________________
येोग शाखम्
पास्ताविक
|
৷৷
બનારસમાં જનધનો ધ્વજ તેમણે ફરકાવ્યો અને અહિં તેમણે સારા વિદ્વાને તયાર કર્યો અને અહિંજ તેમને કાશીનરેશે વિદ્વાનોની સભામાં શાસ્ત્રવિશારદ જેનાચાર્યની પદવી આપી.
કાશીમાં તેમણે વિદ્વાને તૈયાર કર્યા. સાથે યશવિજયજી ગ્રંથમાળા સ્થાપી અમુકિત હસ્તલિખિત પ્રતનું સંશોધન કરી ઘણા ગ્રંથ પ્રસિદ્ધ કર્યા. નવ વર્ષ સુધી સતત દૂર સુદૂર તે પ્રદેશમાં રહી જૈન શાસ્ત્રની પ્રભાવના સાથે જન ધમની પરાગ પરદેશમાં પણ ગ્રંથ નિમણુ દ્વારા ફેલાવી. પરિણામે દેશ પરદેશના અનેક રાજા મહારાજાએ જેને ધર્મના જ્ઞાનથી, તપ, ત્યાગ અને વૈરાગ્યથી પ્રભાવિત થયા.
ન સાહિત્યના પ્રશંસક પ્રસિદ્ધ હમન જેકોબી અને ડે. શુશ્રીગથી માંડી ૪૦ વિદ્વાને તેમની વિદ્વત્તા સહકાર અને ઔદાર્યના એશીગણ રહ્યા છે.
એક નહિ પણ કાશી નરેશ જેવા ૧૫ રાજવીએ તેમના ઉપદેશદ્વારા જેન ધર્મથી પ્રભાવિત બની નતમસ્તક બન્યા હતા.
તે વખતના ગવર્નર, દેશી રાજ્યોના એડમેનીટેટર વિગેરે યુરોપીય અમલદારામાંના ભાગ્યેજ કોઈ એવા હતા કે તેમના પરિચયમાં ન આવ્યા હોય અને તેમના જ્ઞાનથી પ્રભાવિત ન બન્યા હોય.
વિ. સં. ૧૯૭૮ માં ભા. સુ. ૧૪ ના રોજ શિવપુરીમાં તેઓ સુસમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા. ત્યારે તેઓ જૈન સમાજને ચરણે વિવિધ ક્ષેત્રે ખુબ નિષ્ણાત આઠ શિષ્યગણ સમર્પિત કરી ગયા.
આ ગશાસ્ત્રનું સૌ પ્રથમ પ્રકાશન સ્વર્ગસ્થ પૂજ્ય ગુરુદેવે કર્યું છે. તેનું બીજું પ્રકાશન તેઓશ્રીના શિષ્ય ભકિતરસ પ્રધાન વૈરાગ્યમતિ શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી થયું છે. અને આ હાલ અપ્રાપ્ય ચોગ્યશાસ્ત્ર ગ્રંથનું ત્રીજુ આવર્તન તેઓના મણિ સરળ પરિણામી પ્રેમમતિ પૂ. આ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજીના હાથે થાય છે. તે પણ કોઈ એક વિધિસ’કેત લાગે છે..
પૂ. ગુરુદેવને અમારી કોટિ કોટિ વંદના.
નિરાદ્ધ-ત્રકાર
| શા