડતા પુરાતત્ત્વાચાર્ય મુનિ જિનવિજયજીએ નોંધ્યું છે 3 : “आदि में तीर्थकर देव संबंधी स्तुति-पद्य, फिर जिस देश और गांव में आचार्य विराजमान होते उसका आलंकारिक रूप से विस्तृत वर्णन, आचार्य के गुणों की प्रभूत-प्रशंसा, उनकी सेवा-उपासना करनेवाले श्रावक-समूह के सौभाग्य का निरूपण, आचार्य के दर्शन करने की स्वकीय उत्कंठा का उद्घाटन, पर्युषणा पर्व का आगमन और उसमें बने हुए Page #7 -------------------------------------------------------------------------- ________________ निज के गांव के धर्मकृत्यों का उल्लेख, सांवत्सरिक दिन का विधिपूर्वक किया गया आराधन और स्वकृत अपराध के लिए आचार्य से क्षमायाचन, इत्यादि बातों का बहुत अच्छा और क्रमपूर्वक उल्लेख किया जाता था। अंत में आचार्य को अपने क्षेत्र में पधारने के लिये विस्तारपूर्वक नम्र विज्ञप्ति की जाती थी और स्थानिक संघ के अग्रगण्य श्रावकों के દુસ્તાક્ષરપૂર્વ પત્ર કી સમાપ્તિ શી નાત થી ”(વિજ્ઞતિત્રિવેfી, ભૂમિકા-પૃ. ૩, સં. જિનવિજયજી, ઈ. ૧૯૧૬) આ ઉપરાંત, વિજ્ઞપ્તિપત્રોમાં આલેખાતાં ચિત્રોના સામાન્ય સ્વરૂપ અંગે તેમણે નોંધ્યું છે કે : “fa fમન ખિન છે. आलेखित किये जाते थे। सबसे प्रथम, बहुत करके कुंभ-कलश और अष्ट मंगल तथा चौदह महास्वप्न चित्रित किये जाते थे। फिर राजा-बादशाहों के महल, नगर के बाजार, भिन्न भिन्न धर्मों के देवालय और धर्मस्थान (मस्जीदें भी), कुंआ, तालाब और नदी आदि जलाशय, नट और बाजीगर आदि के खेल, गणिकाओं के नृत्य इत्यादि.... । पर्युषणा के दिनों में जैन समाज के जो धार्मिक जुलूस निकला करते हैं..... उस भाव को लेकर भी कितने ही चित्र लिखे जाते थे। साथ में जिन आचार्य के पास वह विज्ञप्तिपत्र भेजा जाता था उनकी व्याख्यान-सभा का चित्र भी दिया जाता था। इस પ્રા૨ સામ! પત્ર માધા મા' તો વિત્ર જે સંસ્કૃત કિયા ગાતા થા. (એજન, પૃ. ૨-૩) આવાં ઘણાં વિજ્ઞપ્તિપત્રો વિવિધ જ્ઞાનભંડારોમાં હજી સચવાયા છે, તો ઘણાં વિદેશોમાં કે ભંડારોમાંથી અન્યત્ર ચાલ્યા ગયા હોવાનું પણ જાણવા મળે છે. થોડાંક પત્રો કે તેમાંનાં ચિત્રો, ક્યારેક ક્યારેક, કયાંક પ્રગટ થયાં છે ખરાં. પરંતુ જૈન સંઘના ધુરીણોનું તથા સાધુવર્ગનું આ બધી સામગ્રી તેમ જ તેના અધ્યયન તથા પ્રકાશન આદિ બાબતો પરત્વે લેશ પણ લક્ષ્ય નથી; બલ્ક ઉપેક્ષાત્મક અને મહદંશે અજ્ઞાનવાસિત જ વલણ છે, તેથી જૈન સંઘમાં ભાગ્યે જ આ બધાં પાસાં વિશે કોઈને જાણકારી છે. જૈન સમાજમાં માલિકીનો જેટલો ભાવ અનુભવાય છે, તેટલો અધ્યયનની જિજ્ઞાસાનો ભાવ જોવા નથી મળતો, એમ કહી શકાય ખરું. અહીં જે વિજ્ઞપ્તિપત્રની પ્રતિકૃતિ પ્રગટ થાય છે, તે વિજ્ઞપ્તિપત્ર તેમાંની ચિત્રકલાને કારણે જગતપ્રસિદ્ધ છે. દેશ-વિદેશના જૈન-જૈનેતર અનેક ચિત્રકલાવિદોએ તથા અન્ય વિદ્વાનોએ આ વિજ્ઞપ્તિપત્રને, સર્વાશે કે અંશતઃ, પોતાના ગ્રંથોમાં કે લેખોમાં પ્રકાશિત કરેલ છે. આમ છતાં, દુર્ભાગ્યે, પરંપરાગત જૈન સમાજનું કે તેના અગ્રણીઓનું ધ્યાન આ વિજ્ઞપ્તિપત્ર તરફ જવું જોઈએ તેટલું ગયું નથી અને જતું નથી, તે પણ એક વાસ્તવિકતા છે, આ વિજ્ઞપ્તિપત્રનું બે દ્રષ્ટિએ વિશેષ મહત્ત્વ છે : ઐતિહાસિક દ્રષ્ટિએ તેમજ ચિત્રકલાની દ્રષ્ટિએ. અહીં, ટૂંકાણમાં જ, એ બન્ને પાસાંનો વિચાર પ્રસ્તુત છે. ઐતિહાસિક દષ્ટિએ આ વિજ્ઞપ્તિપત્રનું મહત્ત્વ સોળમા શતકના મહાન જૈનાચાર્ય જગદગુરુ હીરવિજયસૂરિજી - એ જૈન સંઘના એક પરમ વંદનીય આદર્શ સાધુપુરુષ છે. તેમના જીવનનાં વિશિષ્ટ ધર્મકાર્યોની વાતો આજે તો ભલભલાને હેરત પમાડે તેવી છે. તેમની વાતો જાણવા માટે અન્ય સાધનો ઉપલબ્ધ છે. અહીં તો આ વિજ્ઞપ્તિપત્ર સાથે તેમનો શો સંબંધ છે, તે જ તપાસવાનું પ્રસ્તુત છે. For Private Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ દીને ઇલાહી' નામે સ્વતંત્ર ધર્મસંપ્રદાયના પ્રવર્તક તરીકે શહેનશાહ અકબરનું નામ ભારતના મુસ્લિમ ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. દુનિયામાં પ્રચલિત એવા જુદા જુદા ધર્મોનાં તત્ત્વજ્ઞાન, સિદ્ધાંતો તથા આચારનો પરિચય પામવાની તીવ્ર જિજ્ઞાસાને કારણે, શાહ અકબર, પોતાના દરબારમાં વિવિધ ધર્મોના જ્ઞાતાઓને કે ધર્મગુરુઓને આમંત્રણ આપતો, અને તેમનો પરિચય/સત્સંગ કરી તેમના ધર્મ-સંપ્રદાયોમાંથી પોતાની રુચિને માફક આવે તેવી વાતો તે ગ્રહણ કરતો. આ માટે તેણે ખાસ 'ઇબાદતખાનું' પણ સ્થાપેલું. તેની આ શોધ દરમિયાન જ તેને જૈનધર્મ અને તે ધર્મના વિદ્યમાન આચાર્ય હીરવિજયસૂરિજી વિશે જાણવા મળ્યું. તેણે જૈન આગેવાનોને બોલાવી હીરવિજયસૂરિજીને આગ્રા બોલાવવાની અને પ્રત્યક્ષ મળવાની ઇચ્છા પ્રદર્શિત કરી, અને અમદાવાદના પોતાના સૂબા ઉપર આચાર્યશ્રીને માનપૂર્વક આગ્રા સુધી પહોંચાડવાનું ફરમાન પણ મોકલી આપ્યું. આ પછી થયેલી સમગ્ર પ્રક્રિયાના ફળરૂપે, વિ.