Book Title: Visheshavashyaka Mahabhashya Sswopagnya Tikanu Astitva
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230236/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિશેષાવશ્યક મહાભાષ્ય-સ્વપજ્ઞ ટીકાનું અસ્તિત્વ આજના લેખનું મંગળવરૂપ શીર્ષક વાંચીને માત્ર જૈન જગત જ નહિ, કિન્તુ વિશેષાવશ્યકમહાભાષ્ય ગ્રંથનું ગૌરવ સમજનાર જૈનેતર જગત પણ આનંદમગ્ન થશે, એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આજ પર્યત ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત વિશેષાવશ્યક મહાભાષ્ય ઉપરની સ્વોપજ્ઞ ટીકા નષ્ટ થયાની જ માન્યતા પ્રચલિત હતી, પરંતુ તપાસને પરિણામે એ ગ્રંથની પજ્ઞ ટીકા વિદ્યમાન છે અને એને જોવા આપણે સૌ નસીબદાર છીએ એની પ્રસ્તુત લેખથી દરેકને ખાતરી થશે. સાથે સાથે એ જાણીને દરેકને દિલગીરી પણ થશે કે, પ્રરતુત ટીકાને છઠ્ઠા ગણધરની વક્તવ્યતા સુધી પહોંચાડીને ભગવાન શ્રી જિનભદ્રગણિ સ્વર્ગવાસી થઈ ગયા છે; છતાંય આપણું પરમ સૌભાગ્ય છે કે એ અપૂર્ણ ટીકાને શ્રીકટ્ટાર્યવાદિ ગણિ મહત્તર મહારાજે પૂર્ણ કરી છે. પ્રસ્તુત વોપજ્ઞ ટીકાની શરૂઆતમાં શ્રી ક્ષમાશ્રમણ ભગવાને મંગલાચરણ કે અવતરણ આદિ જેવો કશેય ઉલ્લેખ કર્યો નથી તેમ જ તેઓશ્રી પોતાની ટીકાને રચતાં એકાએક સ્વર્ગવાસી થયેલ હોવાથી પ્રશસ્તિ કે પુષ્પિકા જેવો ઉલ્લેખ પણ આપણને મળી શકે તેમ નથી. અતુ. સૌપહેલાં આપણે ક્ષમાશ્રમણકૃત પણ ટીકાનો પ્રારંભ અંશ જોઈએ. હૂં | ૐ નમો વીતરાય છે कयपवयप्पणामो वुच्छ चरणगुणसंगहं सयल आवस्सयाणुओगं गुरूवएसाणुसारेण ॥ १ ॥ प्रोच्यन्ते ह्यनेन जीवादयः अस्मिन्निति वा प्रवचनम् । अथवा प्रगतं प्रधानं शस्तमादौ वा वचनं द्वादशांगम् । अथवा प्रवक्तीति प्रवचनम् । तदुपयोगानन्यत्वाद्वा संघः प्रवचनम् । प्रणमनं प्रणामः पूजेत्यर्थः, कृत: प्रवचनप्रणामोऽनेन कृतप्रवचनप्रणामः । 'वोच्छं' वक्ष्ये । चर्यते तदिति चरणं चारित्रम् गुणाः मूलोत्तरगुणाः चरणगुणाः । अथवा चरणं चारित्रम् गुणग्रहणात् सम्यग्दर्शनज्ञाने । तेषां संग्रहणं संग्रहः । सह कलाभिः सकल: संपूर्ण इत्यर्थः । अस्ति ह्यतद् देशगृहीतत्वाद् वे(वि)कलोऽपि संग्रहः, अयं तु समस्तग्राहित्वात् सकलः । कथम् ? सामायिके एव द्वादशांगार्थपरिसमाप्तेः । वक्ष्यते च-“ सामाइयं तु तिविहं सम्म सुयं तहा चरित्तं च।" इत्यादि । किं च सम्यग्दर्शनादित्रयेण न संगृहीतम् ? अतः सकल इति। तम् चरणगुणसंगहं Page #2 -------------------------------------------------------------------------- ________________ વિશેષાવશ્યક મહાભાષ્ય-સ્વાષજ્ઞ ટીકાનું અસ્તિત્વ [13 सयलं । कश्चासौ ? आवश्यकानुयोगः । अवश्यक्रियानुष्ठानादी आवश्यकम्, अनुयोजनमनुयोगः अर्थव्याख्यानमित्यर्थः, आवश्यकस्यानुयोग आवश्यकानुयोगः तम् आवश्यकानुयोगम् । गृणंति शास्त्रार्थमिति गुरवः, ब्रुवन्तीत्यर्थः, ते पुनराचार्याः अर्हदादयो वा तदुपदेशः तदाज्ञा गुरूपदेशानुसारः, गुरूपदेशानुवृत्तिरित्यर्थः, तया गुरूपदेशानुवृत्त्या गुरूपदेशानुसारेणेति । तस्स फल० गाहा ॥ [ प्रवर्त्तकप्रति पत्र १ ] ઉપર કહેવાઈ જ ગયું છે કે ભગવાન શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણ, ટીકાની રચના કરતાં, એકાએક સ્વવાસી થઈ ગયા છે; એટલે તેને ઉપસંહાર, પુષ્પિકા કે પ્રશસ્તિ આપણને મળી શકે તેમ નથી. આ સ્થિતિમાં પ્રસ્તુત ટીકાના રચિયતા ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે કે હતા એ હકીકત આપણતે તેમના પેાતાના શબ્દોમાં મળી શકે તેમ નથી, પર ંતુ એ હકીકત આપણને ઉપરોક્ત ટીકાને પૂર્ણ કરવાનું મહાન પુણ્ય કાર્યો કરનાર ભગવાન શ્રી કેટ્ટા વાદિગણિ મહત્તરના ટીકાનુસંધાનના પ્રારંભિક અંશમાંથી મળી શકે છે, જે અશ આ નીચે આપવામાં આવે છે ; " ण ह वइ० गाहा ॥ सौम्य ! " न ह वै [ स ] शरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वावसन्तं प्रियाप्रिये न स्पृशत: इत्येषां च वेदपदानां न वाक्यार्थमवबुध्यते भवान् अतः संशेते किमिह बन्धमोक्षौ स्यातां न वेति । न चेह संशयोऽनुरूपस्ते, यतो निष्पष्टमेवेदमुच्यतेसशरीरस्येति । बाह्याध्यात्मिकानादिशरीरसंतानमयो बन्धः । तथाऽशरीरं वाव सन्तमित्यशेषशरीरापगमस्वभावो मोक्ष इति । छिण्णम्मि० गाहा ॥ निर्माप्य षष्ठगणधर वक्तव्यं किल दिवंगताः पूज्याः । 'अनुयोगमार्यदेशिक ( ? ) जिनभद्रगणिक्षमाश्रमणाः ॥ छ ॥ तानेव च प्रणिपत्यातः परमवि (व ? ) शिष्टविवरणं क्रियते । कोट्टार्यवादिगणिना मन्दधिया शक्तिमनपेक्ष्य संघटनमात्रमेतत् स्थूलकमतिसूक्ष्मविवरणपदस्य । ॥ १ ॥ शिवभक्त्युपहृतलुब्धकनेत्रवदिदमननुरूपमपि सुमतिस्वमतिस्मरणादर्श ( ? ) परानुवचनोपयोगवेलायाम् ॥ मद्वदुपयुज्यते चेद्, गृह्णन्त्वलभा ( सा ) स्ततोऽन्येऽपि ॥ २ ॥ अथ सप्तमस्य भगवतो गणधरस्य वक्तव्यतानिरूपणसम्बन्धनाय गाथाप्रपंच: - ते पव्वइए सोउं० । आभट्टो य० । किं मण्णे अत्थि देवा० तं मण्णसि णेरयिता० । सच्छंदचारिणो पुण० । दे मौर्यपुत्र ! आयुष्मन् काश्यप ! त्वं मन्यसे - तारकाः संक्लिष्टासुरपरमधार्मिकायत्ततया कर्मवशतया परतन्त्रत्वात् स्वयं च दुःखसंप्रतप्तत्वाद् इहाऽऽगन्तुमशक्ताः, अस्माकमप्यनेन शरीरेण तत्र गन्तु कर्मवशतयैवाशक्तत्वात् प्रत्यक्षीकरणोपायासम्भवादागमगम्या