Book Title: Yasho Bhushanam Sarvada Varddhamanam Author(s): Devshankar R Raval Publisher: Devshankar R Raval View full book textPage 5
________________ ર૯૪૭ जयतु जयतु बालसिंहजी नामा नरेशः SS ' ન , ' કે ઇંદ્રવિજય છંદ. ધન્ય ઘડી પળવાર સુસંવત, માસ અને પમ આજ ગણાયે; ધન્ય ગૃથ્રો અધિકાર સ્વતંતર, અંતરમાં અવધી સુખથાય; ધન્ય અવચળ રાજ રહો, ભલિભાતથિ જે જયકાર ભણાવે; ધન્ય પ્રતાપિ જીવો મહારાજ, કર શુભ રાજ પ્રજા ગુણ ગાયે, દેહરા. સંવત શુભસત ઓગણી, બેતાળિશ સુખ રૂપ, કાર્તિક સુદિ તેરસ ભૃગુ, મુહુરત લાભ અનૂપ. ૧ અઢાર સે સન ઉપરે, પંચ્યાસી પરમાણુ માસ નવેંબરની નકી, તારીખ વિશે વખાણ,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19