________________
૧૯૪
વિવિધ પૂજાસંગ્રહ ભાગ ચોથા મૃતધરા છે સ્યાદ્વાદવાદે તત્ત્વવાદક, આત્મપર વિભજનકરા
ભવભી સાધય ધીરસાધન, વહન ઘેરી યુનિવરા છે સિદ્ધાંત વાયણ દાન સમરથ, નમે પાટક પદધરા ૨ |
પૂજા છે ઢાળ છે શ્રી વાળના રસની છે દ્વાદશ અંગ સક્ઝાય કરે છે, પારગ ધારગ તાસ છે સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમે ઉવઝાય ઉલ્લાસ રે છે ભવિકા છે સિવ છે ૧૬ અર્થ સૂત્રને દાન વિભાગે, આચારજ ઉવક્ઝાય છે ભવ ત્રીજે જે લહે શિવસંપદ, નમિયે તે સુપસાય રે ભવિકા છે સિવ છે ૧૭ મૂરખ શિષ્ય નિપાઈજે પ્રભુ, પહાણને પલ્લવ આણે તે ઉવ
ઝાય સકલજન પૂજિત, સૂત્ર અર્થ સવિ જાણે રે ભવિકા છે સિવ છે ૧૮ રાજકુંવર સરિખા ગણચિંતક, આચારજ પદ યોગ છે તે ઉવજઝાય સદી જે નમતાં, નાવે ભવભય સેગ રે ભવિકા સિને ૧૯ મે બાવનાચંદન રસ સમવયણે, અહિતતાપ સવિ ટાળે છે તે વિષ્કાય નમીજે જે વળી, જિનશાસર અજવાળે રે | ભવિકા સિદ્ધચક્ર પદ વંદો છે ર૦ છે
તપસઝાયે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતારો ઉપાધ્યાય તે આતમા, જગબંધવે જગજાતા રે વીર | ૫
છે ઉપાધ્યાય કાવ્યું છે સુન્નત્યસંગમય સુએણું, સંનીરખીરામયવિષ્ણુએણું
Jan Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org