સં. ૧૬૩૯માં શ્રી હીરવિજયસૂરિજી અને અકબરની મુલાકાત થઈ; જેનો સિલસિલો ત્રણ વર્ષ સુધી ચાલુ જ રહ્યો. આચાર્યશ્રીના નૈષ્ઠિક વ્રત-નિયમો, કડક આચારપાલન, જીવમાત્ર પ્રત્યેની અનન્ય કરુણા તથા નિઃસ્પૃહતા વગેરેની અકબર ઉપર બહુ ઊંડી છાપ પડી, જેના પરિણામે તેણે પોતાના ખોરાક માટે રોજનાં પાંચસો ચલાંની હિંસા બંધ કરી, શિકાર કરવાનું છોડયું તેમજ વર્ષમાં છ માસ સુધી માંસાહાર પણ તજ્યો. વધુમાં, વર્ષમાં અમુક દિવસોએ સમગ્ર દેશ(હિંદુ)માં જીવહિંસાની બંધીનાં ફરમાન કાઢ્યાં. ત્રણ વર્ષ બાદ, શ્રી હીરવિજયસૂરિજી તો વિહાર કરી ગુજરાતમાં પાછા આવ્યા; પરંતુ અકબરના અતિ દબાણને કારણે તેમના શિષ્યો શ્રી શાંતિચંદ્રગણિ તથા શ્રી ભાનુચંદ્રગણિ વગેરે ત્યાં જ રોકાયા. કાળાંતરે શાહના આગ્રહથી શ્રી વિજયસેનસૂરિજી પણ શાહના દરબા૨માં પધાર્યા. આ બધા અહિંસક સાધુપુરુષોના સતત સમાગમનું રૂડું પરિણામ એ નીપજ્યું કે અકબરે સમગ્ર હિંદમાં વર્ષના છ માસની અમારિ ઘોષણા કરી, અને ગૌવધબંધી કાયમ માટે ફરમાવી, જે ઘટના મુસ્લિમો દ્વારા શાસિત હિંદુસ્તાનના ઇતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ બની રહે તેવી છે. વિ.સં. ૧૬૬૨માં અકબરના અવસાન પછી શહેનશાહ જહાંગીરનું શાસન પ્રવર્ત્યે. તેણે અકબરનાં અહિંસા-ફ૨માનો રદ કર્યાં, અને જૈનો પ્રત્યે પોતાની અરુચિ દર્શાવી તેમની કનડગત પણ શરૂ કરી. પરંતુ શ્રી વિજયસેનસૂરિજીના શિષ્ય વાચક વિવેકહર્ષગણિએ સં. ૧૬૬૬-૬૭માં આગ્રામાં ચાતુર્માસ રહી, પોતાની અસાધારણ પ્રતિભાથી શાહને પુનઃ પ્રસન્ન કર્યો, અને પર્યુષણને લગતા બાર દિવસોનું અમારિ ફરમાન નવેસરથી તેની પાસેથી મેળવ્યું. એ ફરમાન બક્ષતા બાદશાહ જહાંગીર, તે ફરમાન રાજા રામદાસ દ્વારા પ્રાપ્ત કરીને લઈ જતા ઉપાધ્યાય વિવેકહર્ષગણિ, તે ફરમાનનું સંઘ દ્વારા સ્વાગત, પછી તે ફરમાન દેવપાટણમાં ચાતુર્માસ રહેલા ગચ્છપતિ શ્રી વિજયસેનસૂરિજીનાં ચરણોમાં પહોંચાડવું – ઈત્યાદિ ઐતિહાસિક ઘટનાઓનું ચિત્રાંકન તથા શબ્દાંકન રજૂ કરતું આ વિજ્ઞપ્તિપત્ર છે. અને આવી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાને વર્ણવતો પત્ર હોવાથી જ આ વિજ્ઞપ્તિપત્ર એક ઐતિહાસિક દસ્તાવેજ બની રહે છે. વિખ્યાત કલાવિવેચક શ્રી એન.સી. મહેતા આ વિશે નોંધ લખતાં લખે છે : The tolerant policy of Akbar seems to have been Partially reversed by his successor especially in connection with the killing of animals for food. In 1610 Vivekaharsha and Udayaharsha — disciples of Vijayasena, led a deputation in company with Raja Ramadasa to the court of Jahangir at Agra and were able to For Private Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ secure an imperial rescript or Farman, prohibiting the animal slaughter during the eight (? twelve) days of the Paryushana. It is this historical incident which is the subject-matter of the letter for forgiveness sent by Jaina Congregation of Agra to their celebrated Guru Vijayasenasuri. (Studies in Indian Painting, Bombay, 1926 A.D., P. 70-71) ચિત્રકલાની દષ્ટિએ આ પત્રનું મહત્ત્વ અજંતા-ઇલોરાનાં જગવિખ્યાત બેનમૂન ભિત્તિચિત્રો/ગુફાચિત્રોનું લોકપ્રિય અને લોકભોગ્ય સ્વરૂપ એટલે પશ્ચિમ ભારતની લઘુચિત્રકલા. મિનિએચર' તરીકે ઓળખાતાં આ પોથી ચિત્રો મુખ્યત્વે જૈન અને બૌદ્ધ) ધર્મના ગ્રંથોમાં આલેખાયાં તથા સચવાયાં. પશ્ચિમ ભારતમાં આ ચિત્રો જૈન પોથીઓમાં જ અને વળી જૈન શૈલીના જ્ઞાતા કલાકારો દ્વારા જ આલેખાયાં હોવાથી આ શૈલીને 'જૈન ચિત્રકલા’ નામ મળ્યું છે. આ શૈલીનાં ચિત્રોનો સમયગાળો વિક્રમના ૧૨મા શતકથી લઈને ૧૭માં શતક સુધીનો છે. સોળમા શતકમાં પરદેશી આક્રમણો વધવાની સાથે જ, ચિત્રકલાના ક્ષેત્રે પણ પર્શિયન અને પછીથી તેનાં વિશિષ્ટ તત્ત્વોના ઉમેરણ સાથે સર્જાયેલી મુગલ ચિત્રશૈલીએ પોતાનો પ્રભાવ અત્યંત ઝડપથી પાથરવા માંડયો. આ પછી રાજપૂત ચિત્રશૈલી તેમ જ તેની વિવિધ પ્રાદેશિક પેટાશૈલીઓનો પણ અભ્યદય થયો. તે શૈલીઓની વાસ્તવલક્ષિતા તથા નજાકતને લક્ષ્યમાં લીધા સિવાય જૈન શૈલીના કલાકારોથી પણ કેમ રહેવાય? ફલતઃ તેમણે તે (જૈન) ચિત્રશૈલીને ધીમે ધીમે કરતાં સંકેલી લીધી અને આ રીતે જૈનોએ પોતાની ૫-૬ સૈકાઓ પુરાણી શૈલીનો મોહ જતો કરીને લોકપ્રિય અને પ્રચલિત એવી અચાન્ય ચિનરાલીઓને તથા તેના કલાકારોને અપનાવી લીધાં. અકબર અને જહાંગીરનો શાસનકાળ એ મુગલ ચિત્રકલાનો મધ્યાહુન કાળ છે. આ કાળમાં અનેક અદ્ભુત કલાકૃતિઓનાં નિર્માણ થયાં છે, અને બહુસંખ્ય સમર્થ કલાકારો પણ આ ગાળામાં નીપજ્યા છે. આવા જ એક વિલક્ષણ કલાકાર હતા : ઉસ્તાદ શાલિવાહન. આ કલાકાર શહેનશાહ જહાંગીરના 'દરબારી ચિતારા' તરીકે પ્રખ્યાત હતા. મુગલશૈલીની કલમ ઉપર તેમનું પ્રભુત્વ અપરૂપ ગણાય તેવું તો હતું જ, પરંતુ તેમનાં આલેખેલાં ચિત્રો જોતાં મુગલ ચિત્રશૈલીના તે એક, અન્ય