________________
प्रास्ताविक
योग शास्त्रम्
iા
.
બીજા પ્રકાશમાં “જ્ઞાન-બંતાન-નારિત્ર' કહી વેગને જ્ઞાન દર્શન ચારિત્રરૂપ કહેલ છે તેના બીજા અંશ તેથી દર્શનનું સ્પષ્ટિકરણ થી ૧૭ પ્લાક સુધીમાં સમાતનું તેના ૬૭ બેદના વર્ણનપૂર્વક વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું છે.
બીજા પ્રકાશના ૧૮ મા લોકથી ૫૩ મા કલેક સુધી શ્રાવકના પહેલા પૂલહિંસા વિરમણુરૂપ પ્રથમ વતનું, ૫૪ માં લોકથી ૬૪ સુધી સ્થલમૃષાવાદ અસત્ય વિરમગુરૂ૫ બીજા વ્રતનું, ૬૫ થી ૭૫ મા કલાક સુધી સ્થૂલ અદત્તાદાન-ચેરી વિરમણરૂપ ત્રીજા વ્રતનું, ૭૬ થી ૧૦૫ લેક સુધી સ્થલ બ્રહ્મચર્ય વ્રતનું અને ૧૦૬ થી ૧૧૫ લેક સુધીમાં પરિગ્રહ પરિમાણ વ્રતનું વિસ્તૃત સ્વરૂપ આપ્યું છે. અને તે તે વ્રતને અનુસરતાં દરેક તે ઉપરના સુવિસ્તૃત કથાનકે પણ આપ્યાં છે.
ત્રોજા પ્રકાશમાં ૧ થી ૩ સુધી પહેલા ગુણવત-દિમ્ પરિમાણ વ્રતનું સ્વરૂપ, ૪ થી ૭૨ સુધી ભગોપભોગ પરિમાણ વ્રતરૂપ બીજા ગુણવ્રતનું, ૭૩ થી ૮૧ સુધી અનર્થદંડવિરમણ વ્રતરૂપ ત્રીજા ગુણુવ્રતનું વિસ્તૃત નિરૂપણ દ્વારા ત્રણ ગુણવ્રતનું નિરૂપણ કર્યું છે.
કલેક ૮૨-૮૩ માં સામાયિકવતા૫ પ્રથમ શિક્ષાવ્રતનું, ૮૪ થી ૮૫ સુધીમાં દેશાવકાશિક વતનું, ૮૬મા માં પૌષધ વ્રતનું,. ૮–૮૮ માં અતિથિ સંવિભાગ વ્રતનું વિસ્તૃત સ્વરૂપ બતાવ્યું છે.
૮૯મા શ્લોકથી ૧૧૮ શ્લોક સુધી ૧૨ અણુવ્રતના અતિચારાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
૧૧૯ થી ૧૫૫ ગ્લૅક સુધીમાં શ્રાવકજીવનના સમગ્ર કર્તવ્યોનું વર્ણન, સામાયિક, ચૈત્યવંદન વિગેરેમાં આવતા સૂત્રોને વિશિષ્ટ અર્થ પચ્ચખાણુ-ગુરૂવંદન અને દેવવંદન ભાષ્યને સંક્ષેપ, શ્રાવકની દિનચર્યા આદિ વિશિષ્ટ કરણીના સવિસ્તર નિરૂપણુઠારા ધમધમીના ભેદનયને આશ્રીને જ્ઞાનાદિ ત્રણ રત્નો જે મુક્તિના કારણરૂપ છે તેનું નિરૂપણ કર્યું છે.
આ રીતે ભેદનયની દૃષ્ટિથી ૧ થી ૩ પ્રકાશમાં ધમ અને ધમી વચ્ચેનો ભેદ માની આત્માના જ્ઞાનાદિ ત્રણ ગુણેને વિચાર કરવામાં આવ્યું છે.
ચોથા પ્રકાશમાં ધર્મ અને ધમીને અભેદ માનીને વિચાર કરવામાં આવ્યો છે. તેમાં ચાર કષાય, લેસ્યાઓનું સ્વરૂપ, અનિત્યાદિ બાર ભાવના અને મૈચાદિ ચાર ભાવનાનું વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવ્યું છે.
પાંચમા પ્રકાશમાં, પ્રાણાયામ રેચક, કુંભક અને પુરક વિગેરેના ભેદનું વર્ણન, વાયુના ભેદનું વર્ણન અને સ્વરૂપ, નાડી
નવરાનિકારક