Book Title: Yasho Bhushanam Sarvada Varddhamanam
Author(s): Devshankar R Raval
Publisher: Devshankar R Raval
View full book text
________________
(૧૦)
માલીનીદ. મનહર મુખ કાન્તી, છે પ્રભાસાર ભારી; નિરખિ નિરખિ નીલે, થાત્તતા થાય સારી;
અધિક સરસ રીતી, સુજ્ઞ છે યકારી; પરમ તૃપ પ્રતાપી, સર્વદા છત્ર ધારી. કુળરૂપ વયવિદ્યા, સુખ શાનિત કરે છે; સકળ પરમ સનેહી, હેત હૈયે ધરે છે; નિરમળ શુભ ન્યાયે, કામ સર્વે કરે છે; નિરખિ વદન નહિ, નેત્ર નિત્ય કરે છે.
નારાજ છંદ. અધીક ઠીક ઉજ્વળે, જણાય દિન આજને છલી રહ્યો ઉરે થકી, ઉમંગ આ સમાજને; પ્રતાપ પ્રઢ ઉજવળા વિદેશમાં વધારિયા, નરેશ બાલસિહજી સ્વતંત્ર સર્વદા થયા. વિચાર સાર સુદ્ધચિત્ત સત્ય હો સદા, વિશેષ કીર્તિ વિશ્વમાં, કુસંગતે નથી કદા; વિવેક વિણ નક ટેક હિને સુધારિયા, પ્રતાપિ બાલસિંહજી સ્વતંત્ર સર્વદા થયા. ચતુર ચાર લાયકી અપાર બુદ્ધિ આગળી, અગમ ગુણ આપના કરી શકે ન કો કળી; વિલાષિ વીર ધીર છો અધીક દીલમ દયા, પ્રતાપિ બાલસિંહજી સ્વતંત્ર સર્વદા થયા.

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19