તમામ ચિત્રકારો કરતાં, અત્યંત વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કલાકાર હતા, તેવું સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી. ઉસ્તાદ શાલિવાહન દ્વારા આલેખાયેલાં ચિત્રો ધરાવતી બે મહત્ત્વપૂર્ણ કૃતિઓ આજે આપણને ઉપલબ્ધ છે તે આ એક, “શાલિભદ્રમહામુનિચરિત્ર ચૌપાઈ”ની શ્રી નરેન્દ્રસિંહ સિંધી (કલકત્તા)ના સંગ્રહની પ્રતિ; અને બે, અત્રે પ્રસ્તુત વિજ્ઞપ્તિપત્ર. આ બન્ને કૃતિચિત્રોમાં તેમના ચિત્રકાર તરીકે શાલિવાહનનો સ્પષ્ટ નામોલ્લેખ છે, તેથી આમાં શંકાને અવકાશ રહેતો નથી. આ ઉસ્તાદ શાલિવાહન, વા. વિવેકહર્ષને જહાંગીરે જ્યારે ૧૨ દિનની અહિંસાનું ફરમાન સુપ્રત કર્યું ત્યારે, દરબારમાં હાજર હતો, અને તે પ્રસંગના આંખે દેખ્યા અહેવાલ જેવાં ચિત્રો તેણે આ વિજ્ઞપ્તિપત્રમાં દોરી આપ્યાં હતાં. તેની કલામાં For Private Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવલક્ષિતા (Reality) કેટલી હતી તે સમજવા માટે, પુરાતત્ત્વવિદ શ્રી હીરાનંદ શાસ્ત્રીનાં નીચેનાં વાકયો ટાંકવાં ઉચિત છે : (1) "Vijayasenasuri Figures in the epistle - his very Portrait is there. Representations of the congregations of Vijayasenasun in the epistle are unsurpassed from an artistic point of view." (2) "At the top of the epistle are given faithful portraits of Jahangir and Prince Khurram, in the Royal Asiatic Society edition of the "Memoirs of Jahangir there is a portrait of Jahangir which is a reproduction from a miniature in the British Museum. Other portraits are reproduced in Vincent Smith's History of Fine Arts in India and Ceylon.'... His portrait is also given on his muhar in the Lahore Museum. A muhar in the British Museum, a copy of which has been reproduced by Whitehead in the said publication, also gives his portrait. A comparison of these portraits with that drawn by Salivahana in the epistle under notice will show how successful the painter was in depicting the subject." (Ancient Vijnaptipatras, Baroda, 1942, By Hirananda sastri, P. 20-21) ઉપરનાં વર્ણનોથી એ સ્પષ્ટ સમજી શકાય છે કે શાલિવાહનની કલમ એ સંપૂર્ણપણે વાસ્તવલક્ષી કલમ હતી, અને વિજયસેનસૂરિ તથા જહાંગીરનાં વ્યક્તિચિત્રોમાં તેણે તેમના વ્યક્તિત્વને તાદ્રશ કે યથાતથ આલેખી બતાવવામાં નિર્વિવાદ સફળતા હાંસલ કરી છે. ચિત્રોનો પરિચય સામાન્યતઃ વિજ્ઞપ્તિપત્રોનો પ્રારંભ મંગલકલશ અથવા અષ્ટમંગલ જેવાં મંગલચિહ્નોના ચિત્રાંકનથી થતો હોય છે. આ વિજ્ઞપ્તિપત્રમાં તેવું કાંઈ જોવા મળતું નથી. સંભવ છે કે તેનો ઉપરનો - આરંભનો અંશ નષ્ટ થયો હોય. તેર ફૂટ લાંબા અને તેર ઈચ પહોળા આ વિજ્ઞપ્તિપત્રના આરંભે શાહ જહાંગીરનો દરબાર આલેખેલો જોવા મળે છે. જ્યાં 'આમ-પાસ”માં બેઠેલો જહાંગીર મદ્યપાન કરતો જોઈ શકાય છે. તેની પાસે (ચામરપારીની પાછળ) તેનો શાહજાદો ખુર્રમ (શાહજહાં) ઊભો છે. નીચેના ભાગમાં રાજા રામદાસ તથા વા. વિવેકહર્ષ અમારિ ઘોષણાનું ફરમાન સ્વીકારતા ઊભેલા છે. અને તેઓ તેનો ઢંઢેરો શહેરમાં પિટાવવાની તજવીજ કરી રહ્યા છે. (ચિત્ર ૧). આ ચિત્રમાં આ પ્રમાણે લખાણ પણ વાંચી શકાય છે : ૧. जहांगीरशाहि आमखासकई झरोखह बइठा छइ. २. प्याला पेसकसि किया. ३. सुलतान खुर्रम. ४. फरासतखान (चामरधारी) षोजा चमरी करइ छइ. ४. राजा श्री रामदास जहांगीरी फरमान दिखाई छई, पज्जुसण की अमारीकी अर्ज करई छई. पंडित श्री विवेकहर्ष षडे किए हई ढंढोरेका हुकम दिया.५. मिर्जा शेष जाडल्ला, शेष फरीद, अब्दुल, आगातर ફોટ્ટવતિ. For Private Yersonal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શેખ ફરીદ વગેરેની હરોળ પછીની અધખુલા ફાટક પાસે ઊભેલી છ-સાત વ્યક્તિઓના મુખભાવો તથા હાવભાવો જોતાં, તેઓ આ જીવદયાનો ઢંઢેરો સાંભળીને આશ્ચર્યચકિત તેમજ પ્રમુદિત થયા હોવાનું જણાઈ આવે છે. (ચિત્ર-૨) ફાટકની બહારના અવકાશમાં એક તરફ છડીદારો તથા ઢંઢેરો પીટતો કર્મચારી છે, તો તેમની સામેની બાજુએ અંગ્રેજ અથવા સ્પેનિશ જણાતાં બે પરદેશી માણસો છે, જે પૈકી એકે પોતાનો ટોપો, આ ઢંઢેરાના માનમાં હોય કે પછી શાહની બ જાળવવા માટે હોય, ઊતારીને હાથમાં પકડ્યો છે. તે પણ જોઈ શકાય છે. તેની પછી શાહનો હાથી વેગપૂર્વક પણ મંગળ વાદ્યો સાથે જઈ રહેલો જોવા મળે છે. ત્યાં “સહિવારાથી દૂર જ આવું લખાણ પણ વાંચી શકાય છે. હાથી ઘણા ભાગે અમારિના ફરમાનને દરબારમાંથી વાજતેગાજતે ઉપાશ્રયે લઈ જવા માટે જતો હશે, તેવી કલ્પના કરવી અનુચિત નહિ ગણાય. તે હાથીને નિહાળનારા ત્રણ વિશિષ્ટ પ્રેક્ષકો ધ્યાનપાત્ર છે. (ચિત્ર-૩). તેમાંના બેની ઓળખ આ રીતે વંચાય છે : મારવી, શેની. અરબસ્તાની અને રોમી (રોમન?) વ્યક્તિઓ તે હોવી