Book Title: Vijaychandrasuri Virachit Raivatachal Chaityaparipati Stavan
Author(s): Babulal S Shah
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Catalog link: https://jainqq.org/explore/230225/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયચંદ્રસૂરિવિરચિત શ્રીરેવતાચલ ચૈત્યપરિપાટી સ્તવન” સ. ૫. બાબુભાઈ સવચંદ શાહુ શ્રી વિજયચન્દ્રસૂરિ વિરચિત પ્રસ્તુત રેવતાચલચૈત્યપરિપાટી સંસ્કૃત ભાષામાં અને રાચક શૈલીમાં રચાયેલ છે. તેમાં ઉજજ્યન્તગિરિ, જિત નેમિનાથનાં ત્યાં થયેલાં કલ્યાણુકા, તેમ જ અખિકાદેવી અને શાંખ-પ્રદ્યુમ્નશિખર આદિ ગિરિસ્થ તીર્થા ૨૧ પદ્યોમાં વર્ણિત છે. ૨૦ પદ્યો વસંતતિલકામાં નિબધ્ધ છે જ્યારે આખરી પદ્યમાં છન્દભેદ બતાવવા અઘ્ધરાને પ્રયોગ કર્યાં છે. સાંપ્રત કૃતિનું સંપાદન લાલભાઈ દલપતભાઈ ભારતીય સસ્કૃતિ વિદ્યામ`દિર (અમદાવાદ)ના જ્ઞાનભંડારમાં રહેલ પ્રતિ ન ખર ૨૮૪૧/૭ ઉપરથી કરવામાં આવેલ છે. પ્રતિનું પરિમાણ ૨૬.૫ × ૧૧.૫ સેન્ટીમીટર છે, પ્રતિને લેખન સમય વિક્રમ સવંત ૧૪૭૩/ઈ. સ. ૧૪૧૭ છે. સુવાચ્ય અક્ષરે લખાયેલી આ પ્રતિ પ્રાયઃ શુદ્ધ છે. પાતુલના અર્થે આ જ ભંડારની બીજી ૮૬૦૧ નંબરની પ્રતિના ઉપયોગ કર્યાં છે, જેનું પરમાણુ ૨૪ × ૯.૯ સેન્ટીમીટર છે અને લીપી-સમય વિક્રમને સાળમા સૈકા છે. પ્રથમ પ્રતિ વિ. સં. ૧૪૭૩ (ઈ. સ. ૧૪૧૭)માં લખાયેલી હાઈ આ રચના તે વર્ષે પૂર્વની નિશ્ચિત થાય છે. આ સિવાય આ રચનામાં તેજપાળ મ`ત્રીએ વસાવેલ તેજલપુર (છઠ્ઠુંદુગ કિંવા ઉપરÈાટ નીચેના શહેર) તથા તેમાં રહેલ મંત્રીકારિત પાર્શ્વનાથ મદિરા, તેમ જ ગિરનાર પર મંત્રીશ્વર વસ્તુપાળે કરાવેલ શત્રુંજયાવતાર એવં અષ્ટાપદ્દાદિ મદિરાના ઉલ્લેખ હાઈ સાંપ્રત કૃતિ ઈ. સ. ૧૨૩૨ બાદ જ બની હોવી ઘટે. આથી પણ સૂક્ષ્મતર કાળનિર્ણય માટે એક ખીજો મુદ્દો પણ છે. શ્રી શત્રુંજય મહાતીર્થ ચૈત્યપરિપાટિકા'' અપરનામ “શ્રીપુંડરિક શિખરી સ્તાત્ર”; જોકે તેમાં કર્તાનું નામ નથી આપ્યું છતાં ધ્વનિ, સંધટન તથા આકાર-પ્રકારમાં આતે ખૂબ જ મળતી આવતી રચના છે. પ્રસ્તુત કૃતિ રચનાકાળ પ્રા. મધુસૂદન ઢાંકીએ ઈ. સ. ૧૩૦૫ અને ૧૩૨૦ વચ્ચેના હાવાત નિષ્ણુય કર્યો છે. પ્રસ્તુત બન્ને કૃતિએ એક કહાવાતા પૂરા સંભવ હાઈ, તેમ જ તે એક જ પ્રતિમાં ઉપલબ્ધ થઈ હેાઈ, સાંપ્રત રચનાને ઈસ્વીસનના ચૌદમા શતકના પ્રથમ ચરણમાં મૂકવામાં કાઈ આપત્તિ તથી. રચિયતાએ પોતાના ગુચ્છ કે ગુર્વાદિષ્ટ વિશે કશું કહ્યું નથી, પરિપાટીને અંતે ૨૧મા લેકમાં "सेव्यः सैष तमोवितानविजये चन्द्रोपमैः सूरिभिः” ઉલ્લેખ શ્લેષપૂર્વક કરેલા હેાવાથી કર્તાનું નામ વિજયચન્દ્ર આ પ્રમાણે કર્તાએ પોતાના નામ સૂરિ” હાવાનું નિશ્ચિત થાય છે. “વિજયચન્દ્ર” નામવાળા ચારેક સૂરિએ મધ્યકાળમાં થઈ ગયા છે. સમયની દૃષ્ટિએ એ સૌ સાંપ્રત કૃતિના સંભાવ્ય કાળથી ઠીક ઠીક પૂર્વે થઈ ગયા હાઈ આ સ્તાત્રના કર્તા કોઇ અદ્યાવધિ અજ્ઞાત વિજયચન્દ્ર જણાય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભાષાન્તર્ ૧. રાજીમતીના મનરૂપી સરોવરમાં રાજšંસ સમાન, યાદવકુળના શણગાર તેમિ જિનેશ્વરે પોતાના ચરણકમળથી જે ગિરિરાજને અલંકૃત કર્યાં છે, તે રૈવતગિરિની હું સ્તુતિ કરું છું. ર. તેજલપુર (હાલનું જૂનાગઢ) મુકુટસમાન શ્રી પાર્શ્વનાથ તથા ખેંગારદુગ (ઉપરકોટ, અસલી જૂનાગઢ)ના તિલકસમાન વૃષભ આદિ જિતેશ્વરા જેની તળેટીમાં નિળ પુણ્યને પુષ્ટ કરે છે તે ઉજયન્તગિરિ વિજય પામેા. શ્રીવિજયચ રિવિરચિત ૩. એ યાજન ઊંચા જેના શિખર ઉપર આકાશને સ્પર્શ કરતી, ચન્દ્ર સમાન ઉજજવળ જિતમદિરાની શ્રેણિ એકઠા કરેલા પુણ્યરાશિની જેમ શાભે છે. ૪, જયાં સુવ`ના દ ́ડકલશ અને આમલસાર વડે શ્રેષ્ઠ ઉત્તુંગ નેમિનાથનું મંદિર દેવાંગનાઓ અને વિદ્યાધરીઓને હર્ષ પ્રમાડે છે. ૫. જયાં પ્રાણી વડે નમસ્કાર કરાયેલી પ્રભુની પાદુકા નખના અગ્ર ભાગ વડે પાપના સમૂહને દૂર કરીને કપાળરૂપી ફલકમાં પુણ્યને અંકિત કરે છે. ૬. ત્રણે લેાકના લેચનને લેાભાવનાર નૈમિજિનેશ્વરનું જ્યાં દૃન થવાથી ચિત્ત પ્રસન્ન થાય છે અને દુઃખને સમૂહ દૂર થાય છે. ૭. વિશાળ રાજ્યને જીણુ તૃણુની જેમ તજીને પોતાના વિરહના દુ:ખથી વ્યાકુળ એવા પણુ બંધુજનોનો ત્યાગ કરીને ત્રણ ભુવનને અભયદાન આપનારી દીક્ષા નેમિ પ્રભુએ જ્યાં સ્વીકારી છે. ૮. લેાક અને અલેાકને પ્રકાશિત કરવાના સ્વભાવવાળુ' તથા જગતના જીવાને આનંદિત કરવામાં નવા મેઘ (પહેલી વર્ષા) સમાન કેવળજ્ઞાન નેમિનાથ ભગવાને જ્યાં પ્રાપ્ત કર્યું. ૯. જ્યાં પાંચસે છત્રીસ મુનિવરા સાથે એક માસનું અનશન કરી નેમિનાથ પ્રભુ મેાક્ષરૂપી અદ્ભુત સ્થાનને પામ્યા. ૧૦, જિનેશ્વરાનાં બિમ્બાથી ભરેલા વાસવશંડપ (ઇન્દ્રમ...ડપ)માં રહેલા નેમિનાથના સ્નાત્રમહેાત્સવમાં તત્પર બનેલા ભવ્ય પ્રાણીએ જ્યાં હજાર નેત્રવાળા હાય તેમ આન ક્તિ બને છે. ૧૧. સધળી નદીઓનું જયાં આગમન થયું હેાય તેવા, હુંમેશાં અમૃત સમાન પાણી વડે રમ્ય, ગજેન્દ્ર૫૬ નામના કુડ શાભે છે. ૧૨. અષ્ટાપદાવતાર વિગેરે શ્રીવસ્તુપાલકારિત પ્રશ`સનીય મ ંદિર (સમૂહ)માં જ્યાં પ્રથમ જિનેશ્વર બિરાજમાન છે. ૧૩. સિંહના આસન પર બેઠેલી, ઉત્તમ સુવર્ણ સમાન કાન્તિયુક્ત શરીરવાળી નેમિનાથના ચરણકમલમાં ભમરી સમાન આચરણ કરનારી અંબિકાદેવી જ્યાં સધની રક્ષા કરે છે, ૧૪. મિજિનેશ્વરના ચરણકમળથી પવિત્ર ખનેલ અવલેાકન શિખરને જ્યાં જોઈને ભવ્ય જીવે પોતાનાં નેત્રાને કૃતકૃત્ય બનાવે છે. ૧૫, જાંબુવતીના ઉરરૂપી કંદરામાં સિંહના બાળક સમાન શાંખે જ્યાં તપરૂપી તીક્ષ્ણ નખા વડે સંસારરૂપી હસ્તીના કુંભસ્થળને ભેદીને મુક્તિસુખ (મેતી સમાન નિળ સુખ) પ્રાપ્ત કર્યું, ૧૬. સિદ્ધિરૂપી સ્ત્રીમાં આસક્ત હૃદયવાળા રૂકિમણીના પુત્ર (પદ્યુમ્ને) (મુનિપદ પામ્યા પછી) જેના શિખર ઉપર આત્માને નિળ કરનાર તપશ્ચર્યા કરી મુક્તિસુખ પ્રાપ્ત કર્યું. ૧૭. તેજસ્વી દીપકની યાત સરખી અનેક ઔષધીઓના સમુદાયા જ્યાં શાભે છે તથા ધટાક્ષરા નામની તાપને દૂર કરનારી શિલાથી જે પર્યંત શાભી રહ્યો છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ સ. ૫. માથુભાઈ સચદે શાહે ૧૧૯ ૧૮. ઉત્તમ પલ્લવા રૂપી વચ્ચેા પરિધાન કરતી હેાય તેવી, શ્વેતપુષ્પારૂપી ચંદન વડે વિલેપન કરાયેલી, સુંદર ફળા વડે અલકૃત બનેલી વનશ્રી જ્યાં પ્રાણીઓના મતે આનદિત કરે છે. ૧૯. સહસ્રામ્રવન (સહસાવન, સેસાવન), ‘લક્ષવન' (લાખાવન) આદિના વૃક્ષ-સમુદાય કાયલાના મધુર નાદ વડે જાણે ભવ્ય જીવાતું જ્યાં સ્વાગત કરી રહ્યો છે. ૨૦. જ્યાં સ્નાત્ર, વિલેપન, ઉત્તમ પૂજા, દાન, તપ વિગેરે કરાયેલા સધળાં કાર્યાં મેાક્ષસુખનાં કારણભૂત બને છે. ૨૧. આ પ્રમાણે રૈવતાચળના શિખરને ાભાવવામાં ચૂડામણિ સમાન, વિશ્વરૂપી કમળને વિકસાવવામાં વાસરમણ (સૂર્યકાન્ત મણિ) સમાન, બૈલેાકષનાં વક્તિને પૂર્ણ કરવામાં ચિંતામણિ સમાન, અંધકારનેા વિજય” કરવામાં “ચંદ્ર” તુલ્ય “સૂરિ” વડે સ્તવાયેલા જગતના સ્વામી શ્રીનેમિનાથ પ્રભુ મારા દુષ્ટ અષ્ટકના ઉચ્છેદ માટે (કારણભૂત) થાઓ. Page #4 -------------------------------------------------------------------------- ________________ श्रीरैवताचलचैत्यपरिपाटीस्तवनम् राजीमतीयुवतिमानसराजह सः यादवप्रथितव शशिरोवतंसः । नेमिनिजाहिकमलैयं मल'चकार श्रीरैवतं गिरिपतिं तमहं स्तवीमि ॥१॥ पार्श्वः स तेजलपुरकशिरः किरीटः । खङ्गारदुर्गतिलका वृषभादिदेवाः । पुष्णन्ति पुण्यममल यदुपत्यकायां श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥२॥ अभ्र लिहा जिनगृहावलिरिन्दुशुभ्रा शृङ्ग यदीय इह योजनयुग्मतुगे । पिण्डीकृतः सुकृतराशिरिष भाति श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥३॥ सौवर्णदण्डकलसामलसारसारम् श्रीनेमिमन्दिररमुदारमुद विधत्ते । यस्योपरि त्रिदशखेचरसुन्दरीणाम् श्रीमानसौ विजयतां गिरिरुजयन्तः ॥४॥ यत्राङ्गिभिः कृतनुतिः प्रभुपादुकेयम् सन्तक्ष्य पापपटल नखकीटिटकैः । पुण्यानि भालफलकेषु समुत्करोति श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥५॥ लोकथलोकशुचिलोचनलोभनीये नेमीश्वरे जिनवरे किल यत्र दृष्टे । चेतः प्रसीदति विषीदति दुःखराशिः श्रीमानसौ विजयतां गिरिरुज्ज्यन्तः ॥६॥ प्राज्य' जरत्तृणमिव प्रविहाय राज्यम् । बन्धून् विधूय विधारानपि यत्र नेमिः । दीक्षां श्रितस्त्रिभुवनाभयदानदक्षाम् श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥७॥ श्रीनेमिनो भगवतोऽजनि यत्र लोकाs लोकावलोकनकलाकलितस्वभावम् । ज्योतिर्जगज्जनवनीनवनीरदाभम् श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥८॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ સ'. ૫. ખાજુભાઈ સવચંદ શાહ पत्रिंशदभ्यधिकया मुनिपञ्चशत्या नेमिर्निषन्नवपुषाऽनशितच भासम् । यस्मिन् जगाम शिवमद्भुतधाम धाम श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥ ९॥ श्रीजैनबिम्बभृतवासवमण्डपस्थाः श्रीने मिमज्जनमहोत्सवबद्धकक्षाः । यस्मिन् सहस्रनयना भविनो भवन्ति श्रीमानसौ विजयतां गिरिरुन्जयन्तः ॥ १० ॥ यत्रावतार इव सर्व सरस्वतीनाम् रम्य सदैव सलिलैरमृतायमानैः । कुण्ड' विराजति गजेन्द्र पदाभिधानम् श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥ ११॥ अष्टापदप्रभृतिकीर्त्तनकीर्त्तनीये श्रीवस्तुपालसचिवाधिपतेर्विहारे । यत्र स्वयं निवसति प्रथमा जिनेन्द्रः श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥ १२॥ सिंहासनावर सुवर्ण - सुवर्णदेहा पुष्पन्धयी पदपयोरुहि नेमिभर्तुः यत्राका वितनुते किल सङ्घरक्षाम् श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥ १३॥ शैवेयदेवपदपङ्गकजसङ्गचङ्गम् शृङ्ग' विलोक्य भविका अवलोकनाख्यम् । यस्मिन् नजानि नयनानि कृतार्थयन्ति श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥ १४॥ श्री जाम्बुवत्युदरकन्दरसिंहपोतः शापः सितखैर्भवकुम्भिकुम्भम् । यस्मिन् बभञ्जकिल मौक्तिक लाभ हेतोः श्रीमानसौ विजयतां गिरिरुजयन्तः ॥ १५॥ श्रीरुक्मिणीसुतमुनिः शिखरे यदीये तेपे तपांसि सुभगंकरणानि कायम् । सम्बन्धबद्धहृदयः किल सिद्धवध्वाम् श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥ १६॥ ૧૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ 12 શ્રીવિજયચંદ્રસૂરિવિરચિત શ્રીરૈવતાચલ ચિત્યપરિપાટી સ્તવન दीप्रप्रदीपकलिका इव यत्र नित्यम् नानाविधौषधिगणा रजनौ ज्वलन्ति / घण्टाक्षरा तपनिवारशिलैकशाली श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः // 17 // सत्पल्लवैर्निवसितेव सितप्रसूनैः लिप्तेव सत्फलभरैः समलङ्कृतेव / यस्मिन् मनांसि रमयत्यनिशं वनश्रीः श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः // 18 // यस्मिन् सहस्रवन-लक्षवनद्रुमौघः पुस्कोकिलप्रियतमाकलनाददम्भात् / सुस्वागतानि किल पृच्छति भव्यलोकम् श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः // 19 // स्नान विलेपनमुदारतरा च पूजा दान तपः प्रभृति शेषमशेषकृत्यम् / जायेत यत्र विहितं शिवसौख्यहेतोः / श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः // 20 // इत्येव विधीवताचलशिरःशृङ्गारचूडामणि विश्वाम्भोजविकासवासरमणिस्त्रैलोक्यचिन्तामणिः / सेव्यः सैष तमोवितानविजये चन्द्रोपमैः सूरिभिः ___ श्रीनेमिर्जगतां विभुर्भवतु मे दुष्टाष्टकर्मच्छिदे // 21 // अ ब 1.1 ०मनासराजहनाः अ 2.1 शिरु कीरीट ब 2.3 पूर्णति...यदुपत्तिकायां 3.1 ०रिन्द्रशुभ्रा ब 5.1 ०कृतनतिः ब 5.2 समत्करोति ब 9.1 षट्त्रिंशताभ्यधिकया 9.2 ०निषिन्न...नशतश्च त 10.1 ०मण्डपस्थां ब 13.2 पुप्फ धयी...पयोरुह० 15.1 श्रीजांबव० ब 15.2 ०तपःशत० ब 16.3 संबद्धबद्ध...सिद्धवध्यो 17.1 दीपप्रदीप० अ 17.3 ०कसाली ब अ ब अ