________________
પંડિત શ્રી વીરવિજયજીત રેસઠપ્રકારી પૂજા ૩૭ અંતિમ ગુણઠાણે છે આવી છે ૩ . બાકી નામ કરમની પડિ, સઘળી તિહાં જાવે છે અજરામર નિકલંક સ્વરૂપે, નિ:કર્મા થા મા આવી છે. તે સિદ્ધકેરી પડિમા પૂજ્ય, સિધ્ધમયી હોવે છે નાહી ધોઇ નિર્મળ ચિત્ત, આરીસે જોવે છે આવી પા કર્મસૂદન તપ કેરી પૂજા, ફળ તે નર પાવે છે. શ્રી શુભવીર સ્વરૂપ વિલોકી મા શિવવહુ ઘર આવે છે આવી છે ૬ છે
છે કાવ્યં શિવતo | ૧ શમર ૨
મંત્ર ઓ હી શ્રૉ પરમ૦ નામકર્મસત્તાવિદાય શ્રીમતે વીરજિનંદ્રાય ફલાનિ યજામહે સ્વાહા !
છે કળશ છે ગાયે ગાયે રે મહાવીર ઇતિ ષષ્ઠ દિવસેધ્યાપનીય નામકર્મનિવારણાર્થ ષષ્ઠ
છે પૂજાષ્ટકં સંપૂર્ણમ છે
ti
સપ્તમદિવસે અધ્યાપનીય ગોત્રકમસૂદનાય સપ્તમ
પૂજાષ્ટકં પ્રારંભ (આ પૂજામાં જોઈતી ચીજોનાં નામ) ૧. સાકરનું પાણી. ૨. ચંદન, કેશર, ૩. વિવિધ ફૂલ ક. અગરબત્તી, ધૂપ. પ. બે દિવેટને દીપક. ૬. ગેમ, અક્ષત૭. નૈવેદ્ય. ૮. ફળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org