જોઈએ. પછી લાગતું જ ફાટક છે. ત્યાં ઊભો છે તે છે માત વન. તેને બે જણ પ્રવેશ આપવાનું કહેતાં જણાય છે. એ પછી તરત જ દેખાય છે વરઘોડાનું ઉલ્લાસ જગાડનારું દશ્ય. આ પછી આવે છે હાથી પોળ'નું દ્વાર. (ચિત્ર-૪). દરબારગઢનું આ મુખ્ય - પહેલું દ્વાર હોવું જોઈએ. ત્યાં લખ્યું છે : ëથમ પોતિ વચ્ચે, બે સદ્ગૃહસ્થો છે, જે પૈકી એકે જમણા હાથ વતી પાતળી લાંબી સોટી ઉગામેલી છે. બે તરફ બે હાથીનાં શિલ્પો છે, તે ઉપર મેવાડના બે મહાન વીરોનાં બાવલાં બેસાડેલાં છે. નામો આ પ્રમાણે લખેલાં વંચાય છે : નયમન પત્તા. અકબરે ચિત્તોડગઢ પર સવારી માંડી, ત્યારે આ બે શૂરા રજપૂતોએ પોતાની ખૂંખાર વીરતા દ્વારા અકબરના દાંત ખાટા કરી નાખેલા. આમ છતાં તેમની અપૂર્વ વીરતા અને પરાક્રમની એવી ઘેરી અને અમીટ છાપ અકબર પર પડી કે તે બન્ને વીર પુરુષોનાં મૃત્યુથી તેને ભારે ઉગ થયો, અને તેમનું સ્મરણ કદી ન વીસરાય તે હેતુથી તેણે પોતાના રાજભવનના દ્વારે બે ભવ્ય હાથી બનાવડાવી તે ઉપર તે બન્નેની મૂર્તિઓ મુકાવી હતી. તેનું જ આ દશ્ય છે. આ પછી પાલખી અને હાથી સામસામાં આવતાજતાં જોવાય છે. (ચિત્ર-૫). અને તેની નીચે શરૂ થાય છે - બજાર. એક તરફ બીના છે, અને તેની સામી તરફ છે ત્ ગાર, ઢોલ-ત્રાંસા સાથે હાથમાં ફરમાનનો રૂક્કો લઈને ચાલતા વાચક વિવેકહર્ષ છે. તેમની પાછળ તેમના શિષ્ય (ઉદયહર્ષ) તથા શ્રાવવા પણ છે. તે સમયનો મુનિવેષ કેવો હશે તેનો આ ચિત્રથી અંદાજ મળી રહે છે. સત્વરે દશ્ય બદલાય છે. મંડપિકા છે, તેમાં વ્યાખ્યાનના પાટલા પર શ્રી વિજયસેનસૂરિજી બિરાજેલા દેખાય છે. તેઓ હાથમાં પોથી લઈને વ્યાખ્યાન કરી રહ્યા છે. ત્યારે જ પંડિત વિવેકહર્ષગણિ, પોતાના શિષ્ય સાથે, ચાઊસના મસ્તકે ફરમાન ઉપડાવીને ત્યાં પહોંચે છે (ચિત્ર-૬) અને ફરમાન ખોલીને વિજયસેનસૂરિગુરુને સમર્પણ કરે છે. તે સમયે ત્યાં ઉપસ્થિત સાધુઓ, શ્રાવકો તથા સાધ્વીજી તેમજ ગહુલી કાઢતી શ્રાવિકાઓ - એ ચતુર્વિધ સંઘની વિવિધ ક્રિયાઓ તથા મુદ્રાઓ ખૂબ જ હૃદયાલાદકારી લાગે છે. ભ. વિજયસેનસૂરિજીની મુખાકૃતિ, ચિત્રપટને લાગી ગયેલા પાણીને લીધે જરા બગડી ગઈ જણાય છે, તો પણ તેઓનું સ્વરૂ૫/આકૃતિ કેવાં હશે તેનો આછો અણસાર તો આ ચિત્રાંકન થકી અવશ્ય સાંપડે છે. સમગ્ર ચિત્રમાં વંચાતા અક્ષરો આવા છે : ૧. ભટ્ટાર શ્રી gશ્રી વિનયનસૂરિ વષ ડુ દ. ૨. પંડિત વિવેદમાન સિર हइ. ३. श्राविका गुंहली करइ हइ. આ ચિત્ર જોતાં સમજી શકાય છે કે અમારિપ્રવર્તન જેવા મહાન ધર્મકૃત્ય માટેના ફરમાનનું પણ કેટલું બધું બહુમાન હશે કે For Private Fersonal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ વિવેકહર્ષગણિ જાતે તે લઈને આગ્રાથી વિહાર કરીને ગુરુજી પાસે (દેવકા પાટણ) પહોંચ્યા છે ! અને ફરમાન પણ પોટલામાં બાંધીને નહિ, પણ ખાસ સેવકના શિરે ઉપડાવીને લાવે છે અને શ્રી ગુરુજીને પોતાના હાથે સોંપે છે ! શ્રાવિકાઓ દ્વારા લાલ કંકુના સાથિયારૂપ ગહલી (ચિત્ર-૭) નોંધપાત્ર છે. માત્ર સાથિયો છે. ત્રણ ઢગલી કે સિદ્ધશિલા વગેરે કાંઈ જ નથી. નંદાવર્ત પણ નહિ. પડખે કંકાવટીની થાળી છે. અક્ષત (ચોખા) હાથમાં છે, તેનાથી તે વધાવે છે. ઉછળતા અક્ષત આલેખી બતાવીને ઉસ્તાદે પોતાની કમાલ દર્શાવી છે. શ્રાવિકાઓના સમૂહની પાછળ, ચિત્રમાળાની પૂર્ણતા થાય છે ત્યાં, વળી મંગલ વાદ્યો વગાડનારા કલાકારો તથા નૃત્યકારની મંડળી જોઈ શકાય છે. ઘેરા રંગો, પારદર્શી વસ્ત્રો, ઘેરદાર જામા, નાજુક મુખાકૃતિઓ, પાતળપેટી નારીઓ અને તેમના બન્ને હાથમાં કાળાં કૂમતાંવાળા દોરા - આ બધાં મુગલ ચિત્રશૈલીમાં પણ ઉસ્તાદ શાલિવાહનની ક્લમનાં આગવાં લક્ષણો છે. ચિત્રમાળા પૂર્ણ થાય છે કે તરત જ વિજ્ઞપ્તિપત્રનું લખાણ શરૂ થાય છે (ચિત્ર-૮, ૯). તેનો મૂળ પાઠ તથા તેનું લોકભોગ્ય સંસ્કરણ આ સાથે જ આપવામાં આવે છે, જે ઉપરથી વિજ્ઞપ્તિપત્રના સ્વરૂપનો આછો પણ અંદાજ જિજ્ઞાસુઓને મળી શકશે. "विज्ञप्तिानी वायना : भूण २५३५ स्वरता श्रीचंतामणापारस्वजण प्रणार्मो श्रीदेवकापाटणा माहानगर सभथांने पूज आरद्धां माहाओतंमो २. तंमचारीत्तरपात्र चूरांमंणी कूमतंअंधकारनभोमंणा कलकालगऊतंमोअवतार सरस्वतीकंठआभरणा चऊदवदानद्धानं ऐकवध असं [ज] मना टालणाहार दुवद्धद्धरंमपरूपक त्रणा ततवना जांणा चार कखाअना जीपक पंच माहावरतना पालणाहार छकाअना पीतर सात भअना टालणहार आठ मद्धसथांनकना जीपकं नववाडवसद्ध ब्ररंभचरजाना पालणाहार दसवध सरमणाधरंमपत्रपालक अगर अंग बार उपांकना जांणा तेर काठीआना जीपक चउदभेद जीवना प्ररोपक पनर परमाधर्मिना भेदना जाणः सोलकलासं पुरणचंद्रवदन सतरभेद संज्यमना प्रतिपालक अढार सहस सिलंगरथना धारक उगणिस न्यतधरमना परुपक विस असमाधीथाने रहीतः ऐकविस सबल - ना वारक बावीस परीरहाना जीपक तेवीस सगडाअंगअधेनना जाण चौवि - स तिथंकरनी आगन्यना प्रतिपालक पंचविस भावनाना भावक छविस ११. दसाकलपविवाहारना जाण सताविस साधगुणना उपदेसक अठाविस आचा - १२. रकलपना जाण उगणतिस पपसुत्तप्रासंगना टालणहारः तिस मोहनीस्थानीक - १३. ना जीपक इकतिस सिधगुणना जाण बत्तिस जोगसंग्रहना प्रतिपालक ते१४. तिस गुरनी आस्यतनाना वारणहारः चत्तिस अतीसेना जाण पत्तिस श्रीवित - For Private Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ १५. रागवणीना गुणना कथक छत्तिसछत्तिसीसुरगुणे वीरजमानः वादीगुर१६. डगोवीद वादीगोधुमघरट मरिदतवादीमरट सरसतिलबधप्रसादः दली१७. तअनेकदुरवादवाद समुद्रनी परि गंभीरः मेरपरवतनि परी धिरः प्रापतसं - १८. सारसमुद्रतिरः मायमहीविडारणसीरः श्री जिनसासनसहकारकीर १९. करमसत्तविडारणवीरः वाणिमीठिईमृतसीरः धरम करतै न करै धीरः नीर२०. मलचित्त जीम गंगानीरः उजलजस सागरडंडीरः भंजण भवभिरः सोभा २१. गगुणे अभिनवै गुरहीर जीण प्रतीबोध्य अकबरसाह वडवीर दी २२. नकरणी पर अधीकप्रतापतेज सुविहतजणसु धरै हेज वडवैरागी अती २३. सोभागी करणनि परी त्यगी मुगत्तिना रागी श्रीपातिसाहप्रबोधक अबोहजी २४. वप्रतिबोह कलिकालगोतीमाअवतार तपगछसीगारहार तपतेजदीवा२५. कर गच्छाधीपति गछाधीराज सरवउपमाजोगः भटारिकपुरिदर श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री विजयसेनसूरिस्वर स २६. परिवार चरणकमलानं श्री आगराकोटानु सदा आदेसकारी चरणसेवक दासन - २७. दास पाइरजसमान सदा सेवक साः विमलदासः साः बंदीदास साः लालचंद दुरगदा २८. सः संः चंदु भोपती साः ननजीः साः चंद्रसेनः संः प्रतापसीः सांः नाथु भीषारीदास साः पुनूमनां २९. साः समीदास दरगहमल: संः धरमदास गढकाः साः पेमन साः टोडर संः वीरदास साः कचरू संः नेतसीः साः रूडाः साः भोजु साः सा ३०. गर संः कवरजी वरधमानः साः वरा राईसीध साः कवरा धरमसी साः मोकल साः मेघा ३१. साः कटारू पिरथीमल साः बोहीथ साः गोरा साः वधाकुहाड: संः देवकरण साः पदमसीः साः म ३२. णीकचंद सा तिलोकसी जैतसीः संः धरमदासः साः ताराचंद साः पता पीथाका साः रासाः साः षेत ३३. सी साः नेतसी सा मुला साः डूंगरः सं. रीषभदास साः चाउ साः षेमर साः लीषमीदास साः थीरपाल साः भीमाः साः भोजु राजु ३४. साः भारू तारणः साः पता पसारिः साः तारू पासरी साः देवजी सोनीः रीषभदास सोनी विमल ३५. दासः साः अभीचंद साः देवकरण साः देवजी भीमजी साः जीवाः सं. उदा कमा सं. सीधु सं. सबल For Private Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ३६. सं. समीदास सं. लीलापती सं. कलु सं. वीरजी सं. कपुरा सादुल: साः कल्याण सुगंधी दरगह सुगंधी ३७. साः कचरा मुहणेत साः पदा मुहणैत साः जेसीध मुहर्णतः साः जादुः साः ईसर साः भाउः सः गोवल ३८. साः सोमसीः साः पोमसी: साः वरधमान साः राउ: साः धनराज सं. नीहाल: साः रूडाः साः भोवाल सोनी: सकतन साः रतना साः संसारूः साः वाध साः जावड भावड साः डगर वैद साः गगा साः डूंगरः साः सु ४०. रताणः साः जैकरणः आदेसकारी दवस वंदणाः सीकाहसाकावराघवनी अवधारजोः समस४१. त संघनी द्वादशवंदणा अवधारजो, इह श्रीपुजीजीनै प्रसाद कुसल षेम छै. पुजीजीना ४२. कुसल षेमना सही समाचार लीषवा, जीत सेवकनै परमसंतोष उपजैः अपर इह श्री ४३. पजुसण प्रव नीरावादपणे हुआ छै अमारी दीन १२ पजुसरणनी विसेष सावदेसः पुरवदेस ४४. तथा ढीलमंडल मेवातमंडल रीणथंभैरगढदेसी वीजा ही धणै देसी अमारी वरती छै तैः संतोष मानजो ४५. श्री सत्तरभेदी पुजा १५ श्री जहगीर पातीसाह तषत पेठ पुढे ये अपुरव करणी हुई छै भ४६. गवनजीनै प्रसाद श्रीतपागच्छनी उनित वीसेष हुई छै. श्रीपातिसाहजी फुरमान २ करी द ४७. नाः तेश्री पजुसण आव श्रीजीनु रमदासजी आग हुई गुदरण हुकम दीआ ढंढोरा दीवाया ४८. पारीउरवार सारै दीन १२ अमारी वरताई जीण वेल श्रीजी हुकम दीना तीण वेल दरीषन ४९. जुड था श्रीजी झरोषे बैठा था राजा रामदास आगे था तीण पाछै फरमान लीष: पं: विवेकर्ह ५०. तिण पाछे पंः उदेह थाः पछै अमारी आसरी विनती की श्रीपातीसाहजी हुकम दीना ५१. ततकालीः तीण वेलाः जीसा दरीषना जुडसुतीण समना ये लेष माह सरव लीष छै ५२. उसता सालीवहण पातिसाही चित्तकार छ तेण तीण समै देष छै ईसाही ईण चि ५३. त्तमाहे भाव राष छै सु लेष देष प्रीछजो उसता सालीवहण वंदणा विनवी छै प्रछजो. ५४. ईह श्रीः पजुसण श्रीसत्तरभेद पुजा १५ सनाथदीन ६१ तपमासषमण १|| मासषम५५. ण १। पाषषमण तथा अठाई तथा दवदसम दसम अठम बीजा ही तप घणा हुआ छै ५६. छमछरीपोसह ९०१ सहमीवछल साः वंदीदासकैः चैमासा पाषी असटमी सदी सह ५७. मीवछल चाल छै पुजीजीका प्रसादथी अपरं ईह श्रीजिनप्रासाद नवाः संः चंदु करय छै ५८. प्रतीमा पीण माहा सुंदर हुई छै षा(?)