SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકહર્ષગણિ જાતે તે લઈને આગ્રાથી વિહાર કરીને ગુરુજી પાસે (દેવકા પાટણ) પહોંચ્યા છે ! અને ફરમાન પણ પોટલામાં બાંધીને નહિ, પણ ખાસ સેવકના શિરે ઉપડાવીને લાવે છે અને શ્રી ગુરુજીને પોતાના હાથે સોંપે છે ! શ્રાવિકાઓ દ્વારા લાલ કંકુના સાથિયારૂપ ગહલી (ચિત્ર-૭) નોંધપાત્ર છે. માત્ર સાથિયો છે. ત્રણ ઢગલી કે સિદ્ધશિલા વગેરે કાંઈ જ નથી. નંદાવર્ત પણ નહિ. પડખે કંકાવટીની થાળી છે. અક્ષત (ચોખા) હાથમાં છે, તેનાથી તે વધાવે છે. ઉછળતા અક્ષત આલેખી બતાવીને ઉસ્તાદે પોતાની કમાલ દર્શાવી છે. શ્રાવિકાઓના સમૂહની પાછળ, ચિત્રમાળાની પૂર્ણતા થાય છે ત્યાં, વળી મંગલ વાદ્યો વગાડનારા કલાકારો તથા નૃત્યકારની મંડળી જોઈ શકાય છે. ઘેરા રંગો, પારદર્શી વસ્ત્રો, ઘેરદાર જામા, નાજુક મુખાકૃતિઓ, પાતળપેટી નારીઓ અને તેમના બન્ને હાથમાં કાળાં કૂમતાંવાળા દોરા - આ બધાં મુગલ ચિત્રશૈલીમાં પણ ઉસ્તાદ શાલિવાહનની ક્લમનાં આગવાં લક્ષણો છે. ચિત્રમાળા પૂર્ણ થાય છે કે તરત જ વિજ્ઞપ્તિપત્રનું લખાણ શરૂ થાય છે (ચિત્ર-૮, ૯). તેનો મૂળ પાઠ તથા તેનું લોકભોગ્ય સંસ્કરણ આ સાથે જ આપવામાં આવે છે, જે ઉપરથી વિજ્ઞપ્તિપત્રના સ્વરૂપનો આછો પણ અંદાજ જિજ્ઞાસુઓને મળી શકશે. "विज्ञप्तिानी वायना : भूण २५३५ स्वरता श्रीचंतामणापारस्वजण प्रणार्मो श्रीदेवकापाटणा माहानगर सभथांने पूज आरद्धां माहाओतंमो २. तंमचारीत्तरपात्र चूरांमंणी कूमतंअंधकारनभोमंणा कलकालगऊतंमोअवतार सरस्वतीकंठआभरणा चऊदवदानद्धानं ऐकवध असं [ज] मना टालणाहार दुवद्धद्धरंमपरूपक त्रणा ततवना जांणा चार कखाअना जीपक पंच माहावरतना पालणाहार छकाअना पीतर सात भअना टालणहार आठ मद्धसथांनकना जीपकं नववाडवसद्ध ब्ररंभचरजाना पालणाहार दसवध सरमणाधरंमपत्रपालक अगर अंग बार उपांकना जांणा तेर काठीआना जीपक चउदभेद जीवना प्ररोपक पनर परमाधर्मिना भेदना जाणः सोलकलासं पुरणचंद्रवदन सतरभेद संज्यमना प्रतिपालक अढार सहस सिलंगरथना धारक उगणिस न्यतधरमना परुपक विस असमाधीथाने रहीतः ऐकविस सबल - ना वारक बावीस परीरहाना जीपक तेवीस सगडाअंगअधेनना जाण चौवि - स तिथंकरनी आगन्यना प्रतिपालक पंचविस भावनाना भावक छविस ११. दसाकलपविवाहारना जाण सताविस साधगुणना उपदेसक अठाविस आचा - १२. रकलपना जाण उगणतिस पपसुत्तप्रासंगना टालणहारः तिस मोहनीस्थानीक - १३. ना जीपक इकतिस सिधगुणना जाण बत्तिस जोगसंग्रहना प्रतिपालक ते१४. तिस गुरनी आस्यतनाना वारणहारः चत्तिस अतीसेना जाण पत्तिस श्रीवित - Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001482
Book TitleAmari Ghoshnano Dastavej
Original Sutra AuthorSensuri
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy