Book Title: Visheshavashyaka Mahabhashya Sswopagnya Tikanu Astitva Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 3
________________ ૧૩૨ ] જ્ઞાનાંજલ कुरु संशयम् ॥ अथादृष्टाश्रु तनामगोत्राभिभाषण- हृदयस्थार्थप्रकटीकरणविस्मापनानंतरं देवाभावप्रतिपादक हेतोरसिद्धतोद्भावनार्थं प्रत्यक्षप्रमाणसिद्धतां प्रकाशयन् भगवानाह - मा० गाहा । (પ્રવર્ત્ત પ્રતિ, પત્ર ૬-૬૨) ઉપર ભગવાન શ્રી કોટ્ટાય વાદિગણિએ પૂટીકાકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાભ્રમણના નામને અને એ અપૂર્ણ ટીકાના અનુસંધાનકાર તરીકે પેાતાના નામ આદિને જે નિર્દેશ કર્યાં છે, તે નેાંધવામાં આવ્યેા છે. આ ઉલ્લેખથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે, ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક મહાભાષ્યની ટીકા પૂર્ણ નથી કરી, પરંતુ છઠ્ઠા ગણધરતી વ્યાખ્યા સુધી જ તે થઈ શકી છે-થઈ છે. અને તે સમય દરમિયાન તેએશ્રી સ્વર્ગવાસી થયા છે. ઉપર જે ઉલ્લેખ નેાંધવામાં આવ્યા છે તેમાં શ્રી કોટ્ટાવાદિગણિ મહારાજ મહત્તર હતા તેવા ઉલ્લેખ જોકે નથી, પરંતુ પ્રસ્તુત ટીકામાં તેમણે બે ઠેકાણે પાતે મહત્તર હોવાની સાબિતી આપતાં ઉલ્લેખા કરેલા છે. એક નમસ્કારની વ્યાખ્યા પૂર્ણ થાય છે ત્યાં અને બીજો ગ્રંથને અ ંતે~~ १. धर्मकथादिवदिति नमस्कार नियुक्तिभाष्यव्याख्यानं समाप्तम् ॥ छ ॥ ।। શ્રૃતિ: कार्यवादिगणिमहत्तरस्य ॥ अथ सूत्रस्परिकनिर्युक्तिः क्रमप्राप्ता, तस्याः संबंधार्थ गाथा । कयपंचणमोक्कारो० इत्यादि । [પ્રવર્ત્તવૃતિ, વત્ર ૨૭૦] ' सर्वसूत्रार्थ कन (म) यस्य अनुयोगस्य मूल (लं) कारणं भाष्यं सामायिकस्य गाथा निबद्ध ज्ञात्वा' गुरूपदेशात् स्वयं वा शब्दार्थन्यायसिद्धान्त प्रावीण्यादवगम्ये ( म्य अ) र्थम्, अनेन परिकर्मितबुद्धिर्योग्यो भवति सामायिकानुयोगव्यतिरिक्तस्य शेषानुयोगस्य श्रवणेऽनुप्रवचने चेति । परमपूज्य जनभद्रगणिक्षमाश्रमरणकृतविशेषावश्यकप्रथमाध्ययन सामायिकभाष्यस्य विवरणमिदं समाप्तम् ॥ छ ॥ सूत्रकारपरमपूज्य श्रीजिनभद्रगणिक्षमाश्रमणप्रारब्धा समर्थिता 'श्रीकोट्टाचार्यवादिगणिमहत्तरेण श्रीविशेषावश्यकलघुवृत्तिः ॥ छ ॥ [પ્રવર્ત્ત પ્રતિ, પત્ર ૬૬] ઉપર કાટ્ટા વાદિગણિ મહત્તરશ્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે પેાતે જે ટીકા રચી છે તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમશ્રીની અપૂણૅ ટીકાના અનુસ ંધાનરૂપે છે. એટલે આ ટીકાનેા છઠ્ઠા ગણુધરવાદ સુધીને પૂર્વ અંશ અને અંશ જ ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણવિરચિત છે એ નિર્વિવાદ છે. " २. सव्वाणुओगमूलं भस्सं सामाइयस्स णाऊण । होइ परिकम्मियमई जोग्गो सेसा ओगस्स || આ રીતે વિશેષાવશ્યક મહાભાષ્યની સ્વાપર અપૂર્ણ અથવા ખંડ ટીકાનું અસ્તિત્વ અને તેને કાટ્ટા વાદિગણિમહત્તરે પૂર્ણ કર્યાંનું જાણ્યા પછી, કાટવાચાકૃત ટીકા સહ મુદ્રિત થયેલી વિશેષાવશ્યક મહાભાષ્યટીકાના પ્રણેતા કોટવાચાકણ અથવા કયા ?–એ આદિ અનેક પ્રશ્નો આપણા સામે આવીને ઊભા રહે છે. ખાસ કરી મુદ્રિત ટીકાના આધારે પૂજ્યપાદ પ્રાવચનિકાચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીએ ઉપરાક્ત મુદ્રિત ટીકાની પ્રસ્તાવનામાં અને શ્રીમાન મુનિજી શ્રીજિનવિજયજીએ જીતકલ્પચૂર્ણિની પ્રસ્તાવનામાં પાત-પેાતાનાં મંતવ્યાના સમનમાં જે અનેકવિધ અનુમાને દેર્યાં છે, તેમને તા એ અંગે નવેસર જ ઊહાપેાહ કરવાના ઊભા રહે છે. અસ્તુ ! એ ગમે તે હે, અહી' આપણે પ્રસંગોપાત્ત સ્વાપન્ન ટીકા અંગે કેટલુ ક અવલાકન અને વિચાર કરી લઈ એ. ૧. અહીં પ્રતિમાં વોટ્ટાવાર્ય છે પણ એ લેખકની ભૂલથી જ લખાયેલ છે. વાસ્તવિક રીતે कोट्टा જ હાવું જોઈ એ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6