________________
ર૯૪૭ जयतु जयतु बालसिंहजी
नामा नरेशः
SS
'
ન
,
'
કે
ઇંદ્રવિજય છંદ. ધન્ય ઘડી પળવાર સુસંવત, માસ અને પમ આજ ગણાયે; ધન્ય ગૃથ્રો અધિકાર સ્વતંતર, અંતરમાં અવધી સુખથાય; ધન્ય અવચળ રાજ રહો, ભલિભાતથિ જે જયકાર ભણાવે; ધન્ય પ્રતાપિ જીવો મહારાજ, કર શુભ રાજ પ્રજા ગુણ ગાયે,
દેહરા. સંવત શુભસત ઓગણી, બેતાળિશ સુખ રૂપ, કાર્તિક સુદિ તેરસ ભૃગુ, મુહુરત લાભ અનૂપ. ૧ અઢાર સે સન ઉપરે, પંચ્યાસી પરમાણુ માસ નવેંબરની નકી, તારીખ વિશે વખાણ,