णिनु पीणा प्रतिष्ठाना घणाई छै श्रीपुजीजी आवे तथा ५९. श्री आचारिजजी पधारतै जीणससणीना घणा उछाहं होइ सारसंघना मनोरथ पहचै For Private & Csonal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ६०. पुजीजी क्रिपाकर पधारजोः महोउपाध्य श्रीसोमविजै पीण नेडा छ पुजीज लबधी लषी छै वि चारी भला जाण तम लीषजो पुजी लीष तिम परमाण लेष प्रसाद वैगा मकलजो ६२. ईभरमावादः पं. श्रीः माहानंद ठण ३ छे दीलई जेठ ठण २ छै: पारी: गणस रतनई ठण २ पहली चै ६३. मासः पेरोजावादः गणी षीमानंद रह था विजामतका आचारिज रह माट: ही वकतै ते षाली ६४. पडः हीवं चैमास पेरोजावादका षेतनी चीता करजोः पहलकैतई सातप रह था तै सरबेमड राषी ६५. हीवैभीपु षेत षाली न रह तीम करजो. स्रावीकानी वंदणा विनवी छै ते प्रीछजो सही जाणजो. सं. विमलादे बाः साहीजाइ बाः मीरघ बाः जादव पारसीसहमनी वंदण अवधारजो कपूरदे बाई बाः लाछी बाः मोतां राषयादी बाः जावडइ १साः ताराचंद साः षेताचंद साः मोहील मणीकदे बाः कवर बाः सीरदे बा: भगत १साः छीतु साः कासी साः वेणीदास वालादे वहुः मनोरथदे बाः गारवदे बाः राज साः मणकचंद १ साः सागर साः भैरू १साः भोवाल साः ढोला वहु केसरइ बाः दोली बाः गेरादे साः डगर ६६. पुजीजी प्रतिस्टाउपरी वैग पधारजो ईहना संघनु उतकंठा घणी छै एकवार तुमारा चरण ६७. देष समसत संघ संतोष पाम नहीतर महोउपाध्यनु आदेस दजो जीणसासणनी सो ६८. भा होई तीम करजो घण स्य लीषीअ पुजीजी ईहनी परचीता तुमन छ ते प्रीछजो. ६९. संवतु १६६७ मीती काती सुदी २ सुभदीने सोमवारे सुभं भवतुः लीः सीकहसासुत વાંચી શકાય તેવું સંસ્કરણ || समस्ति श्रीचिन्तामणिपार्श्वजिनं प्रणम्य, श्रीदेवकपाटण महानगर शुभस्थाने, पूज्य आराध्य, महा उत्तमोत्तम, चारित्रपात्र-चूडामणि, कुमतअंधकारनभोमणि, कलिकालगौतमअवतार, सरस्वतीकंठआभरण, चउदविद्यानिधान, एकविध असंजमना टालणहार, दुविध धर्मप्ररूपक, त्रणतत्त्वना जाण, चार कषायना जीपक, पंच महाव्रतना पालणहार, छ कायना पीतर, सात भयना टालणहार, आठ मदना जीपक, नववाडविशुद्ध ब्रह्मचर्यना पालणहार, दशविध श्रमणधर्मप्रतिपालक, अगीआर अंग बार उपांगना जाण, तेर काठीआना जीपक, चउदभेद जीवना प्ररूपक, पंदर परमाधामीना भेदना जाण, सोलकलासंपूर्णचन्द्रवदन. सत्तरभेद संजमना प्रतिपालक, अढारसहस सीलंगरथना धारक, ओगणीस ज्ञाताधरमना प्ररूपक, वीस असमाधिस्थाने रहित, एकवीस सबलना वारक, बावीस परीसहना जीपक, तेवीस सूयगडांगअध्ययनना जाण, चोवीस तीर्थंकरनी आज्ञाना प्रतिपालक, पंचवीस भावनाना भावक, छवीस दशाकल्पव्यवहारना जाण, सत्तावीस साधुगुणना उपदेशक, अठावीस आचारकल्पना जाण, ओगणत्रीस For Private & Onal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ पापश्रुतप्रसंगना टालणहार, तीस मोहनीयस्थानकना जीपक, एकत्रीस सिद्धगुणना जाण, बत्रीस जोगसंग्रहना प्रतिपालक, तेत्रीस गुरुनी आशातनाना वारणहार, चोत्रीस अतिशयना जाण, पांत्रीस वीतराग वाणीना गुणना कथक, छत्रीस छत्रीसी सूरिगुणे विराजमान, वादिगरुडगोविंद, वादिगोधूमघरट्ट, मर्दितवादिमरट्ट, सरस्वतीलब्धप्रसाद, दलितअनेकदुर्वादिवाद, समुद्रनी परि गंभीर, मेरु पर्वतनी परि धीर, प्राप्तसंसारसमुद्रतीर, मायामहीविदारणसीर, श्रीजिनशासनसहकारकीर, कर्मसत्ताविदारणवीर, वाणी मीठी अमृतसीर, धर्म करते न करे ढील, निर्मल चित्त जिम गंगानीर, उज्वलजससागरडिंडीर, भंजण भवभीर, सौभाग्यगुणे अभिनव-गुरु-हीर, जीणे प्रतिबोध्या अकबरसाह वडवीर, दिनकरनी परि अधिकप्रतापतेज, सुविहितजणसु धरे हेज, वडवैरागी, अतिसोभागी, कर्णनी परि त्यागी, मुक्तिना रागी, श्रीपातिसाह प्रबोधक, अबोहजीवप्रतिबोध कलिकालगौतमावतार, तपगच्छश्रृंगारहार, तपतेजदिवाकर, गच्छाधिपति, गच्छाधिराज, सर्वउपमाभोग्य भट्टारिक पुरंदर श्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्री विजयसेनसूरसूरीश्वर सपरिवार चरणकमलान श्रीआगराकोटानु सदा आदेसकारी चरणसेवक दासानुदास पाइरजसमान सदासेवक सा. विमलदास सा. बंदीदास सा. लालचंद दुर्गादास सं. चंदु भोपती सा. नानजी सा. चंद्रसेन सं. प्रतापसी सा. नाथु भीखारीदास सा. पून मनां सा. समीदास दरगहमल सं. धरमदास गढका सा. पेमन सा. टोडर सं. वीरदास सा. कचरू ननु सं. नेनसी सा. रूडाः सा. भोजु सा. सागर सं. कुंवरजी वरधमान सा. वैरा राईसीध सा. कवरा धरमसी सा. मोकल सा. मेघा सा. कटारू पिरथीमल सा. बोहीथ सा. गोरा सा. वधा कुहाड सं. देवकरण सा. पदमसी सा. माणिकचंद सा. तिलोकसी जतसी सं. धरमदास सा. ताराचंद सं. पता पीथाका सा. रासाः सा. तसी सा. नेतसी सा. मूला सा. डूंगर सं. रिषभदास सा. चाउ सा. षेमर सा. लीषमीदास सा. थिरपाल सा. भीमाः सा. भोजु राजु सा. भारू तारण सा. पता पसारी सा. तारू पसारी सा. देवजी सोनी रिषभदास सोनी विमलदास सा. अमीचंद सा. देवकरण सा. देवजी भीमजी सा. जीवा सं. उदा कमा सं. सीधु सं. सबल सं. समीदास सं. लीलापति सं. कलु सं. वीरजी सं. कपूरा सादुल सा. कल्याण सुगंधी दरगह सुगंधी सा. कचरा मुहणैत सा. पदा मुहणैत सा. जयसिंह मुहणैत सा. जादु सा. ईसर सा. भाउ सा. गोवला सा. सोमसी सा. पोमसी सा. वरधमान सा. राउ सा. धनराज सं. नीहालु सा. रूडा सा. भोवाल सोनी सकतन