________________
૨૭૪
વિવિધ પૂજાસંગ્રહ ભાગ પાંચમો નિવારણાય, અશાતાબંધસ્થાન નિવારણાય શ્રીમતે વીરજિનંદ્રાય, અક્ષતં યજામહે સ્વાહા !
છે સપ્તમ નૈવેધપૂજા છે
| | દુહો છે ન કરી નૈવેદ્ય પૂજના, ન ધરી ગુરુની શીખ છે લહે અશાતા પરભવે, ઘર ઘર માગે ભીખ ૧ | છે ઢાળ રાગિણ-મહારી સહિરે સમાણએ દેશી
તુજ શાસનરસ અમૃત મીઠું, સંસારમાં નવિ દીઠું રે છે મનમોહન સ્વામી છે દીઠું પણ નવિ લાગ્યું મીઠું, નારક દુ:ખ તેણે દીઠું રેમ છે ૧ દશવિધ વેદના અતુલ તે પાવે, દુઃખમાં કાળ ગાવે રે ! મ0 | પરમાધામી દુ:ખ ઉપજાવે, ભવભાવનાયે ભાવે રે મ ર છે જેમ વિષભક્તિ તલાર અવાજા, એક નગરે એક રાજા રે મટે છે શત્રસૈન્ય સમાગમ પહેલું, ગામ ગામ વિષ ભર્યું રે | મ | ૩ | ધાન્ય મીઠાઈ મીઠા જળમાં, ગોળ ખાંડ તરુ ફળમાં રે મ છે પડહે વજાવી એમ ઉપદેશે, જે મીઠાં જળ પીશે રે મ ૪ ભક્ષ્ય ભેજ્ય રસ લીના ખાશે, તે યમમંદિર જાશેરે મટે છે દૂર દેશાગત ભેજન કરશે, ખારા પાણી પીશે રે મન પછે તે ચિરંજીવ લહે સુખશાતા, કદીય ન હોય અશાતા રે મ મ પ આણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org