एव श्रुति - स्मृतिग्रंथेषु श्रूयमाणाः श्रद्धेया भवन्तु ये पुनरमी देवा ते स्वच्छन्दचारिणः कामरूपाः दिव्यप्रभावाश्च किमिति दर्शनविषयं नोपयान्ति ? किमिह नाऽऽगच्छन्तीत्यभिप्रायः, अवश्यं न सन्ति येनास्मादृशानां प्रत्यक्षा न भवन्ति अतो न सन्ति देवाः, अस्मदाद्यप्रत्यक्षत्वात्, खरविषाणवत् श्रूयंते च श्रुत्यादिषु, तद् आगमप्रामाण्यादनुमानगम्यत्वाद्वा परमाण्वादिवत् किं सन्तीति । एवं भवतो देवेषु संशयः । मा १. " अनुयोगमार्गदेशक " पाठ ही स ंभवे छे. २. " सुमतिः स्मरणादर्शः " मेव। पाठ खडी संगत लागे छे. ॥ ३ ॥ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] જ્ઞાનાંજલ कुरु संशयम् ॥ अथादृष्टाश्रु तनामगोत्राभिभाषण- हृदयस्थार्थप्रकटीकरणविस्मापनानंतरं देवाभावप्रतिपादक हेतोरसिद्धतोद्भावनार्थं प्रत्यक्षप्रमाणसिद्धतां प्रकाशयन् भगवानाह - मा० गाहा । (પ્રવર્ત્ત પ્રતિ, પત્ર ૬-૬૨) ઉપર ભગવાન શ્રી કોટ્ટાય વાદિગણિએ પૂટીકાકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાભ્રમણના નામને અને એ અપૂર્ણ ટીકાના અનુસંધાનકાર તરીકે પેાતાના નામ આદિને જે નિર્દેશ કર્યાં છે, તે નેાંધવામાં આવ્યેા છે. આ ઉલ્લેખથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે, ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક મહાભાષ્યની ટીકા પૂર્ણ નથી કરી, પરંતુ છઠ્ઠા ગણધરતી વ્યાખ્યા સુધી જ તે થઈ શકી છે-થઈ છે. અને તે સમય દરમિયાન તેએશ્રી સ્વર્ગવાસી થયા છે. ઉપર જે ઉલ્લેખ નેાંધવામાં આવ્યા છે તેમાં શ્રી કોટ્ટાવાદિગણિ મહારાજ મહત્તર હતા તેવા ઉલ્લેખ જોકે નથી, પરંતુ પ્રસ્તુત ટીકામાં તેમણે બે ઠેકાણે પાતે મહત્તર હોવાની સાબિતી આપતાં ઉલ્લેખા કરેલા છે. એક નમસ્કારની વ્યાખ્યા પૂર્ણ થાય છે ત્યાં અને બીજો ગ્રંથને અ ંતે~~ १. धर्मकथादिवदिति नमस्कार नियुक्तिभाष्यव्याख्यानं समाप्तम् ॥ छ ॥ ।। શ્રૃતિ: कार्यवादिगणिमहत्तरस्य ॥ अथ सूत्रस्परिकनिर्युक्तिः क्रमप्राप्ता, तस्याः संबंधार्थ गाथा । कयपंचणमोक्कारो० इत्यादि । [પ્રવર્ત્તવૃતિ, વત્ર ૨૭૦] ' सर्वसूत्रार्थ कन (म) यस्य अनुयोगस्य मूल (लं) कारणं भाष्यं सामायिकस्य गाथा निबद्ध ज्ञात्वा' गुरूपदेशात् स्वयं वा शब्दार्थन्यायसिद्धान्त प्रावीण्यादवगम्ये ( म्य अ) र्थम्, अनेन परिकर्मितबुद्धिर्योग्यो भवति सामायिकानुयोगव्यतिरिक्तस्य शेषानुयोगस्य श्रवणेऽनुप्रवचने चेति । परमपूज्य जनभद्रगणिक्षमाश्रमरणकृतविशेषावश्यकप्रथमाध्ययन सामायिकभाष्यस्य विवरणमिदं समाप्तम् ॥ छ ॥ सूत्रकारपरमपूज्य श्रीजिनभद्रगणिक्षमाश्रमणप्रारब्धा समर्थिता 'श्रीकोट्टाचार्यवादिगणिमहत्तरेण श्रीविशेषावश्यकलघुवृत्तिः ॥ छ ॥ [પ્રવર્ત્ત પ્રતિ, પત્ર ૬૬] ઉપર કાટ્ટા વાદિગણિ મહત્તરશ્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે પેાતે જે ટીકા રચી છે તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમશ્રીની અપૂણૅ ટીકાના અનુસ ંધાનરૂપે છે. એટલે આ ટીકાનેા છઠ્ઠા ગણુધરવાદ સુધીને પૂર્વ અંશ અને અંશ જ ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણવિરચિત છે એ નિર્વિવાદ છે. " २. सव्वाणुओगमूलं भस्सं सामाइयस्स णाऊण । होइ परिकम्मियमई जोग्गो सेसा ओगस्स || આ રીતે વિશેષાવશ્યક મહાભાષ્યની સ્વાપર અપૂર્ણ અથવા ખંડ ટીકાનું અસ્તિત્વ અને તેને કાટ્ટા વાદિગણિમહત્તરે પૂર્ણ કર્યાંનું જાણ્યા પછી, કાટવાચાકૃત ટીકા સહ મુદ્રિત થયેલી વિશેષાવશ્યક મહાભાષ્યટીકાના પ્રણેતા કોટવાચાકણ અથવા કયા ?–એ આદિ અનેક પ્રશ્નો આપણા સામે આવીને ઊભા રહે છે. ખાસ કરી મુદ્રિત ટીકાના આધારે પૂજ્યપાદ પ્રાવચનિકાચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીએ ઉપરાક્ત મુદ્રિત ટીકાની પ્રસ્તાવનામાં અને શ્રીમાન મુનિજી શ્રીજિનવિજયજીએ જીતકલ્પચૂર્ણિની પ્રસ્તાવનામાં પાત-પેાતાનાં મંતવ્યાના સમનમાં જે અનેકવિધ અનુમાને દેર્યાં છે, તેમને તા એ અંગે નવેસર જ ઊહાપેાહ કરવાના ઊભા રહે છે. અસ્તુ ! એ ગમે તે હે, અહી' આપણે પ્રસંગોપાત્ત સ્વાપન્ન ટીકા અંગે કેટલુ ક અવલાકન અને વિચાર કરી લઈ એ. ૧. અહીં પ્રતિમાં વોટ્ટાવાર્ય છે પણ એ લેખકની ભૂલથી જ લખાયેલ છે. વાસ્તવિક રીતે कोट्टा જ હાવું જોઈ એ, Page #4 -------------------------------------------------------------------------- ________________ વિશેષાવશ્યક મહાભાષ્ય સ્વપજ્ઞ ટીકાનું અસ્તિત્વ [ ૧૩૩ મુકિત કેવાચાર્યાય વિશેષાવશ્યક ટીકામાં અને માલધારી આચાર્ય કૃત ટીકામાં પણ ટીકાને નામે જે જે ઉલ્લેખો આવે છે તે બધાય પ્રસ્તુત પજ્ઞ ટીકાઅંશમાં અક્ષરશઃ છે. ઉ. તરીકે, મુકિત કેટયાચાર્ય ટીકાના પત્ર ૨૪૫-૨૬૫-૨૮૨ માંના ક્ષમાશ્રમણકૃત ટીકાના ઉલ્લેખો અનુક્રમે લિખિત પ્રવર્તકજી મહારાજશ્રીની પ્રતિના પત્ર ૩૩-૩૫-૩૮માં છે. મુદ્રિત પત્ર ૩૫૮ માં શ્રીમાન કયાચાર્યું 'पूर्वलब्धसम्यक्त्वादित्रयाः सूक्ष्मसम्परायादयः' इति पूज्यपादाः २ प्रमाणे उरेख पा सिमित પ્રવર્તકપ્રતિમાં પત્ર પ૩ માં છે. मा ५२iत पत्र ५४४ मा श्रीमत्क्षमाश्रमणपूज्यपादानामभिप्रायो लक्षणीयः तथाहि ॥ પ્રમાણેને, પણ ટીકા-અંશની ભ્રાતિ પેદા કરતો જે પાઠ છે એ આખે પૂર્વપક્ષ ઉત્તરપક્ષને લગતા પાઠ ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકામાં નીચે મુજબ છે : अथवा कश्चिदाह-मुत्तो करणाभावादित्यादि। अज्ञानी मुक्तः, अकरणत्वात्, आकाशवत् । नन्वेवं धमिस्वरूपविपर्य यसाधनाद् विरुद्धः, आकाशवदजीवोऽपि मुक्तः प्राप्नोति, एतस्मादेव हेतोरिति । एवमाचार्येणोक्त परः किल प्रत्याह-भवतु तन्नाम, नामेत्यभ्यनुज्ञायाम्, अजीवो नाम मुक्तो भवतु, न कश्चिद्दोषः, एषोऽस्याभिप्राय:-विरुद्धोऽसति बाघने तन्नामो(मा) जीवत्वमिष्टमेवेति सिद्धसाधनाद् विरुद्धाभाव इति । ननु चैवमाह-तस्याब्रुवाणस्य स्वतोऽभ्युपगमविरोध इति बाधने सति कथं विरुद्ध ता चोद्यते ? सर्वत्र च विरुद्धानै कान्तिकत्वेषूभयसिद्धस्य परिग्रह इति न्यायलक्षणात्; मा वाऽत्र परिहारगाथा-दव्वामुत्तत्तसहावजातितो तस्स दूरविवरीयं । ण हि त(ज)च्चतरगमणं जुत्तं णभसो व जीवत्तं ॥ इयमप्यसम्बद्धा, यतः परेणवं चोदिते एषा यज्यते वक्तम, न स्वयं चोदिते विरुद्धे, तत कथमेतदगमनीयं पुज्यक्षमाश्रमणपादानामभिप्रायो लक्षणीयः ? उच्यते-परस्यापि जीवपदार्थश्चाजीवपदार्थश्चैत्युभयं विद्यते, जीवः संसारी मुक्तश्चति द्वधा, तस्य मुक्तस्याजीवत्वापादनमनिष्टमेव परस्यैकान्तवादिनः पदार्थसंकरापत्तिभयात्, तस्याजीवत्वमभ्युपगम एव विरोधः, तत्तश्चासति बाधने विरुद्धचोदनेति युक्तमेवाचायण भण्यते, स्वयमाहतस्याभ्युपगमविरोधाभावात्, परस्य च जीवपदार्थस्याजीवप्राप्तेरनिष्टापादनात् कदाचित् सर्वात्मगुणहाने सिद्धत्वप्राप्तावजीत्ववमेवेत्युपर (?) इति तन्निवारणार्थमियं गाथा युज्यते दवामुत्ततसहावजातितो० । [प्रव० पत्र, ६२-६३ ] माया श्री मनधारीये मुद्रित पत्र २७४ मां क्षमाश्रमणपूज्यश्च ‘थीणद्धि' इत्यादि गाथायामित्थं व्याख्यातम् " स च किल जधन्योऽनन्तभागः” इत्यादि मा प्रमाणे ने क्षमाश्रमणीय ટીકાનો ઉલ્લેખ કર્યો છે તે લિખિત પ્રતિના પત્ર ૨૬ માં છે. તેમ જ મૂત્રટીતિના નામથી જે મનઃર્યાયજ્ઞાનના દર્શન વિષે ચર્ચા કરી છે તે લિખિત પ્રવ્ર પ્રતિના પત્ર ૩૫ માં છે. શ્રી માલધારીએ પત્ર ૨૦૮ માં વૃદ્ધટીલરના નામનો ઉલ્લેખ કર્યો છે તે ક્ષમાશ્રમશ્રી માટે કે તેમની ટીકા માટે नथी. मुद्रित भरधारी थाना पत्र ११०६ भां संव्यवहारराशिगतविशेषणं चेह पूर्वटीकाकारैः વૃત એમ લખ્યું છે. આ ઉલ્લેખ ક્ષમાશ્રમણ મહત્તરીય ટીકામાં નથી, પરંતુ એ ઉલ્લેખ હારિભકીયા અને કેટયાચાયયા ટીકામાં જરૂર છે. ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકામાં તો આ રીતે પાઠ છે: अथ एषामेव चतुर्णा सामायिकानां कि केन जीवेन स्पृष्टपूर्वं प्राप्तपूर्वमित्यर्थः, अत उच्यते -सव्वजीवेहिं सुयं । श्रुतज्ञानं मिथ्याइष्टिरपि लभते इति सर्वजीवैरनन्तेन कालेन श्रुतसामायिक लब्धपूर्वमिति सुखमेवोच्यते । ॥ 