Book Title: Yatindra Muhurt Darpan
Author(s): Punyavijay
Publisher: Rajendrasuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 3
________________ મંગલ વચ61, તિષ માનવ જીવનમાં ડગલે ને પગલે દરેકને કોઈ પણ રીતે સહાયક બને છે. કારણ તિષનુ એક કિરણ બની વિસમ સ્થિતિના માનસને ઘડીભર વિશ્રામ આપે છે. ગણિત અને ફલિત, બે વિભાગમાં વિવિધ પ્રકારી સમજણ આપતુ આ જ્યોતિષ પિતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણના સંયોગ વિયેગથી થતા અનેક શુભાશુભ ને માનવીને સફળતા અને વિફળતાને સત પણ કરી શકે છે એટલું જ નહિ ઘણીવાર સચેટ પરિણામે નિર્દેશ, સૂચન પણ કરે છે. નવગ્રહની જુદી જુદી પ્રકૃતિ અને સ્થાનભેદ, દષ્ટિભેદ, શત્રુમિત્રાદિના ભાવને જાણુને ભૂત ભવિષ્યનું દર્શન પણ એથી થઈ શકે છે. કમ રેખા કયારેય ટળતી નથી આ વાત સંપૂર્ણ સાચી હેવા છતાં પણ ફલિત પ્રકરણ સર્વથા અનુપયેગી નથી. પ્રત્યુત ઉપયોગી છે એ સિવાય સામુહિક, શિલ્પ શાસ્ત્ર પણ પિતાનું આગવું રથાન ધરાવે છે વિશ્વના પ્રાગણમાં. આમ ભારતીય વિવિધ વિદ્યાઓ નિરૂત્સાહી માનવને ઉત્સાહની અનુપમ ભેટ પણ આપી શકે છે. જે પરંપરાથી મળતાં અનેક દખાતેથી સમજી શકાય છે, ૪ ચન્દ્ર મુહુર્ત દર્પણ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 593