Book Title: Yasho Bhushanam Sarvada Varddhamanam
Author(s): Devshankar R Raval
Publisher: Devshankar R Raval
View full book text
________________
(૧૪)
પ્રજા પ્રેમમાં છે બલિહારી, સદા બાલસિંહજી સુખ પામે પાએ પુત્રને ભગવો રાજ, મન માન્યા કરો પ્રભુ કાજ; લીલા લહેર કરો મહારાજ, સદા બાલસિંહજી સુખ પામે. દેવશંકર વાણી વછે, અતિ આનંદ આશિશ દે છે બાલસિહ અમ્મર રહે કે છે, સદા બાલસિંહજી સુખ પામો
જય જય જય તા -૧૧-૮૫ | હું છું આપને આજ્ઞાંકિત સેવક. કાર્તિક સુદી ૧૩ ભરુવાર દેવશંકર રામચંદ્ર રાવળના સં. ૧૯૪૨
આશિર્વાદ

Page Navigation
1 ... 16 17 18 19