48मां संव्यवहारराशि विशेषण छ । नलि, मेटले पूर्व ।। Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] જ્ઞાનાંજલિ કાર શબ્દનો અર્થ સામાન્ય રીતે આવશ્યકસૂત્ર આદિ ઉપર ટીકા કરનાર આચાર્યો જ' સમજવાનો છે. શ્રીમાન કોસ્થાચાર્યે પણ પોતાની ટીકામાં જે ટીકા, કૂતરી, સાવરથમૂત્રટીવા વગેરે ઉલ્લેખ કર્યા છે એ બધાય આવશ્યકસૂત્રનિર્યુક્તિ ઉપરની હારિભદ્રીયા ટીકા, યૂર્ણિ આદિને લક્ષીને જ છે એમ માનવું જોઈએ. ક્ષમાશ્રમણ-મહત્તરીયા ટીકા પ્રસ્તુત ઉપલબ્ધ ક્ષમાશ્રમણપ્રારબ્ધ અને કટ્ટાર્યવાદિગણિમહત્તર પૂર્ણ કરેલી ટીકાને આપણે લભાશ્રમણ-મહત્તરીયા ટીકા તરીકે ઓળખવી એ વધારે સગવડ ભરેલી વસ્તુ છે. ભાષ્યગાથાની સંખ્યાના મુકાબલે પ્રસ્તુત ટીકાને અર્ધા કરતાં કાંઈક વધારે પૂર્વભાગ શ્રી ક્ષમાશ્રમણ ભગવાને રચેલે છે અને તે પછીનો સમગ્ર ઉત્તરભાગ શ્રી મહારશ્રીન છે. ક્ષમાશ્રમણથીની ટીકાનું સ્વરૂપ સંક્ષિપ્ત હોઈ તેમની પૂર્વ અંશની ટીકા લગભગ ૪૫૦૦ શ્લેક જેટલી છે, જયારે મહત્તરશ્રીની ટીકા સહજ વિસ્તાર પામતી હોઈ પછીને અંશ લગભગ ૫૭૫૦ શ્લેક જેટલું છે; એકંદર ટીકાનું પ્રમાણ અનુમાન ૧૦૨૫૦ શ્લોક જેટલું છે; છેવટે દસ હજારથી તો ઓછું નથી જ. પ્રસ્તુત ટીકાને કોટ્ટાર્ય ભગવાને લઘુત્તિ તરીકે ઓળખાવી છે એથી આપણને એવી લાલચ સહેજે જ થાય તેમ છે કે તેમણે પ્રસ્તુત લઘુવૃત્તિ અને બૃહત્તિ એમ બે વૃત્તિઓ રચી હશે અને પ્રસ્તુત લઘુવૃત્તિ અને મુદ્રિત કેટયાચાર્યની વૃત્તિના પ્રણેતાના નામમાં અમુક સામ્ય જોતાં તેવી કલ્પના ઊઠવી એ સ્વાભાવિક વસ્તુ પણ છે; પરંતુ ટીકાનું અવલોકન કરતાં આપણો એ ભ્રમ ભાંગી જ જાય છે અને સ્પષ્ટ રીતે લાગે છે કે બન્નેય ટીકાકાર એટલે કે ક્ષમાશ્રમણીય ટીકાના અનુસંધાતા કેટ્ટાર્ય મહારાજ અને મુદ્રિત ટીકાના પ્રણેતા કોટવાચાર્ય બનેય આચાર્ય એક નથી પણ જુદા છે. એનાં કારણો અનેક છે: - ૧. પહેલું કારણ તો એ કે, બન્નયના નામ, ઉપાધિ વગેરેમાં ભેદ છે. ક્ષમાશ્રમણીય ટીકાના અનુસંધાતા આચાર્યનું નામ કેટ્ટાર્ય છે અને તેમણે પોતાને માટે “વાદિગણિમહત્તર એવું વિશેષણ આપ્યું છે, જયારે મુદ્રિત ટીકામાં માત્ર અંતની અતિસંક્ષિપ્ત પુપિકામાં માત્ર રૂતિ ટચવાર્યતા દીવા સમાજોતિ એટલું જ જણાવ્યું છે. જે બનેયના પ્રણેતા આચાર્ય એક જ હોત તો મોટી જણાતી કક્ષાચાર્યાય ટીકામાં આવી અતિસંક્ષિપ્ત, સાદી-વિશેષણ વિનાની પુપિકા ન જ હોત. - ૨. બીજું કારણ એ છે કે, મુદ્રિત કેટયાચાયય ટીકામાં ટીવા, મૂનટી), મૂતાવરવાડ, જાવ, ઉનનમાર્યgs: આદિ જે ઉલ્લેખો