________________
શ્રી ધર્મચંદ્રજીકૃત નંદીશ્વર પૂજા
૨૪૯ પ્યારે, વંદે બે કર જોડી | ૧ એ નંદીશ્વર ચિત્યને પૂજ્યાં, નાંખે કર્મને તોડી | મેરે છે એ આંકણી છે તિહાં પ્રાસાદ દ્વાર ચાર જે, તે ઊંચા જોયણ સેલ છે આઠ જેચણ વિસ્તારે છે તેમ, પ્રવેશ જોયણ આઠ બોલ મેરે છે છે ૨ દ્વાર દીઠ એક એક મુખમંડપ, તે વળી પડસાલ સરીખા છે તે આગળ પ્રક્ષામંડપ જે, ઘર સમ જ્ઞાનીએ નિરખ્યા છે મેરે છે ૩ છે એ મંડપ જોયણ સે લાંબા, પહોળા જોયણ પચ્ચાસસેળ જોયણુના ઊંચા ભાખ્યા, સુણતાં હોય ઉલ્લાસ મેરે ૪ બેહુ મંડપે ત્રણ ત્રણ દ્વાર, તે વળી કહ્યા ચાર ચાર છે હવે પ્રેક્ષામંડપ મધ્યે વજા અક્ષાટક સાર છે મેરે) | ૫ | મધ્યે મણિપીઠિકા એક પહોળી, લાંબી જોયણ આઠ કે ચાર જોયણની ઊંચી જાણે, જીવાભિગમે એ પાઠ મેરે ૬ તે ઉપરે હરિ યોગ્ય સિંહાસન, ચંદ્રવે ઝાકઝમાળ છે વચ્ચે વજાને આંકડે વળગી, મુક્તાફળની જે માળ છે મેરે છે ૭ છે તે પ્રેક્ષામંડપની આગળ, મણિપીઠિકા એક સેહે છે સેલ જોયણું લાંબી ને પહોળી, દેખતાં સુર મન મોહે મેરેગામા આઠ જોયણુ ઊંચી તે ઉપર, ચિત્ય શૂભ કહે નાણી છે તે સેલ જેચણ લાંબી પહેળી, અધિક ઊંચી જાણ છે મેરે ૯ તે ઉપર આઠ મંગલ દીપે, તેથી ચાર દિશે ચાર એ છે મણિપીઠિકા લાંબી પહોળી, આઠ યણ ચિત્ત ધાર છે મરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org