Book Title: Vastupal Tejpalni Janeta Kumardevina Punarlagna Pachalno Itihas
Author(s): Subodhchandra Jain
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 6
________________ kesassas s... 62 6.46%58%45% 56 sesses....so decade 6 sessessessessfedecess૩ . ધર્મકિયાએ તેણે શરૂ કરી. પ્રતિદિન તેની આવી ધર્મકિયા ઈ સંઘના આગેવાનો અને અને શ્રેષ્ઠિઓ હર્ષિત થયા. સૌને થયું કે, કોઈ હળુકમી જીવ લાગે છે. નહિતર આવી યુવાનીમાં ધર્મ ગમે ખરે! કુમારદેવીના પિતા આભૂ શેઠે પણ આવે છે. મનમાં થયું દે, કે પાત્રભૂત આ સુશ્રાવક છે! આવાને આપણે ઘેર જમવા બેલાવીએ તે આંગણું પણ પાવન થાય. અને શેઠે પારણા માટે પોતાને ત્યાં આવવાની હાથ જોડીને તેને વિનંતિ કરી. જે તકની રાહ જોવાની હતી, તે આવી લાગી જાણી, આસરાજ પણ મનમાં ખુશ થયે અને બીજે દિવસે પારણા માટે આભૂ શેઠને ત્યાં ગયે. સુંદર ખાદ્યાન્નેથી તેની ભક્તિ કરવામાં આવી, પણ આસરાજને કયાં આનો ખપ હ ! તેનું મન તે બીજી વાતમાં હતું. તે નિરખે ગેખ મંદિર માળિયાં રે, નિરખે કુમરી ઘરબાર, પિળ પ્રાકાર, શેરી બારી નિરખતે રે, નિરખે વળી તાળાકુંચી સાર. તેણે બહારથી ઘરમાં આવવાના માર્ગો, ગોખ, ઝરૂખા, પોળ, શેરી ફરતે કેટ, બારી બારણાં, તાળાચી કયાં કયાં છે તે બધું જોઈ લીધું. રાસકાર લખે છેઃ આના કરતાં તે ધાન ભલે કે તે જે ઘરનું ખાય તેનું હરામ ન કરે. પણ આ તે મહા હરામી નીકળ્યો. આસરાજનું અહીં સ્વાગત થાય છે, ત્યારે તે વિચારે છે, કે આ કુમારદેવીને રાતના વખતે સમય પામીને આવીને ઉપાડી જાઉં ! તે સિવાય તેને મેળવવાનો બીજો માર્ગ નથી. અને આ વિચારમાં ને વિચારમાં દિવસો વીતવા લાગ્યા. આ તરફ આ ગામમાં જ રાજધર નામને એક રબારી હતો. તેની પાસે ઘણું બકરાં, ઘેટાં અને સાંઢણીઓ હતી. આસરાજે તેની સાથે દસ્તી બાંધી. દેતી પણ એવી કે જીવ એક ને શરીર જુદુ. પરસ્પરની ગુપ્ત વાતે પરસ્પરને કહે એક દિવસે અવસર પામીને આસરાજે કુમારદેવી પ્રત્યેના પિતાના અનુરાગની વાત, વિનંતિઓ કરવા છતાં કુમારદેવીનું તે તરફ દુર્લક્ષ્ય ઈત્યાદિ આને જણાવી. રાજધરે તેને કહ્યું : “જે તારામાં હિંમત હોય તે કામ તરત પતી જાય. હું તારી સહાયમાં છું. મારી પાસે ઘડીમાં એક જોજન પસાર કરે તેવી સાંઢણી છે. અને ભલા માણસ ! આમાં તે હામનું કામ છે. અંધારી રાતે મધરાતના સમયે ત્યાં પહોંચ અને છોકરીને ઉઠાવી લાવ. નાખ સાંઢણ પર અને થઈ જા રવાના. રાત આખી વીતે ત્યાં સુધીમાં મિ આર્ય કયાણાગતિમસ્મૃતિગ્રંથ - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8