છે તે પૈકીનો એક પણ ઉલ્લેખ ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકામાં નથી, તેમ જ પત્ર ૨૨૪, ૯૩૪ આદિમાં જે ભાગ્યના પાઠભેદની નોંધ છે તે પણ ક્ષમા મહ૦ ટીકામાં નથી. ૩. આ ઉપરાંત ભલધારી આચાર્યો પત્ર ૨૭૩ માં જે તુ “સો gf સવગઢ જેથvi' इत्यादिगाथायां " स पुनरक्षरलाभ :" इति व्याचक्षते, इदं चानेकदोषान्वितत्वात् जिनभद्रगणिસમrશ્રમUTUાટીભાઇ વાનાવસંતમે નક્ષr: એ પ્રમાણે જે અન્યના મતની સમાલે કરીને એને અસંગત જણાવેલ છે, એ પાઠ મુકિત કેટયાચાર્યાય ટીકા પત્ર ૧૮૬ માં છે, ક્ષમાશ્રમણમહત્તરીય ટીકામાં નથી. આ અને આ સિવાયનાં બીજાં ઘણાં એવાં કારણો છે કે જેથી બનેય ટીકાના પ્રણેતા આચાર્યો જુદી જુદી વ્યક્તિ છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ વિશેષાવશ્યક મહાભાષ્ય-રપ ટીકાનું અસ્તિત્વ [135 આટલું જાણ્યા-વિચાર્યા પછી એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે ગ્રંથપ્રમાણની દૃષ્ટિએ ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકા કરતાં કેટયાચાયય ટીકા મોટી છે ખરી; અર્થાત એક ટીકા 10250 શ્લેક જેટલી અને બીજી 13700 શ્લેક જેટલી છે; તે છતાં, તાત્વિક દૃષ્ટિએ જોતાં, ક્ષમાશ્રમણમહત્તરીય ટીકા જ વિસ્તૃત અને મહત્ત્વની છે. કેટલીક કથાઓ અને કેટલીક ગાથાઓ કે જેને ક્ષમા મહ૦ ટીકામાં સુગમ જણાવીને છેડી દીધી હોય તેની વ્યાખ્યા, વિવેચન કે સૂચન આમાં ભલે હોય, પરંતુ બાકીનાં દરેક તાવિક કે ચર્ચિક સ્થળો વગેરે અંગે તો ક્ષમાશ્રમણમહત્તરીય ટીકા જ ચડિયાતી છે. ઊડતી નજરે બનેય ટીકાનાં સંખ્યાબંધ સ્થળને સરખાવતાં ક્ષમાશમણુ–મહત્તરીય ટીકા કરતાં ખાસ વિશેષ ગણી શકાય તેવું કેટયાચાર્યાય ટીકામાં કશું જ મારા જોવામાં આવ્યું નથી. પરંતુ એટલું તો સ્પષ્ટ દેખાયું છે કે, લગભગ ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકાને સામે રાખીને જ કેટયાચાર્ય મહારાજે પોતાની ટીકાનું નિર્માણ કર્યું છે. મેં જે સંખ્યાબંધ સ્થળોની સરખામણી કરી છે તે દરેક સ્થળે ક્ષમા. મહ૦ ટીકા કરતાં કેટયાચાયય ટીકામાં સંક્ષેપ જે જોવામાં આવ્યો છે, એટલું જ નહિ, પણ પ્રમાણ તરીકે આપેલાં ઉદ્ધરણે પણ ક્ષમા મહ૦ ટીકા કરતાં ક્યાંય નવાં જોવામાં આવ્યાં નથી કે ખાસ વિશેષ પણ કશું કરવામાં આવ્યું નથી, આ વિશેનું બનેય ટીકાઓનું વિશેષ અંતઃપરીક્ષણ બીજી વાર કરવા વિચાર રાખે છે. વિદ્વાનોને હું આનંદસંદેશ આપું છું કે પ્રસ્તુત ક્ષમાશ્રમણ—મહત્તરીય ટીકાને શ્રીજિનાગામપ્રકાશિની સંસદ દ્વારા સવાર પ્રકાશમાં મૂકવા બનતું કરવામાં આવશે. વડોદરા, ફાગણ શુદિ 2. (“શ્રી આત્માનંદ પ્રકાશ, ફાગણ, સં. 2004)