Book Title: Yasho Bhushanam Sarvada Varddhamanam
Author(s): Devshankar R Raval
Publisher: Devshankar R Raval

View full book text
Previous | Next

Page 12
________________ ( ૮ ) રાગ સભાનો. સ્વતંત્રમાન, વિ પવાન, કદરદાન, અતી; રાજ્યાશને ભ૧, ભ, અનુપ, સરસ રૂ૫, કૃતી. ૧ બાલસિહજી જ્ઞાત, સત્ય વાન, વિશ્વખ્યાત બહુ બાહાદુર ધન્ય, ધર્યવાન, સુખનિધાન સહ. ૨ ભલે મહારાજ, ગહી રાજ, રૂડાં રાજ કરો; બરાજ્યા આજ અચળતા જ, કુશળ કાજ સરો. ૩ લાવણું. છો અપતિ ભડનિરધાર, સકળ ગુણ સાર, રસિક મહારાજ; બહાદૂર બાલસિંહજી જી મહારાજ. શુભ વિનય અને વિચાર, જગત જયકાર, પ્રજા સુખ પામ; તમ કૃપા થકી નિરધાર, દીન દુખ વામ.. છે કદરદાન મહારાજ કુશળ નિજ કાજ, સદા સુખ સિફિક રહો અચળ આપનું રાજ્ય, હો રસ રિદ્ધિ. ૩ છે ધર્મધુરંધર ભુપ, સરસ નિજ રૂપ, છેદ ઉપકારી; પ્રતિ દિવસ પૂર્ણ પરતાપ, લાભ હિતકારી, રહે સુખમાં આંઠે જામ, પૂર્ણ હૈિ હામ, રાજ્યની મજા; બાહાર બાલસિંહજી, જીવો મહારાજા. હરિગીત છંદ. મહારાજ કે સુજસ ઉજવળ, પયમ અવની અતી; વળી ગુણ છે મણી તુલ્ય માંધા, ભોજ જેવા ભુપતી; પ્રિ પ્રતાપી પરમ ખ્યાતિ, સુજ્ઞ સકળ શિરોમણું; રહો બાલસિંહજી ભૂપ, સરસ અવરૂપ અમ ઉપર ધણી..

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19