Book Title: Yogshastra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ११ સિદ્ધરાજની પેઠે કુમારપાલે પણુ ાં મદિર બંધાવ્યાં તેમજ સમરાવ્યાં. તેણે સામેશ્વર અને કેદારનાથનાં મદિરાના ઉદ્ઘાર કરાવ્યો. અને સ્વપ્નમાં આવેલા શંભુની આજ્ઞાથી અણુહિલપુરમાં જ કુમારપાલેશ્વરનું મ ંદિર બધાવ્યું. સિદ્ધરાજને જ પગલે, તેમજ પેાતાના જૈન ગુરુની અસરથી તેણે અણહિલપુરમાં તેમજ દેવપત્તનમાં પાર્શ્વનાથનાં પશુ મદિર અધાવ્યાં. પરંતુ કુમારપાલ છેક સુધી શૈવ જ રહ્યો હતા. એ બાબત વિષે આપણે પછીથી યથાસ્થાને ચર્ચા કરીશું, તેને રાજ પુરહિત સવ દેવ વિષ્ણુભકત હતો, તથા મનુસ્મૃતિમાં પારગત મનાતા હતા. વિ॰ સ૦ ૧૨૩૦ના શરૂઆતના ભાગમાં કુમારપાલના મૃત્યુ આદ તેની રાખ લઈ ને તે જ પ્રયાગ ગયા હતા. હેમચંદ્રાચાય કુમારપાલના ધમ`ગુરુ જ હતા એમ નહોતું, તે તેના રાજગુરુ પશુ હતા. કુમારપાલને પુત્ર નહાતા. તેથી પોતાની પાછળ ગાદી કેને આપવી, તે ભાખત તેણે હેમચંદ્રાચાય ની સલાહ લીધી હતી. હેમચંદ્રાચાય ના વિચાર કુમારપાલની દીકરીને પુત્ર પ્રતાપમલ્લ ગાદીએ આવે એમ હતા. પરંતુ આભડ વગેરે શૅઠાના વિચાર રાજગાદી પિતૃવશમાં જ રહેવી જોઈએ એવા હતા. કુમારપાલને ભત્રીજો અજયપાલ, કુમારપાલ તેમજ હેમાચાયના મન ઉપર સારી છાપ પાડી શકયો નહેાતે. હેમાચાય ને એવા ડર હતા કે, તે જો ગાદીએ આવશે, તો કુમારપાલે સ્થાપેલી બધી, ધાર્મિક વ્યવસ્થા ધૂળ મળી જશે. પરંતુ, હેમાચાયના શિષ્ય ખાલ પોતાના મિત્ર અજયપાલના પક્ષ લઈ, તેને આ બધી મંત્રણાની ખબર આપી દીધી. અને અંતે હેમાચાયના મૃત્યુ બાદ ૩૨ વિસે, અજયપાલે આપેલા ઝેરથી કુમારપાલના પ્રાણુ ગયા. ૩ અત્યાર સુધી આપણે યાગશાસ્ત્ર'ના લેખક હેમચંદ્રાચાય ના સમયની રાજકીય પરિસ્થિતિ જોઈ આવ્યા. નાનાં નાનાં અંદર અદર લડતાં રાજ્યેાને બદલે ગુજરાત પહેલી વાર એક મેટા સામ્રાજ્યનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 268