Book Title: Vijaychandrasuri Virachit Raivatachal Chaityaparipati Stavan
Author(s): Babulal S Shah
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 3
________________ સ. ૫. માથુભાઈ સચદે શાહે ૧૧૯ ૧૮. ઉત્તમ પલ્લવા રૂપી વચ્ચેા પરિધાન કરતી હેાય તેવી, શ્વેતપુષ્પારૂપી ચંદન વડે વિલેપન કરાયેલી, સુંદર ફળા વડે અલકૃત બનેલી વનશ્રી જ્યાં પ્રાણીઓના મતે આનદિત કરે છે. ૧૯. સહસ્રામ્રવન (સહસાવન, સેસાવન), ‘લક્ષવન' (લાખાવન) આદિના વૃક્ષ-સમુદાય કાયલાના મધુર નાદ વડે જાણે ભવ્ય જીવાતું જ્યાં સ્વાગત કરી રહ્યો છે. ૨૦. જ્યાં સ્નાત્ર, વિલેપન, ઉત્તમ પૂજા, દાન, તપ વિગેરે કરાયેલા સધળાં કાર્યાં મેાક્ષસુખનાં કારણભૂત બને છે. ૨૧. આ પ્રમાણે રૈવતાચળના શિખરને ાભાવવામાં ચૂડામણિ સમાન, વિશ્વરૂપી કમળને વિકસાવવામાં વાસરમણ (સૂર્યકાન્ત મણિ) સમાન, બૈલેાકષનાં વક્તિને પૂર્ણ કરવામાં ચિંતામણિ સમાન, અંધકારનેા વિજય” કરવામાં “ચંદ્ર” તુલ્ય “સૂરિ” વડે સ્તવાયેલા જગતના સ્વામી શ્રીનેમિનાથ પ્રભુ મારા દુષ્ટ અષ્ટકના ઉચ્છેદ માટે (કારણભૂત) થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6