सा. रतना सा. संसारू सा. वाधु सा. जावड भावड सा. डगर वैद सा. गगा सा. डूंगर सा. सुरताण सा. जैकरण आदेसकारी दिवस वंदणा सीकाहसा कावराघवनी अवधारजो समस्त संघनी द्वादशवंदणा अवधारजो । इह श्रीपूज्यजीने प्रसाद कुशल खेम छ । पूज्यजीना कुशलखेमना सदा समाचार लीखवा जीत सेवकनै परम संतोष उपजे । अपर इह श्रीपजुसण पर्व निरावाधपणे हुआ छे। अमारी दिन १२ पजुसणनी विशेष सावदेश पूरवदेश तथा ढील-मंडल मेवातमंडल रणथंभोरगढदेसी बीजा ही घणे देसी अमारी वरती छे ते संतोष मानजो । श्रीसत्तरभेदी पूजा १५ श्री जहांगीरपातिशाह तख्त बेठा पूठे ए अपूर्व करणी हुई छे। भगवानजीने प्रसाद श्रीतपागच्छनी उन्नति विशेष हुई छे। श्रीपातिशाहजी फुरमान २ करी दिना ते श्रीपजुसण आवे श्रीजी- रामदासजी आगे हुई गुदरण हुकम दिया । ढंढोरा दिवाया। परि दरबार सारै (२) दिन १२ अमारी वरताई। जीण वेल श्रीजी हुकम दिन तिण बेला दरिखान जुड था। श्रीजी झरोखे बेठा था। राजा रामदासजी आगे था । तिण पाछे फरमान लीख पं. विवेकहर्ष तीण पाछे पं. उदयहर्ष था। पछे अमारी आसरी विनती की। श्रीपातिसाहजी हुकम दिना ततकालि तिण वेला जीसा दरिखान जुड सु तिण समना ए लेखमांहे सर्व लिख्या छे । उसताद सालिवाहण For Privatlersonal use only Page #17 -------------------------------------------------------------------------- ________________ पातिसाही चित्रकार छे तेणे तिण समे देख्या छे। ईसा ही इण चित्रमांहे भाव राख्या छे । सु लेख देख प्रीछ जो । उसता सालीवाहण वंदणा वीनवी छे प्रीछजो । ईह श्रीपजुसण श्रीसत्तरभेद पूजा १५, सनाथ ( स्नात्र) दीन ६१, तप- मासखमण, १|| मास खमण, १| (मास खमण) पाखखमण तथा अठाई तथा द्वादशम दशम अठम बीजा ही तप घणा हुआ छे । छमछरी पोसह ९०१ | साहमीवछल सा. बंदीदासके चोमासा पाखी अष्टमी सुधी साहमीवछल चाले छे । पूज्यजीका प्रसादथी अपरं इह जिनप्रासाद नवा सं. चंदु कर्या छे । प्रतिमा पिण महासुंदर हुई छे । प्राणिनुं (?) पीण प्रतिष्ठाना घणा हर्ष छे । श्रीपूज्यजी आवे तथा श्रीआचार्यजी पधारते जिनशासनना घणा उच्छाह होइ । श्रीसंघना मनोरथ पोंहचे । पूज्यजी कृपा कर पधारजो। महोपाध्याय श्रीसोमविजय पिण नेडा छे । पूज्यजी लब्धलक्ष्य छो । विचारी भला जाणो तेम लीखजो । जिम पूज्यजी लीख तिम परमाण । लेख प्रसाद वेगा मोकलजो । इभ्रामावाद पं. श्रीमाहानंद ठाणा ३ छे । दिल्लीई जेठ ठाणा २ छे । पारी गणेश रत्नहर्ष ठाणा २ पहली चोमास पीरोजाबाद गणी खीमानंद रहा था। वीजामतका आचारिज रहा माटे हि वखते ते खाली पड हवे चोमासुं पीरोजाबादका खेतनी चिंता करजो। पहल कैतई सातप रह्या ते सर्व मड राखी हिवै भी पु खेत खाली न रहे तीम करजो। श्राविकानी वंदणा वीनवी छे ते प्रीछजो । सही जाणजो । I सं: विमलादे बाः साहीजाइ बाः मीरघ कपूरदे बाई बाः लाछी मणीकदे बा: कबर वालाद बाः जादव पारसीसहमनी वंदण अवधारजो बा: मोता रापयादी बा: जावडइ बाः सीरदे १ साः ताराचंद सा: पेताचंद साः मोहील १ साः छी बाः भगत सा: कास साः वेणीदास बाः राज साः भैरू साः मणकचंद वहु सर बाः गेरादे साः ढोला साः डूंगर पूज्यजी प्रतिष्ठा उपरि वेगा पधारज्यो । इहना संघनी उत्कंठा घणी छे। एकबार तुमारा चरण देख समस्त संघ संतोष पामशे । नहितर महोपाध्यायनुं आदेश देजो। जिनशासननी शोभा हुई तिम करजो । घणुं स्युं लिखीए । पूज्यजी ईहनी चिंता (परिचिंता) तुमने छे ते प्रीछजो । संवत् १६६७ मिति कार्त्तिक सुदि २ शुभदिने सोमवारे । शुभं भवतु । ली. सीकहसा सुत । (सं. स्व. आ. प्र. मुनिश्री पुण्यविश्यक महाराष्४) वहुः मनोरथदे बाः गारवदे बा: दोली १ साः सागर १ साः भोवाल આર્થિક સૌજન્ય ૧. સાધ્વીશ્રી સૌભાગ્યશ્રીજીનો ઉપાશ્રય, ભંપોળ, ખંભાતના શ્રાવિકા બહેનો. સાધ્વીશ્રી ચન્દ્રપ્રભાશ્રીજી, રવીન્દુપ્રભાશ્રીજી, ધર્મિષ્ઠાશ્રીજી મ.ની પ્રેરણાથી. २. श्री वैन श्वे. भू. पू. संघ, जोटा.. - પં. શીલચંદ્રવિજય ગણિ ૩. શ્રી આદિનાથજી તથા શ્રી શાંતિનાથજી સાર્વજનિક ટ્રસ્ટ. ४. अ.सौ. नीता राठेशङ्कुमार शाह डीसावाणा, ह. अवनि-खाश. For Private Psonal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ RY WIND Page #19 -------------------------------------------------------------------------- ________________ 16 EMERA anran Page #20 -------------------------------------------------------------------------- ________________ Er ra ಹಿರ 3 पता Page #21 -------------------------------------------------------------------------- ________________ KE a 4596 Page #22 -------------------------------------------------------------------------- ________________ बाबाजार Fan Education Interational For Private & Personal use only Page #23 -------------------------------------------------------------------------- ________________ अनि पहिरनाममा हामस्तो Page #24 -------------------------------------------------------------------------- ________________ www.ainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ कालानीयवाणापारयमा शानिीयरपटणाभाशनशनमीनारंशोभायानभान कार्नमायतरपात्रभराभणाभनझारनन्नाशेणालालभावनानमारतातीठप्रालय दानानएसपकानारान शरारपूपधारभमपत्रणातनपनानागत्यारपणाला पपंचतारामरतनापालाश शयनापीररमानन्नयनाटानमारारामतानानासी चाउथम्नघरेलयहननापानणारार अवधमरमाणावरमपूत्रपालगनगररंगमा वाशिनाली पन्नगदन्नदनीयमानीपष्टपनरभावामनालकनामाणातील "राद्ध पदनात तरलेदररोजाननाजतिपालक असारसहनसिलंगरथना चारकासन्यता घरमना पत पकविसअसभासीयानेरहीन ऐकविलयन मावारका बावीसपरीरहानाजीपकतेवीसगडाजभवननाजायाव सतिय करनीआशन्नाप्रतिपालका प्रभावमलावनानाजायकाकाविस दनाकलगाववाहारनाजाएगमाविममाघशुगनाउपदेसक कविसामा रिकलभिनाजारपउगगातलपपसुन्नमासंगनाटालण्हारनिसमारुनीहानीका नाजीपकीतिशासवगुणनाजायनितजोगहनापतिपालको निय पुरनीआरपतनानावारणहार यतिसम्मतीतेन्ना जाए:पताजीवित रागवणीनागुगनाकथक कतिसकसीसुरगुरणवीरजमानवादीपुर गावीदवादी गायुमघररभरिदतवादीमरटमरसातलयषप्रसादादली। जिलानेकदुरवादवाट्सनुनी परिगंजीर: नेरपरसतानपरीविरपीपतीं सारस्ततिरभायनहीविडारणसीरःत्रीजिनताशनमस्कारकीरा हरभजनविडारणवीरवाणिनीझिीभ्रवस्तीरघरममारतेनकरेधीरनीर मलानतजीमगंगानीरजलजससागर डीजजवानर साना यागजिनवैगरहीर जीपतीबापथकबरसाहयचीरदी मकरणी पक्षबीकप्रतापतेजविस्तजगलुधरेहेजवडवैरागीबाती साजाणीकरणानपरीताजीनगतिनाराजीनालिसाहप्रत्यायकाबाहना वांतबाहकलिकालगातीलाअवतारतकसीमारहारपाजदीवा किरयकावीपतिकाधीरजसरथपनानागालगरिक पारदराबायालाया श्रीशांनीत्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीश्रीविजयनसुरसूरिस्सा मारवारमरणकमलानशीबागराकोटाजसदाभादलकाराचरणसवकादालना उदयास्पाइसजभानमयासेवकसाविजलदानप्ताबंदीदायमालालमदछरगद्य तासमलापतासाननजीतासंटनप्रतापसीसीनाएजीनारदातमापूजना तासभीदामदरगहनलालयादानशठकाशनतमीलाडामाजनुनामा गरसकवरजीवरसमानता वेराराहीमीयताकनराधरजनाजा मामलमामय (प्तानी परम्पीभल्लाबाहीप्यताभिशप्तावमाकानदयकरण्यापरमलालाना तालाकप्ताजतनी बरनवालमातारामदशा पत्तापायामामाराजा.मारता साना साना लक्षातीनातालानराश For Private & Personal use only Page #26 -------------------------------------------------------------------------- ________________ सकतनामारतनासालनास्लामाबरता जायजाबासागरवर नागासागरनाम गएमालेकरणमादेसकारीदवसाय सीमानाकालराधाजनीवधारोमन तनशानीद्वारसरणामायशारजाशजीजाजीनप्रमादन तलघभ पूजीजीना कसलभनासदी समामारलीधयाजी नलवाने परम तापजे पारशी पजमणापडानीराक्षारपणे के भारी दीनारपजुसरगतीविषयावदयपुरगोल तथाकी लाइनियालरीली गैरभण्देलीभीलाही घाणेरी नारीवरती कोशाधमान । मीरजेदमजाकपाश्रीजहगीरपातीमतपतबेटीयेकापरबसर पीरीकल शवनजीने प्रवाशीनपानी नितनिषादी पालिसाजी फरमानेर करीद नातेसोजगणमानशीनीचरभासबागेतरीसुदण्डकमदीका रादीवार्य पारीकरवारप्तारैदोनारामारीवरताहीजीपायलकीनीकनीनाताणवेलादरीधना जिउमाशोजोजराजेगयाराजारभदासजीनिया जीणमाके पुरमामालीवध विकार Tणक पाठदेहीमा एकनासरीविनतीसी श्रीपालनाहजीकुममदाना ततकाली: तीणलाजीत दरी धनाजरतनीणजननायलपनाहस्तर अली उस्मानाबालीवरणमा निप्ताहमितकारतरातीणीवपके शमाहीशी समाजावरा चके तलवप्रीदना ऊस तामालीव हगवदणाविनवीन श्रीपशुसपनीमारजेदपुजापजनाथदानभाजधाणामासान HTTAMARधनातथापी जयादव के जनदमनकामवाजाहाण्याकभाका भकरी पामहरा. सभीवकलमी रामक यमाता गुजाकारभासदामह मादकलमालले प्रजनीकापुनाथीरशमा मिनप्रानादनवायत गबुकरयक पतीनापीमा हादरहरी खानपीना प्रतेप्टान घातकमीपूजीनामावतमा मारजज पवारतेजी सतणनाद्यपालधाडहाइमारतानाजनानापहमा मानारपसारजाप्रपामाशी खेलिजेपीणनडाकप्रजाजलरबालधाका MAINMलाजावतमलाउने जाप्रपूजलाधतिजारमाजलप्रप्तारवगानमना शलभायाराहादालकिएर पारीशमशनहर पहलान पजाबाद गाजानंदरूपाथिजामतकापामाजिरहाट होममायाला मनमराजाधकाशनी मीनाकरजा पहलकेतशतगपरहमातस्तरमनहराभ लापाराघालाननाजीभारमा बाबीकामावरणाविनायकानाकजागराजारामा मिलारमामा भीरमा .जास्य पारनामहननावरण बारजा परमारानीगंजमा जाप माताराम. साशायदा प्तामोलला यूरबा.तारानगरतीकीकासा ता.माणमा भएका माननासह नागारदासजमानाशरजस्ता बालादारबहोलीमा शेरादातालयाला जागेलामा मान पुजाआधनिपशवाजशनाने नऊगाणी एकवारभारमा विषयमागंच्या प्रमाननगरमा उपाय नपाडानाजीणमातानि लाकारावीमनारश भागातीधुनीजी शहनीपरमीतागमनलेकिा सरगुपतामातास्तुदीनजुनयनतोभनारद लालासाभरा। tan n ational Page #27 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only www Jainelibrary.org