Book Title: Yatindra Muhurt Darpan
Author(s): Punyavijay
Publisher: Rajendrasuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તુત શ્રી તીન્દ્ર મુહુર્ત પણ સંકલન તિવિધ પૂમુનિરાજ વિજયુજી મહારાજે કરીમ સુદર કામ કર્યું છે, જેમાં ગણિત, વિત, આ રીતે પવિતા અને શિલ્પ શાસ્ત્રને આવરી લઈને એક સ્થાન પર બધુ ભેગુ કર્યું છે, તે પ્રશંસનીય છે, જુદા જુદા પુસ્તકે અને ગ્રામાંથી આમાં જુદા જુકા વિષ લેવામાં આવ્યા છે. જે પુસ્તક દેખતાં સહેજે દેખાઈ આવે છે. પ્રકાશનની વેળામાં કયાંક ક્યાંક થયેલ પુનરૂક્ત દેશને ટાળ વાને પ્રયત્ન પ્રશંસનીય ગણી શકાત. મુનિશ્રીના પ્રયત્નને સહુ કોઈ લાભ ઉઠાવે અને આમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સહયોગી બનનારને પ્રયત્ન સફળ બનાવે એજ અભ્યર્થના જયનસેનસૂરિ અષાડ સુ. ૧૪ ૨૦૪૧ નેનાવા ' છે ' ચતીન્દ્ર મુહુર્ત દર્પણ :

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 593