Book Title: Vibhuti Vinoba
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૩૪] દર્શન અને ચિતન અપાય છે એવા યજ્ઞ રધુને હાથે કરાવ્યા અને માત્ર માટીનું પાત્ર જ હાયમાં બાકી રહ્યુ હાય એવા રઘુને રઘુવ’શમાં વર્ણવી ગુપ્તકાલીન દાન– દક્ષિણા ધર્મનું મહત્ત્વ સુચવ્યું. હર્ષવર્ધને તે એકત્ર થયેલ ખજાનાને દૂર ત્રણ વર્ષે દાનમાં ખાલી કરી કાઁનુ દાનેશ્વરીપણું દર્શાવી આપ્યું. દરેક ધર્મ-પથના મઠો, વિદ્યારા, મદિરા અને વિદ્યાધામા જ નહિ પણૂ સેંકડા, હજારો અને લાખાની સખ્યામાં અગાર છેડી અનગાર થયેલ ભિક્ષુ કે પરિવ્રાજકાની સંપૂર્ણ જીવનયાત્રા એ બધુ પરિઅત્યાગ અને દાનધમને જ આભારી રહ્યું છે. તેની સાક્ષીરૂપે અનેક દાનપત્ર, અનેક પ્રશસ્તિ આપણી સામે છે. જે મઠ, વિહારા, દિશ અને ધધો પરિગ્રહત્યાગની ભાવનામાંથી જ અસ્તિત્વમાં આવ્યાં હતાં અને જે દાનદક્ષિણાને લીધે જ પાષાયે જતાં હતાં તે દાનદક્ષિણા દ્વારા મેળવેલ અને બીજી અનેક રીતે વધારેલ પૂછ અને પરિગ્રહની માલિકી ધરાવવા છતાં સમાજમાં ત્યાગીની પ્રતિષ્ઠા પામતાં રહ્યાં અને સાથે સાથે ઉત્પાદક શ્રમનુ સાČજનિક મૂલ્ય સમજવાની બુદ્ધિગુમાવવાને લીધે એક રીતે અકર્મણ્ય જેવાં બનતાં ચાલ્યાં. બીજી બાજુ સાચી–ખાટી ગમે તે રીતે ધનસત્ત કે ભૂમિસંપત્તિ મેળવનાર વ્યક્તિ પણ, દાનદક્ષિણા દ્વારા પેાતાના પાપનું પ્રક્ષાલન થાય છે એમ માની જ્ઞાનદક્ષિણા આપતા રહ્યા અને સમાજમાં વિશેષ અને વિશેષ પ્રતિષ્ઠા પામતા પણ રહ્યા. આમ સમાજમાં પ્રતિષ્ઠા પામનાર મુખ્યપણે એ વ અસ્તિત્વમાં આવ્યા : એક ગમે તેટલું અને ગમે તે રીતે અપાયેલું દાન લેનાર, એને સંગ્રહ અને વધારી કરનાર છતાં ત્યાગી મનાતા બ્રાહ્મણશ્રમણવર્ગ અને ીજો ન્યાયઅન્યાય ગમે તે રીતે મેળવેલ સંપત્તિનુ દાન કરનાર ભોગી વ. આ બે વ વચ્ચે એક ત્રીજો વર્ગ પણ રહ્યો કે જેના આધારે ઉપરના બન્ને વગેગેનુ અસ્તિત્વ હોવા છતાં સમાજમાં જે આવશ્યક ગૌરવ લેખાતું નહિ. તે વર્ગ એટલે નહિ કાઈના દાન ઉપર નભનાર કે નહિ કાઈ દાન-દક્ષિણા દ્વારા નામના મેળવનાર, પણ માત્ર કાંડાળે જાતશ્રમ ઉપર નભનાર વર્ગ. અહિંસા અને સમતાત્યાગને જે ધમ મૂળે સમાજમાં સક્ષેત્રે સમતા આણુવા અસ્તિત્વમાં આવ્યા હતા તે જ ધમ અવિવેકને લીધે સામાજિક વિષમતામાં અનેક રીતે પરિણમ્યા. એવી વિષમતા નિવારવા અને કમ યાગનું મહત્ત્વ સ્થાપવા કેટલાક દૃષ્ટાઓએ અનાસક્ત કયાગ તેમ જ સમયેાગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7