Book Title: Yatindra Muhurt Darpan
Author(s): Punyavijay
Publisher: Rajendrasuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ જ્યોતિષાચાર્ય જ્યોતિષ માds મુનિરાજ શ્રી પૂણ્યવિ. મ.નું સંક્ષિપ્ત તથી આવેલા થતી ની એ જ અરયાસ (અસલ હિન્દી પરથી ગુજરાતી અનુવાદ) પ્રાતઃ સ્મરણીય સદા સર્વદા વંદનીય, મુનિરાજ શ્રી પૂછ્યું વિજયજી મહારાજની જન્મ ભૂમિ થરાદ (થીરપુર) છલે (બનાસકાંઠા) ઉત્તર ગુજરાત છે. તેમની માતાનું શુભ નામ મેનાબહેન એમના પિતાજીનું નામ શ્રી ભાઈચ દભાઈ એમની અટક ધ્રુવ અપભ્રંશ ધરૂ નામે ઓળખાય. ધરૂ કટુંબ મૂળ સંવત ૧૦૧ની સાલમાં ભીનમાલથી આવેલ અને તેમના વડવા એવા થરપાળ ધરૂના હાથે થીરપુરની સ્થાપના થયેલી. આજ વીશ સદીથી પૃથ્વી પડલ ૫૨ અનેક ચડતી પડતીના પવનને ઝીલતુ અણનમ આજે ખડુ રહેa છે. તેજ ગામમાં આપણા જતિષાર્યશ્રીને શુભ જન્મ થયે છે. - બચપણમાં ગામડી શાળામાં થોડોક ગુજરાતી અભ્યાસ કર્યો હતો અને પોતાના બાપના ગામડાઓમાં ધીર ધારના ધ ધામાં તેઓ પણ જોડાયા હતા. થરાદ પાસેના પીપરાળ ગામમાં તેમના ધંધા માટે તેમના વડવાઓનુ રહેઠાણ હતું ત્યાં તેઓશ્રી ઉછરીને મેટા થયા, તેમને નજીકના કુટુંબી સ્વરૂપચંદભાઈના સુપુત્ર પુનમચંદભાઈએ પૂજ્ય આચાર્ય દેવશ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે બાળકવયમાં જ સવત ૨૦૧૦ માં શિયાણા મુકામે દીક્ષા લીધી હતી. ત્યારથી તેમને પણ આ સંસારની સ્થિતિ આળપંપાળ જેવી જણાવા લાગી. પુજ્ય આચાર્યશ્રીના સદુપદેશને ઘાઢ પ્રભાવ તેમના પર પણ ઢળી પડે અને એમના આશીર્વાદથી બીજા જ વરસે સ વત ૨૦૧૧ ની સાલમાં માગશર માસની કૃoણુ અગ્યારસના દિવસે મગળવાર હસ્ત નક્ષત્રમાં ગુરૂવરના ચરણકમલમાં પિતાનું શિશ, : યતિન્દ્ર મુહૂર્ત દર્પણ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 593